Telegram Web Link
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ગૌણ સેવા પસંદગી મંડળ જાહેર કરી પરિક્ષા ની તારીખ.......

@RAMANANDEDUCATION
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🖌તાલુકા યાદ રાખવાની શૉર્ટકટ ટ્રીક🖌

દેવભૂમિ દ્વારકા

✔️શ્રીકૃષ્ણ એ દ્વારકાથી ખંભાળિયા જઇ ભાણુભાનું કલ્યાણ કર્યું

દ્વારકા : દ્વારકા
ખંભાળિયા : ખંભાળિયા
ભાણું: ભાણવડ
કલ્યાણ: કલ્યાણપુર

@RAMANANDEDUCATION

✌️ Janki Agravat
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🖌તાલુકા યાદ રાખવાની શૉર્ટકટ ટ્રીક🖌

પોરબંદર

✔️ રાણાજી પોરબંદરથી કુતિયાણા ગયા

રાણા: રાણાવાવ
પોર : પોરબંદર
કુ: કુતિયાણા

@RAMANANDEDUCATION

✌️ Janki Agravat
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🖌તાલુકા યાદ રાખવાની શૉર્ટકટ ટ્રીક🖌

દેવભૂમિ દ્વારકા

✔️શ્રીકૃષ્ણ એ દ્વારકાથી ખંભાળિયા જઇ ભાણુભાનું કલ્યાણ કર્યું

દ્વારકા : દ્વારકા
ખંભાળિયા : ખંભાળિયા
ભાણું: ભાણવડ
કલ્યાણ: કલ્યાણપુર

@RAMANANDEDUCATION

✌️ Janki Agravat
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🖌તાલુકા યાદ રાખવાની શૉર્ટકટ ટ્રીક🖌

બોટાદ

✔️ રાણા એ બળથી બોટાદ નો ગઢ જીત્યો

રાણા: રાણપુર
બળ : બરવાળા
બોટાદ : બોટાદ
ગઢ : ગઢડા

@RAMANANDEDUCATION

✌️ Janki Agravat- @j
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🦋ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને લગતા અગત્યના તથ્યો🦋 -

👉પ્રથમ વિધાનસભાના ઉપાધ્યક્ષ-અંબાલાલભાઈ શાહ

👉વિધાનસભાના પ્રથમ ચૂંટાયેલા અધ્યક્ષ - માનસિંહજી રાણા

👉પ્રથમ આદિવાસી વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા

👉પ્રથમ મુસ્લિમ વિધાનસભાના અધ્યક્ષ - ફતેહઅલી પાલેજવાળા

👉વિધાનસભાના અધ્યક્ષનો કાર્યકાળ (5 વર્ષ) પૂર્ણ કરનાર પ્રથમ અધ્યક્ષ - ફતેહઅલી પાલેજવાળા

👉બે વાર વિધાનસભા અધ્યક્ષ પદ ધારણ કરનાર. - કુંદનલાલ ધોળકિયા, ગણપતભાઈ વસાવા

👉મહાગુજરાત આંદોલન અને નવનિર્માણ આંદોલન બંનેમાં ભાગ લેનાર અધ્યક્ષ - અશોક ભટ્ટ

👉પ્રથમવાર અધ્યક્ષ અને બીજીવાર કાર્યકારી અધ્યક્ષ બન્યાં - મંગળદાસ પટેલ

👉પ્રથમવાર કાર્યકારી અધ્યક્ષ અને બીજીવાર અધ્યક્ષ બન્યાં - વજુભાઈ વાળા

👉પ્રથમ વિધાનસભા ના અધ્યક્ષ- કલ્યાણજી મહેતા

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
❇️ ભારત ના વર્તમાન પદાધિકારીઓ❇️

🎯ભારતના રાષ્ટ્રપતિ : રામનાથ કોવિંદ

🎯 સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ :આર. વી રમણા  

🎯 લોકસભાના અધ્યક્ષ : ઓમ બિરલા

🎯 ભારતના ઉપરાષ્ટ્રપતિ / રાજ્યસભાના સભાપતિ : વૈકેયા નાયડુ

🎯 રાજયસભાના ઉપસભાપતિ : હરિવંશ નારાયણસિંહ

🎯  રાજ્યસભાના વિપક્ષના નેતા : મલીકા અર્જુન ખડગે

Er. Ramanandi Tej

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
હિસાબનીશ / ઓડિટર / પેટા તિજોરી અધિક્ષક પરીક્ષા તારીખ જાહેર

@RamanandEducation
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
મિત્રો,,,,

ટોપિક - ગુજરાત ના જિલ્લા - વન લાઇનર પ્રશ્નો ક્વિઝ...

રાત્રે 10 વાગ્યે ⤵️
@RamanandEducation_official

તમારા મિત્રો ને માહિતી શેર કરજો....
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્રારા જા. ક્ર 185/201920 સીનીયર કલાર્ક વર્ગ 3 ની પરીક્ષાની તારીખ જાહેર

પરીક્ષા ની તારીખ = 31/07/2021
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
સમય - 6 - 00 વાગે વન લાઇનર પ્રશ્નો ક્વિઝ.....

ભાગ - 9
પંચાયતી રાજ ,
9 a નગરપાલિકા,
9 b સહકારી મંડળી

Join
@RamanandEducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
વન લાઇનર ક્વિઝ

ટોપિક - ગુજરાતિ સાહિત્ય

સાંજે - 6 વાગે

@RamanandEducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ગુજરાતી સાહિત્ય. આને વ્યાકરણ

સવારે 10.30

@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
📅 મહત્વના હોદેદાર બનવા ઓછામાં ઓછી ઉંમર 📅

🔸 રાષ્ટ્રપતિ 👉 35 વર્ષ

🔸 ઉપરાષ્ટ્રપતિ ( રાજ્યસભાના સભાપતિ) 👉 35 વર્ષ

🔸 રાજ્યપાલ 👉 35 વર્ષ

🔸 લોકસભાના સભ્ય 👉 25 વર્ષ

🔸રાજ્યસભાના સભ્ય બનવા 👉 30 વર્ષ

🔸 વિધાનસભાના સભ્ય બનવા 👉 25 વર્ષ

🔸 વિધાન પરિષદના સભ્ય 👉 30

🔸 લોકપાલ 👉 45 વર્ષ

✍️
Er.Ramanandi_Tej

@RAMANANDEDUCATION
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
ટોપિક - વિવિઘ જિલ્લા ની ક્વિઝ

સમય - બપોરે 2-15 કલાકે

@Ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
બંધારણ નાં અગત્યના પ્રશ્નો Nobody answered

Join time 6-15 p.m.

@ramanandeducation_official

🖊 30 questions · 30 sec ·

By Er.Ramanandi Tej
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🚨 Breking update. 🚨

PI physical Test.

@RamanandEducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🎲 Quiz 'ભારત ના રાજ્યો'

By Er.Ramanandi Tej

🖊 30 questions · 30 sec

Time - 10- 30 A.m.

Join Friends ⤵️
@ramanandeducation_official
Forwarded from Ramanand Education (Nimavat Tejas)
🎲 Quiz - 'ભારતના હોદેદારો ભાગ - 1'

TIME - 6-15 P.M.

🖊 30 questions · 30 sec

Join @Ramanandeducation_official

By Er.Ramanandi Tej
2025/07/07 01:30:16
Back to Top
HTML Embed Code: