Telegram Web Link
Forwarded from Ramanand Education (Ramanandeducation)
📚 *રામાનંદ* *એજ્યુકેશન* 📚

🌠 પોલીસ વિભાગ માટે કાયદાના આગત્ય ના પ્રશ્નો

૧. ચોરી ની શિક્ષા કઈ કલમ માં આપવામાં આવી છે?
~ ક.૩૭૯

૨. ૨૦ દિવસ થી વધુ પીડા થાય એવી ઇજા ને શું કહે છે?
~ મહાવ્યથા

૩. ગેર કાયદેસર મંડળી માં કેટલા સભ્યો હોય છે?
~ ૫

૪. હથિયાર સાથે મંડળીમાં જોડાવું કઈ કલમ માં આપવામાં આવેલ છે?
~ ક.૧૪૪

૫.CRPC કોના દ્વારા ઘડવામાં આવ્યો?
~ ભારતીય સંસદ (૨૫-૦૧-૧૯૭૪)

૬. વગર વોરન્ટે ધરપકડ કરવાની પોલીસની સત્તા CRPC માં કઈ કલમ માં આપવામાં આવેલ છે?
~ ક.૪૧

૭. ભારતીય પુરાવા અધિનિયમ ને કેટલા ભાગમાં વિભાજીત કરવામાં આવેલ છે?
~ ૩

૮. Evi.act ૧૮૭૨ માં હકીકતોની પ્રસ્તુતતા માટે કેટલી કલમો દર્શાવવા માં આવેલ છે?
~ ક.૧ થી ૫૫

૯. CRPC ની અમલ તારીખ કઈ છે?
~ ૧ એપ્રિલ,૧૯૭૪

૧૦. કોઈ વ્યક્તિને મારવાનો ઈરાદો ગુનો છે? ✓- ×
~ નહીં ( ઈરાદો ગુનો નથી)

🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation

*વઘુ માં વધુ શેર કરો*
Forwarded from Ramanand Education (Ramanand education official)
*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf
*

❄️ *વિશેષતા*
🔸 વન લાઇનર વર્તમાન પ્રવાહ
🔹700+ વન લાઇનર પ્રશ્નનો
🔸 મહત્વ નાં દિવસો
🔹ક્લાસ 3 binsachivaly , talati ,constebal , SI , mphw, gnm જેવી પરિક્ષા માટે ખાસ ઉપયોગી

💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ

🖌 કિલ કોરોના અભિયાન
🖌હમારા ઘર હમારા વિદ્યાલય
🖌 વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડીયમ
🖌પ્રથમ ઈ લોક અદાલત
🖌એક માસ્ક એક જિંદગી
🖌 રામવન
🖌 સી પ્લેન
🖌 રાષ્ટ્રિય એકતા દિવસ
🖌 સૌથી લાંબો રોપવે
🖌️ એકતા મોલ
🖌️ આરોગ્ય વન
🖌️ જંગલ સફારી
🖌️ સિગ્નેચર બ્રિજ
🖌️ કપિલા કલામ કાર્યક્રમ
🖌ગંદગી ભારત છોડો
🖌રાફેલ

*જુલાઈ થી ઑક્ટોબર એટલેકે 4 મહિનાનું કરંટ અફેર E - PDF માત્ર 60/-*
*+ ટેસ્ટ સિરીઝ (6 ટેસ્ટ એટલેકે અલગ અલગ વિષયના મહત્વના 200 પ્રશ્નો) ફ્રી...
*

Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*
Forwarded from Ramanand Education (Ramanandeducation)
Photo from Ramanand Education

*સૈનિક સ્કુલ માં ધોરણ 6 અને 9 ના એડમિશન માટે ફોર્મ ભરવા ના શરૂ*

➥ જો તમારું બાળક ધોરણ 5 કે 8 પાસ કરી ચૂક્યું હોય તો તેને સૈનિક સ્કુલ માં એડમીશન મળી શકે છે.

➥ એડમીશન માટે એક પરિક્ષા પાસ કરવા ની રહેશે, જેના માટે અત્યારે ફોર્મ ભરવા ના શરૂ થયેલ છે. પરિક્ષા પાસ કર્યા બાદ ભણવાનો, રહેવાનો સંપૂર્ણ ખર્ચ શાળા તરફ થી મળશે.

➥ ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ : 19/11/2020

તમામ અપડેટ્સ મેળવવા *રામાનંદ એજયુકેશન* સાથે જોડાવા ૯૨૬૫૮૭૮૪૭૫ પર *નામ ગામ નું નામ લખી* વોટ્સઅપ મેસેજ કરો

👏🏼 આ મેસેજ દરેક ગ્રુપ માં મોકલો, કોઈક ને ઉપયોગી બનશે.

@ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
🔸*Ramanand Education* 🔸

🌍 અગત્યના પ્રશ્નો

૧. ગુજરાતમાં સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો કયો છે?
- બનાસકાઠા

૨. નરેન્દ્ર મોદી દ્વારા ૨૦૦૭ માં ક્યાં નવા જિલ્લા ની રચના કરવામાં આવી?
- તાપી

૩. ગુજરાતનો કયો વિસ્તાર નપાણીયા તરીકે ઓળખાય છે?
- રાપર(કચ્છ)

૪. પાંચાલ નામનો પ્રદેશ ગુજરાતના કયા જિલ્લા માં આવેલો છે?
- સુરેન્દ્રનગર

૫. ત્રણ જિલ્લા માંથી બનેલ ગુજરાતનો એકમાત્ર જિલ્લા નું નામ શું છે?
- મોરબી

૬. હરિહર સાંસ્કૃતિક વન ક્યાં આવેલ છે?
- સોમનાથ

૭. સૌથી વઘુ વાવ ક્યાં જિલ્લામાં આવેલ છે?
- જૂનાગઢ

૮. ગુજરાતમાં સૌથી વધુ ૭ પાડોશી ધરાવતા જિલ્લા ક્યાં ક્યાં છે?
- રાજકોટ, ખેડા, અમદાવાદ, સુરત

૯. ભારતના ભાગલા સમયે B (બ) વર્ગમાં ૫ જિલ્લા મૂકવામાં આવ્યા તેમનું કેપિટલ ક્યાં જિલ્લા ને બનાવવામાં આવ્યું?
- રાજકોટ

૧૦. ગુજરાતમાં આવેલ એકમાત્ર કાર્તિકેય નું મંદિર ક્યાં જિલ્લા માં આવેલ છે?
- પાટણ

🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation

✍🏼
@k
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥 *અગત્યના પુછાયેલ પ્રશ્નો*

1 ઋગવેદમાં કેટલી રૂચાઓના સંગ્રહ છે.?
1028

2 કવિ રાજેન્દ્ર શાહ ને રાષ્ટ્રીય કક્ષાનો ક્યો એવોર્ડ મળેલ છે.?
જ્ઞાનપીઠ

3 નિરાલા કોનું ઉપનામ છે?
સુર્ય કાન્ત ત્રિપાઠી

4 મકરંદ કોનું ઉપનામ છે.?
રમણભાઈ નીલકંઠ

5 ગરીબી સ્વરૂપને ઉત્તમ રીતે ખેડનાર કવિ ક્યાં છે?
દયારામ

6 કાન્ત કોનું ઉપનામ છે ?
મણિશંકર રત્ન જી ભટ

7 કલાપી તખ્લુસ કોનું છે
સુરસિંહ જી ગોહિલ

8 ઓખા હરણ કોની રચના છે
કવિ પ્રેમાનંદ

9 કમાઉ દીકરો કોની વાર્તા છે?
ચુનીલાલ મડિયા

10 ગ્રામ લક્ષ્મી નાં લેખક કોણ
રામનારાયણ વસંતલાલ દેસાઈ

🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥 *સો પ્રથમ* ન્ુઝીલેન્ડ સરકારના નાં મંત્રી બન્યા....

https://instagram.com/stories/ramanandeducation/2433721804998855519?utm_source=ig_story_item_share&igshid=14ft25tjoyw9y
Forwarded from Ramanand Education (Ramanandeducation)
🔹 સૌથી નાનું રાજ્ય ( વિસ્તાર દૃષ્ટિએ ) - ગોવા

🔸 સૌથી નાનું રાજ્ય છે (વસ્તી દ્રષ્ટિએ) - સિક્કિમ

🔹 સૌથી મોટું રાજ્ય ( વિસ્તાર ) - રાજસ્થાન

🔸સૌથી મોટું રાજ્ય (વસ્તી) - ઉત્તર પ્રદેશ

🔹 સવોઁચ્ચ પુરસ્કાર - ભારત રત્ન

🔸 સવોઁચ્ચ વીરતા પુરસ્કાર - પરમવીર ચક્ર

🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
🌠 કાયદા માટે અગત્યના પ્રશ્નો

૧. હરિ - ફરી શકે તેવી મિલકતને કેવી મિલકત કહે છે.
~ જંગમ મિલકત

૨. રાજદ્રોહ કઈ કલમ માં આપવામાં આવેલ છે.
~ ૧૨૪(A)

૩. લુટ કરવાની કોશિશ કઈ કલમમાં આપવામાં આવેલ છે.
~ ૩૯૩

૪. Evi act ઘડનાર કોણ છે.
~ જેમ્સ સ્ટેફન

૫. CRPC માં કેટલા પ્રકરણ દર્શાવવામાં આવેલા છે.
~ ૩૭

૬. મોટર વાહન અધિનિયમ ક્યારે મંજૂર થયો.
~ ૧૪-૧૦-૧૯૮૮

૭. ipc ની અમલ તારીખ કઈ છે.
~ ૧-૧-૧૮૬૨

૮. ipc પ્રકરણ ૪ માં શું દર્શાવવા માં આવેલ છે.
~ સામાન્ય અપવાદો

૯. તોલ માપ સંબંધિત ગુનાઓ ipc ના ક્યાં પ્રકરણ માં દર્શાવેલ છે.
~ ૧૩

૧૦. CRPC માં શું દર્શાવવા માં આવેલ છે.
~ ગુના થી સજા વચ્ચે ની પ્રક્રિયા
( ગુણાત્મક + અથીકારાત્મક કાયદો)

🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation

*મિત્રો અન્ય ગ્રુપ માં વોટ્સઅપ એપ માં શેર જો જેથી બીજા મિત્રો પણ જોડાય શકે*

રામાનંદ એજ્યુકેશન
Forwarded from Ramanand Education (Ramanand education official)
*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf*

💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ

🔸 સી પ્લેન
🔸 રાષ્ટ્રિય એકતા દિવસ
🔸 એકતા મોલ
🔸 આરોગ્ય વન
🔸 જંગલ સફારી
🔸 સિગ્નેચર બ્રિજ
🔸 કપિલા કલામ કાર્યક્રમ
🔸ભારતના પ્રથમ સીડીએસ
🔸લડાકુ વિમાન
🔸વિશ્વનું મોટું સ્ટેડિયમ
🔸ઓપરેશન વેનીલા
🔸ભારતની પ્રથમ કોવિડ ૧૯ હોસ્પિટલ
🔸૫ T પ્લાન

*6 + 4 મહિનાનું કરંટ અફેર E - PDF માત્ર 111 /-*
*+ ટેસ્ટ સિરીઝ (6 ટેસ્ટ એટલે કે અલગ અલગ વિષયના મહત્વના 200 પ્રશ્નો) ફ્રી ...*

Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*
Forwarded from Ramanand Education (Ramanandeducation)
*🚨BREAKING NEWS*

🔥🏍️ *ધોરણ 9 થી કોલેજના વિદ્યાર્થીઓ ને ઇલેક્ટ્રિક બાઇક ખરીદવા માટે મળશે 12000 રૂપિયાની સહાય.*

વધુ માહિતી માટે
*તેજસ નિમાવત*
🪀 9265878475

https://ramanandeducation.blogspot.com/2020/11/blog-post.html?m=1

✍🏼
વધુ માહિતી
*તેજસ નિમાવત*
🪀 9265878475
Forwarded from Deleted Account
💥 *અગત્યના પુછાયેલ પ્રશ્નો*

1 બંધારણ વિશે સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો.?
એન. એન. રોય

2 બંધારણ સભા નાં પ્રમુખ કોણ હતા.?
ડો. રાજેન્દ્ર પ્રસાદ

3 બંધારણ ઘડવાનું કાર્ય કયારે પૂર્ણ થયું.?
26 નવેમ્બર 1949

4 બંધારણ પૂરું કરતા કેટલો સમય લાગ્યો હતો.?
2 વર્ષ 11 માસ 18 દિવસ

5 આમુખ નો વિચાર ક્યાં દેશના બંધારણ માથી લીધો છે.?
યુ.એસ.એ.

6 રાષ્ટ્રપતિ કટોકટી કઈ કલમ નીચે જાહેર કરી શકે ?
360

7 રાજ્ય સભાના સભ્યોની મુદત કેટલાં કેટલા વર્ષ ની હોય છે ?
6

8 સંસદ ઉપલા ગૃહ ને શું કહેવાય છે ?
રાજ્યસભા

9 આવક વેરા વિભાગ ક્યાં ખાતા નીચે કામ કરે છે?
નાણાં

10 રાષ્ટ્રપતિ રાજીનામા નો પત્ર કોને ઉદ્દેશીને ને લખે છે ?
ઉપરાષ્ટ્રપતિ

🪐 *Join whatsap group*

https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

🪐 *Join telegram chennal*
https://www.tg-me.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥 કલાસ 1,2. અને 3 માટે કુલ 1203 ભરતી .....

https://instagram.com/stories/ramanandeducation/2436332307243997680?utm_source=ig_story_item_share&igshid=lgzu4lvm4gk4
Forwarded from Ramanand Education (Ramanandeducation)
📚 *Ramanand Education* 📚

💎 *કોલસાના પ્રકારો અને તેમાં કાર્બનનું પ્રમાણ*

🔹 એંથ્રેસાઈટ
✓ 90% થી પણ વધુ કાર્બન

🔹 બીટુમિન્સ
✓ 60-90% કાર્બન

🔹 લિગ્નાઈટ
✓ 40-60% કાર્બન

🔹 પીટ
✓ 40%થી પણ ઓછું કાર્બન

💎 પ્રકાર યાદ રાખવા માટે શોર્ટ કટ : એબીલીપી

*Join our Whatsapp group...*
https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

*Follow our Telegram channel....*
https://www.tg-me.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanand education official)
📚 *Ramanand Education* 📚

*ભારતના લોક નૃત્ય*

💃 રૌફજમ્મુ કાશ્મીર
🕺 ગીધા અને ભાંગડાપંજાબ
💃 કાલમેલી અને ઘુમરરાજસ્થાન
🕺 ડાંડિયાગુજરાત અને ઉત્તર પ્રદેશ
💃 તમસામહારાષ્ટ્ર
🕺 ઠુમરીઉત્તર પ્રદેશ
💃 ગરબો અને ભવાઈગુજરાત
🕺 યક્ષગાનકર્ણાટક
💃 બીહુઆસામ

Join Whatsapp group...
https://chat.whatsapp.com/EiwBtNPIl3N8XO5i4eHwrS

Join Telegram Channel... https://www.tg-me.com/ramanandeducation
Forwarded from Ramanand Education (Ramanandeducation)
💥 *સરકાર શ્રી દ્વારા વાહન સબસીડી યોજના*

*🛺 ઇલેક્ટ્રીક રિક્ષા માટે સહાય જાહેર*
▪️ *૪૮,૦૦૦ હજાર* ની સહાય
▪️છેલ્લી તારીખ :- 31/12/20

⤵️ *વધુ માહિતી માટે*
👉 https://ramanandeducation.blogspot.com/2020/11/2020.html?m=1
Forwarded from Ramanand Education (Ramanandeducation)
*ભાવનગર મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા આયોજિત 2020* ભરતી

પોસ્ટ - Mphw

સ્થળઃ ભાવનગર

પરિક્ષા તારીખ - 1/11/2020

https://ramanandeducation.blogspot.com/2020/10/bmc-call-letter-out.html?m=1

તમામ અપડેટ્સ માટે જોડાય રહો રામાનંદ એજયુકેશન સાથે.....
Forwarded from Ramanand Education (Ramanand education official)
🎇 *રામાનંદ એજ્યુકશન લાવ્યું છે _સ્પેશિયલ દિવાળી ઓફર_* 🎇

*રામાનંદ એજ્યુકેશન* દ્વારા
તૈયાર થયેલ *વર્તમાન પ્રવાહ* ની *E -pdf*

💥 *મહત્વના ટોપિક* નો સમાવેશ

🔸 સી પ્લેન
🔸 રાષ્ટ્રિય એકતા દિવસ
🔸 એકતા મોલ
🔸 આરોગ્ય વન
🔸 જંગલ સફારી
🔸 સિગ્નેચર બ્રિજ
🔸 કપિલા કલામ કાર્યક્રમ
🔸ભારતના પ્રથમ સીડીએસ
🔸લડાકુ વિમાન
🔸વિશ્વનું મોટું સ્ટેડિયમ
🔸ઓપરેશન વેનીલા
🔸ભારતની પ્રથમ કોવિડ ૧૯ હોસ્પિટલ
🔸૫ T પ્લાન

*10 મહિનાનું કરંટ અફેર E - PDF માત્ર 111 /-*
*+ બીન સચિવાલય સ્પેશિયલ વન લાઇનર PDF બુક (કિંમત - 150રૂ.)*
*તથા સાથે સાથે બધીજ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સ્પેશિયલ ટેસ્ટ સિરીઝ તો ખરા જ... (6 ટેસ્ટ એટલે કે અલગ અલગ વિષયના મહત્વના 200 પ્રશ્નો) ફ્રી ...*

Pdf મેળવવા માટે *રામાનંદ એજ્યુકેશન ઓફિસલ નંબર પર ૯૨૬૫૮૭૮૪૭૫ પર વોટ્સઅપ મેસેજ કરો...*

*ઓફર ટુંક સમય માટે જ
*
2025/07/10 23:28:00
Back to Top
HTML Embed Code: