Forwarded from Deleted Account
15. કયા સત્યાગ્રહ દરમિયાન તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી ?
Anonymous Quiz
20%
(A) બોરસદ સત્યાગ્રહ
50%
(B) બારડોલી સત્યાગ્રહ
20%
(C) અમદાવાદ સત્યાગ્રહ
11%
(D) ખેડા સત્યાગ્રહ
*◆ જ્ઞાનપીઠ એવોર્ડ*
🔺આ એવોર્ડ દેશનો સાહિત્યના ક્ષેત્રનો સર્વોચ્ચ પુરસ્કાર છે. જે ઈ.સ.1965 થી ઉદ્યોગપતિ શાંતિપ્રસાદ જૈનની સ્મૃતિમાં ભારત જ્ઞાનપીઠ તરફથી દર વર્ષે સાહિત્યકારને એનાયત કરાય છે.
🔺પુરસ્કારમાં 11 લાખ રૂપિયાની ધનરાશિમાં સરસ્વતીની કાંસ્યની પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
🔺સૌ પ્રથમ 1965નો જ્ઞાનપીઠ પુરસ્કાર મલયાલમ સાહિત્યકાર જી.શંકર કુરૂપને તેમની કૃતિ 'ઓડક કુઝલ' માટે એનાયત કરાયો હતો.
🔺જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા સાહિત્યકાર
- આશાપૂર્ણા દેવી (1976)
*🔰જોડાઓ અમારી Telegram Channel સાથે*
👉 https://www.tg-me.com/GK_COM
➖➖➖➖➖➖➖➖➖

*🚦બંધારણ🚦*
💥વિશ્વમાં સૌ પ્રથમ લિખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું?
*- ફાન્સ.*
💥કોઈપણ દેશના મૂળભૂત કાયદાકીય દસ્તાવેજને શું કહેવામાં આવે છે?
*- બંધારણ.*
💥વિશ્વનું સૌથી લાંબુ લિખિત બંધારણ કયા દેશનું છે?
*- ભારત.*
💥કયા દેશનું બંધારણ અલિખિત છે ?
*- ઈંગ્લેન્ડ અને ઇઝરાયેલ.*
💥બ્રિટનનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે ?
*- એકીકૃત પ્રણાલી.*
💥અમેરિકાનું બંધારણ કયા પ્રકરની પ્રણાલીનું છે ?
*- સમવાયતંત્રી પ્રણાલી.*
💥ભારતનું બંધારણ કયા પ્રકારની પ્રણાલીનું છે ?
*- મિશ્ર પરંત વિશેષ સમવાયતંત્ર.*

Forwarded from Ramanand Education (Nimavat Tejas)
💥 PSI ગ્રાઉન્ડ બાબતે મહત્વના સમાચાર 💥
👉 Running માટેની ગ્રાઉન્ડની તારીખ જાહેર
👉 Running માટેની ગ્રાઉન્ડની તારીખ જાહેર
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 15 એપ્રિલ થી શરૂ થનાર પરિક્ષા મોફૂક
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
જે મિત્રો રાજકોટ સીટી માં રહેતા હોય તેમજ o+ positive બ્લડ ધરાવતા હોય તેવા મિત્રો સંપર્ક કરો...
Forwarded from kb ramanandi
વિજિલન્સ કમિશનની રચના કરનાર CM ?
Anonymous Quiz
29%
બાબુભાઈ પટેલ
30%
મોદીજી
27%
વિજય રૂપાણી
14%
હિતેન્દ્ર દેસાઈ
Forwarded from Ramanand Education (girl of ramanandi)
કન્ફયુજ પોઈન્ટ 📩📩📚📚📚
📚ભારતીય બંધારણ📚
🎪ભારતમાં કંપનીનું શાસન:-🎪
💥૧૭૫૭ - ૧૮૫૮💥
🎪ભારતમાં તાજનું શાસન🎪
💥૧૮૫૮ - ૧૯૪૭💥
🎯નિયામક ધારો ૧૭૭૩ અંતર્ગત🎯
📚ગવર્નર જનરલ ઓફ બંગાળ:-
🔜 લોર્ડ વૉરન હેસ્ટિંગ
📌🎯ચાર્ટર એક્ટ, ૧૮૩૩ અંતર્ગત🎯📌
📚ભારતનો પ્રથમ ગવર્નર જનરલ:-
🔜લોર્ડ વિલિયમ બેન્ટિક
🎯ભારત શાસન અધિનિયમ, ૧૮૫૮ અંતર્ગત🎯
📚ભારતનો પ્રથમ વાઈસરોય:-
🔜લોર્ડ કેનિંગ
📚ભારતીય બંધારણ📚
🎪ભારતમાં કંપનીનું શાસન:-🎪
💥૧૭૫૭ - ૧૮૫૮💥
🎪ભારતમાં તાજનું શાસન🎪
💥૧૮૫૮ - ૧૯૪૭💥
🎯નિયામક ધારો ૧૭૭૩ અંતર્ગત🎯
📚ગવર્નર જનરલ ઓફ બંગાળ:-
🔜 લોર્ડ વૉરન હેસ્ટિંગ
📌🎯ચાર્ટર એક્ટ, ૧૮૩૩ અંતર્ગત🎯📌
📚ભારતનો પ્રથમ ગવર્નર જનરલ:-
🔜લોર્ડ વિલિયમ બેન્ટિક
🎯ભારત શાસન અધિનિયમ, ૧૮૫૮ અંતર્ગત🎯
📚ભારતનો પ્રથમ વાઈસરોય:-
🔜લોર્ડ કેનિંગ
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
*રામાનંદ એજયુકેશન*
ટોપિક :- ગુજરાત ના જીલ્લા
💢 સોથી વધુ તાલુકા ધરાવતો જીલ્લો
👉 બનાસકાંઠા (14 તાલુકા )
💢સોથી ઓછા તાલુકા ધરાવતો જીલ્લો
👉પોરબંદર, ડાંગ 3 તાલુકા
💢 ગુજરાત ની સ્થાપના સમયે કેટલા જીલ્લા હતા.
👉 17
💢 એવા કેટલા જીલ્લા છે જે જિલ્લા મથક અલગ છે.
👉10
💢મોરબી જીલ્લા રચના ક્યારે થઇ
👉15 ઓગસ્ટ 2013
💢 ગુજરાત ની સ્થાપના બાદ ક્યો જીલ્લો પ્રથમ બન્યો
👉ગાંધીનગર
💢બોટાદ જીલ્લો ક્યા બે જીલ્લા માથી બન્યો
👉 અમદાવાદ, ભાવનગર
💢જુનાગઢ જીલ્લા તેમજ મોરબી જીલ્લા મળતુ નામ તાલુકા નુ જણાવૉ
👉 માળીયા- હાટીના જુનાગઢ,
👉માળીયા-મીયાળા મોરબી
💢 સોથી વધુ વસ્તી ધરાવતા જીલ્લો
👉અમદાવાદ
💢સોથી વધુ વસ્તી વધારાનો દર
👉સુરત
https://www.tg-me.com/ramanandeducation

Telegram
Ramanand Education
👨🏻💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
Forwarded from Ramanand Education (kb ramanandi)
5_1243108104061583690.pdf
36.8 KB
Power point short cut key .pdf
Forwarded from Ramanand Education (kb ramanandi)
5_1243108104061583685.pdf
114.4 KB
5_1243108104061583685.pdf
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🔹 સૌથી નાનું રાજ્ય ( વિસ્તાર દૃષ્ટિએ ) - ગોવા
🔸 સૌથી નાનું રાજ્ય છે (વસ્તી દ્રષ્ટિએ) - સિક્કિમ
🔹 સૌથી મોટું રાજ્ય ( વિસ્તાર ) - રાજસ્થાન
🔸સૌથી મોટું રાજ્ય (વસ્તી) - ઉત્તર પ્રદેશ
🔹 સવોઁચ્ચ પુરસ્કાર - ભારત રત્ન
🔸 સવોઁચ્ચ વીરતા પુરસ્કાર - પરમવીર ચક્ર
🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation
🔸 સૌથી નાનું રાજ્ય છે (વસ્તી દ્રષ્ટિએ) - સિક્કિમ
🔹 સૌથી મોટું રાજ્ય ( વિસ્તાર ) - રાજસ્થાન
🔸સૌથી મોટું રાજ્ય (વસ્તી) - ઉત્તર પ્રદેશ
🔹 સવોઁચ્ચ પુરસ્કાર - ભારત રત્ન
🔸 સવોઁચ્ચ વીરતા પુરસ્કાર - પરમવીર ચક્ર
🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation
Telegram
Ramanand Education
👨🏻💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
કેમ છો બધાં ....
જે મિત્રો તૈયારી કરે છે તેઓ માટે પોતાની તૈયારી ને ચેક કરવા તેમજ પોતાના જ્ઞાન માં વધારો કરવા માટે ગ્રૂપ માં ક્વિઝ નું આયોજન કરેલ હોય જે મિત્રો જોડાવા ઈચ્છુક હોય તે આપેલ લિંક ⤵️ @ramanandeducation_official પર ક્લિક કરી જોડાઈ શકો .....
*જે મિત્રો ગ્રૂપ માં જોઇન્ટ થઈ ગયા છે. તેઓ બીજા મિત્રો ને પણ એડ કરી શકે.....*
Next quiz 6 vagye👍
ઘર પર રહો ...સુરક્ષિત રહો.....
જય માં મોગલ

Forwarded from Ramanand Education (Ramanandeducation)
*રામાનંદ એજયુકેશન*
ટોપિક :- પંચાયતતી રાજ
💢 બંધારણ મા પંચાયતી રાજ ક્યા ભાગ મા છે.
👉 ભાગ 9 અનુચ્છેદ 243 (એ.થી ઓ સુધી)
💢 પંચાયતી રાજની સ્થાપના કયારે થઇ.
👉ઇ.સ.1958 મા 13 રાજ્યોમાં થઇ
💢 ગુજરાત મા ક્યા અધિનિયમ અંતર્ગત પંચાયતી રાજ અમલમાં આવ્યુ..
👉 ગુજરાત પંચાયત અધિનિયમ 1961
💢ગુજરાતમા કેટલા સ્તર મા છે. .
👉3 , ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત
💢ગ્રામ પંચાયત કેટલા હજાર વસ્તી હોય છે.
👉 ત્રણ હજાર થી વધુ.
💢 તાલુકા પંચાયત કેટલા હજાર વસ્તી હોય છે.
👉એક લાખ થી વધુ
💢ઉપસરપંચ પોતાનુ રાજીનામું કોને આપવાનુ હોય છે.
👉 સરપંચ
💢તાલુકા ના વિકાસ માટે રાજયના સેવા અધીકારી હોય છે તે ક્યા નામે ઓળખાય છે
👉 તાલુકા વિકાસ અધિકારી
💢 જિલ્લા પંચાયત કેટલા હજાર વસ્તી બને છે
👉ચાર લાખ
💢જ્યારે જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ બહાર હોય ત્યારે અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે.
👉કમીટી દ્વારા નક્કી કરેલ સભ્ય
https://www.tg-me.com/ramanandeducation
ટોપિક :- પંચાયતતી રાજ
💢 બંધારણ મા પંચાયતી રાજ ક્યા ભાગ મા છે.
👉 ભાગ 9 અનુચ્છેદ 243 (એ.થી ઓ સુધી)
💢 પંચાયતી રાજની સ્થાપના કયારે થઇ.
👉ઇ.સ.1958 મા 13 રાજ્યોમાં થઇ
💢 ગુજરાત મા ક્યા અધિનિયમ અંતર્ગત પંચાયતી રાજ અમલમાં આવ્યુ..
👉 ગુજરાત પંચાયત અધિનિયમ 1961
💢ગુજરાતમા કેટલા સ્તર મા છે. .
👉3 , ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત
💢ગ્રામ પંચાયત કેટલા હજાર વસ્તી હોય છે.
👉 ત્રણ હજાર થી વધુ.
💢 તાલુકા પંચાયત કેટલા હજાર વસ્તી હોય છે.
👉એક લાખ થી વધુ
💢ઉપસરપંચ પોતાનુ રાજીનામું કોને આપવાનુ હોય છે.
👉 સરપંચ
💢તાલુકા ના વિકાસ માટે રાજયના સેવા અધીકારી હોય છે તે ક્યા નામે ઓળખાય છે
👉 તાલુકા વિકાસ અધિકારી
💢 જિલ્લા પંચાયત કેટલા હજાર વસ્તી બને છે
👉ચાર લાખ
💢જ્યારે જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ બહાર હોય ત્યારે અધ્યક્ષ સ્થાન કોણ સંભાળે.
👉કમીટી દ્વારા નક્કી કરેલ સભ્ય
https://www.tg-me.com/ramanandeducation
Telegram
Ramanand Education
👨🏻💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 દરરોજ ક્વિઝ ટેસ્ટ 📱
📚 કરંટ અફેર્સ
ગ્રુપ
@Ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
કેમ છો બધાં ....
જે મિત્રો તૈયારી કરે છે તેઓ માટે પોતાની તૈયારી ને ચેક કરવા તેમજ પોતાના *જ્ઞાન માં વધારો કરવા માટે ગ્રૂપ* માં ક્વિઝ નું આયોજન કરેલ હોય જે મિત્રો જોડાવા ઈચ્છુક હોય તે આપેલ લિંક ⤵️
https://www.tg-me.com/ramanandeducation_official પર *ક્લિક કરી જોડાઈ શકો* .....
*જે મિત્રો ગ્રૂપ માં જોઇન્ટ થઈ ગયા છે. તેઓ બીજા મિત્રો ને પણ એડ કરી શકે.....*
ઘર પર રહો ...સુરક્ષિત રહો.....
જય માં મોગલ
જે મિત્રો તૈયારી કરે છે તેઓ માટે પોતાની તૈયારી ને ચેક કરવા તેમજ પોતાના *જ્ઞાન માં વધારો કરવા માટે ગ્રૂપ* માં ક્વિઝ નું આયોજન કરેલ હોય જે મિત્રો જોડાવા ઈચ્છુક હોય તે આપેલ લિંક ⤵️
https://www.tg-me.com/ramanandeducation_official પર *ક્લિક કરી જોડાઈ શકો* .....
*જે મિત્રો ગ્રૂપ માં જોઇન્ટ થઈ ગયા છે. તેઓ બીજા મિત્રો ને પણ એડ કરી શકે.....*
ઘર પર રહો ...સુરક્ષિત રહો.....
જય માં મોગલ
Telegram
Ramanand Education
રામાનંદ એજ્યુકેશન
👨🏻💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 Daily Quiz 📱
✍️
Er.Ramanandi_Tej
👨🏻💻તમામ સરકારી અને પ્રાઇવેટ જોબની જાણકારી🎓
💥બ્રેકિંગ ન્યૂઝ🔥
🗞 શૈક્ષણિક સમાચાર 🗞
💻 Daily Quiz 📱
✍️
Er.Ramanandi_Tej