Telegram Web Link
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*વિટામિન નાં અન્ય નામ* (ઉપનામ)

વિટામિન એ. - રેટીનોલ

વિટામિન ડી - કોલ કેલ્સીફેરોલ

વિટામિન બી 1 - થાયમીન

વિટામિન બી 2 - રિબોફ્લેવિન

વિટામિન બી 3 - નિયાસિન ( નિકોટીનિક એસિડ)

વિટામિન બી 6 - પાયરીડોકસિન

વિટામિન બી 9 - ફોલિક એસિડ

વિટામિન બી 12 - સાયનોકોબાલમીન

વિટામિન સી - એસ્કોબિર્ક એસિડ

@RamanandEducation_official

🖌અન્ય ગ્રુપ માં શેર કરવું....
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ યોજનાઓ ની માહિતી ❇️

🔸 પ્રધાનમંત્રી જન ધન યોજના - 28 August 2014

🔹 સ્વચ્છ ભારત મિશન - 2 October 2014

🔸 બેટી બચાવો બેટી પઢાઓ - 22 જાન્યુઆરી, 2015

🔹 અટલ પેન્શન યોજના - 9 મે, 2015

🔸 સ્માર્ટ સિટી પ્રોજેક્ટ - 25 જૂન 2015

🔹 પ્રધાનમંત્રી આવાસ યોજના - 25 જૂન 2015

🔸 ડિજિટલ ભારત - 1 જુલાઈ, 2015

🔹 પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના - 1 મે, 2016

🔸 આયુષ્માન ભારત યોજના - 23 સપ્ટેમ્બર, 2018

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
કોરોના વિશે ખૂબ અગત્યની માહીતી

https://www.instagram.com/p/CIAqY3lqnPj/?igshid=sl61xriyrkvh

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
1. પોલિયો મુક્ત ભારત કયારે થયો...?
27/3/2014

2. કઈ સાલમાં મુંબઈમાં પ્લેગ ની મહામારી ફેલાઈ હતી ..?
1896

3. કૉલેરા રોગચાળા નો સૌપ્રથમ કોણે અભ્યાસ ક્યાં વેજ્ઞાનીક કરેલ..?
1848 માં જોહન સ્નોએ

4.દૂધની વિશિષ્ટ ઘનતા શેના વડે માપવામાં આવે છે.?
લેકોટોમિટર

5. શરીર નું તાપમાન માપવા માટે શેનો ઉપયોગ થઈ છે ?
થરમોમિટર

6. કાન કેટલા તરગો સુધી સાંભળી શકે છે..?
20થી 20000 / સેકન્ડ

7.પ્રકાશ નાં કિરણો હવામાં કેટલી ગતી કરે છે.?
3,00,000 કિમી/ સેકન્ડ

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Start quiz... Join
@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🔹 Confusion point 🔹

📍 નર્સ દિવસ - 12 મે.

📍 સ્ટુડનટ્સ નર્સ દિવસ 8 મે

@RamanandEducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ધોરણ 10 બોર્ડ પરીક્ષા રદ્દ.... રેગ્યુલર વિધાર્થી ને માસ પ્રમોશન
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
સ્ટાફ વર્ગ 3 ભરતી.......માં વધારો.....

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🏥🚑 જિલ્લા અર્બન હેલ્થ યુનિટ અમરેલી ભરતી જાહેરાત 2021

✓ MPHW/SI (M)
✓ ANM/FHW (F)
✓ Staff Nurse
✓ Pharmacist
✓ Lab. Technician
✓ Computer operator cum clerk
✓ PHN-LHV (F)
✓ STS (M)

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
📚 નિયુક્તિ 📚

👮 સુબોધ કુમાર જયસ્વાલ CBIના નવા વડા નિયુક્ત,

બે વર્ષનો કાર્યકાળ રહેશે
તેઓ મુંબઈ કેડર ના 1985 બેન્ચ નાં આઇપીએસ અધિકારી છે.
હેડ કવાર્ટર - દિલ્હી
હાલ જેઓ cisf નાં ડાયરેકટર જનરલ પોસ્ટ પર હતા..
અગાઉ મહારાષ્ટ્રમાં ડાયરેક્ટર જનરલ પદે પણ રહ્યા હતા.
જેઓ ઋષિ કુમાર શુક્લા નું સ્થાન લેશે.

🖌
Er. ramanandi tej

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ શરીરમાં રહેલા વિવિધ અંગોની લંબાઈ ❇️

👉🏻 પાચનમાર્ગની લંબાઈ 9 મીટર

👉🏻 અન્નનળીની લંબાઈ 23-25 સેમી

👉🏻 શ્વાસનળીની લંબાઈ 12 સેમી

👉🏻 નાના આંતરડાની લંબાઈ 21-22 ફૂટ (6.5 મીટર)

👉🏻 મોટા આંતરડાની લંબાઈ 6 ફૂટ (1.5 મીટર)
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
6 p.m. સાહિત્ય હેતુલક્ષી ક્વિઝ 👍

વધુ ને વધુ શેર. કરવું જોડાવા માટે...⤵️⤵️

નોધ..1 to 3 નંબર આવનાર મિત્રો નાં નામ ગ્રૂપ માં પિન કરી highlights કરવામાં આવશે....

@ramanandeducation_official
Forwarded from KALPESH SOLANKI
Today 2 p.m. CONSTITUTION ક્વિઝ 👍

વધુ ને વધુ શેર. કરવું જોડાવા માટે...⤵️⤵️

નોધ..1 to 3 નંબર આવનાર મિત્રો નાં નામ ગ્રૂપ માં પિન કરી highlights કરવામાં આવશે....

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
PIની પરીક્ષા 14 જૂન થી 18 જૂને યોજાશે ગાંધીનગર કરાઈ પોલીસ એકેડેમી ખાતે
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
💥 આજે રાતે 10 વાગ્યે - NEW QUIZ 💥

"સામાન્ય જ્ઞાન માર્ક - 30

🌟Join :- @ramanandeducation_official 🌟

1 to 3 નંબર આવનાર નાં નામ પિન કરી ગ્રૂપ માં શેર કરવામાં આવશે
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ક્વિઝ ટાઈમ ટેબલ
સવારે 10am
બપોરે 2 pm
સાંજે 6 pm
રાત્રે 10 pm

Join quiz groups
@ramanandeducation_official
2025/07/09 05:38:15
Back to Top
HTML Embed Code: