Telegram Web Link
' ઘેર ઘેર માટીના ચૂલા '- કહેવતના અર્થ માટે નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે?
Anonymous Quiz
0%
ચૂલા માટી સિવાય બનતા નથી
16%
કોઈ ઘર ચૂલા વગરનું ન હોય
77%
કોઈ કુટુંબ તકરાર વિહોણું ન હોય
7%
કોઈ કુટુંબમાં અશાંતિ ન હોય
પાપભર્યા કૃત્યો કર્યા પછી તે છુપાવવા ધર્મી થવાનો આડંબર કરવો - આ બાબતને દર્શાવવા માટે કઈ કહેવત પસંદ કરશો?
Anonymous Quiz
2%
સો ગરણે ગળીએ ત્યારે એક વાત કરીએ
45%
સો ઉંદર મારીને બિલાડી પાટે બેઠી
43%
સાપ ના મોંમાંથી અમૃત ન નીકળે
10%
શહેરમાંથી નીકળી વનમાં ગયા ત્યાં પણ લાગી આગ
નીચેનામાંથી એક કૃતિ નરસિંહ મહેતાની આત્મચરિત્રાત્મક કૃતિમાં સમાવી શકાય નહીં. - કઈ ?
Anonymous Quiz
26%
સુદામા ચરિત્ર
46%
શામળાનો વિવાહ
26%
શ્રાદ્ધ
2%
હૂંડી
'ખીજડિયે ટેકરે' નવલિકાના લેખકનું નામ જણાવો.
Anonymous Quiz
18%
ધુમકેતુ
24%
ચુનીલાલ શાહ
55%
ચુનીલાલ મડિયા
3%
લાભશંકર ઠાકર
Forwarded from Quality Button Creator - Banner Creator
🔷♦️ ગુજરાતમાં બોક્સસાઈટ સૌથી મોટા પ્રમાણમાં ક્યાં મળી આવે છે ?
Forwarded from ICE RAJKOT OFFICIAL
🏆 "સફળતાનો શુભારંભ"💥

📝 વિષય: ભૂગોળ 🇮🇳
👨‍🏫 ફેકલ્ટી: ketan Sir

📅 તારીખ: 19 ઓક્ટોબર 2025
સમય: સવારે 10:00 AM

💥🎥 VIDEO LINK :- 👇
🔴https://youtu.be/eK8MNtv7reU

લેકચરમાં શું મળશે?
શોર્ટકટ , ચાર્ટ અને ટેબલ દ્વારા અભ્યાસ
વિષયની સ્પષ્ટ અને સર્વાંગી સમજ

🖊 નોંધ: મહત્વના મુદ્દા નોટમાં સાથે સાથે નોંધ કરતાં જતાં 🗒✍️

🎯 આ લેકચર આવનારી વનપાલ | TET-TAT | STI | CCE | જૂ. ક્લાર્ક | MPHW-FHW | PSI - Constable - GPSC તમામ પરીક્ષાઓ માટે તથા વર્ગ-3 માટે અત્યંત ઉપયોગી. 🚀
Forwarded from Focus UPSC/GPSC LiVE
Focus weekly current affairs october 2nd week.pdf
4.6 MB
Focus Weekly Current Affairs Lecture 6th-12th October pdf

Lecture link 👉🏼 https://youtu.be/183_p1-twdw

—————————————————————————————

Focus Weekly Current Affairs Lecture 1st-5th October :

Lecture link 👉🏼 https://youtu.be/VqHw4UaaocI?si=mUd5P78OWKo5F7l9

@Focus4GPSC
🎯 *જૈન મંદિર - ગુજરાત નાં*
🏃🏻‍♂️ પાલીતાણા - *જિલ્લો ભાવનગર - જૈનો નું પવિત્ર તીર્થધામ ૮૬૩ દેરાસરો*

🏃🏻‍♂️ભદ્રેશ્વર - *જિલ્લો કચ્છ - ભગવાન મહાવીર ઉપરાંત ૫૨ દેરાસરો*

🏃🏻‍♂️તારંગા - *જિલ્લો મહેસાણા - ભગવાન અજીત નાથ ની મૂર્તિ એક જ પથ્થર માટી બનાવેલી*

🏃🏻‍♂️મહસાણા - *જિલ્લો મહેસાણા - શ્રી સીમંધર સ્વામી ની મૂર્તિ*

🏃🏻‍♂️ ભોયણી - *જિલ્લો અમદાવાદ - શ્રી મલ્લીનાથ ની સુંદર પ્રતિમા*

🏃🏻‍♂️શખેશ્વર - *જિલ્લો પાટણ - પાલીતાણા પછી જૈનો નું તીર્થ ધામ*

🏃🏻‍♂️મહુડી - *જિલ્લો ગાંધીનગર - શ્રી ઘંટાકર્ણ મહાવિર ની મૂર્તિ*

🏃🏻‍♂️શરીશા - *જિલ્લો ગાંધીનગર - શ્રી પાશ્વનાથ અને શ્રી પદ્માવતી ની મૂર્તિ*

🏃🏻‍♂️પાનસર - *જિલ્લો ગાંધીનગર - શ્રી ધર્મનાથ ની મૂર્તિ*

🏃🏻‍♂️ગીરનાર - *જિલ્લો જૂનાગઢ - નેમિનાથ સહીત ૮૦૦ દેરાસરો*


▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
Join:- @gyaanganga
▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️▪️
અર્વાચીન ગુજરાતી સાહિત્યને 'લાગણી', 'જોસ્સો' અને 'દેશાભિમાન' જેવા શબ્દો આપનાર કવિ કોણ છે?
Anonymous Quiz
22%
મણિશંકર ભટ્ટ
67%
દલપતરામ
11%
નર્મદ
0%
કલાપી
ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત સામયિકનું નામ જણાવો.
Anonymous Quiz
27%
નવનીત સમર્પણ
36%
શબ્દસૃષ્ટિ
27%
પરબ
9%
બાલસૃષ્ટિ
અખા દ્વારા રચિત કૃતિ 'અનુભવ બિંદુ'ને 'પ્રાકૃત ઉપનિષદ' કહેનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
13%
કાકાસાહેબ કાલેલકર
88%
કેશવ હર્ષદલાલ ધ્રુવ
0%
ઉમાશંકર જોષી
0%
કનૈયાલાલ મુનશી
'બે ખુદાઈ ખિદમતદાર' નામે અબ્દુલ ગફારખાન ઉપર ચરિત્ર પુસ્તક લખનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
27%
કિશોરલાલ મશરૂવાળા
45%
નારાયણભાઈ દેસાઈ
27%
રામનારાયણ પાઠક
0%
મહાદેવભાઈ દેસાઈ
'ઠગ' શીર્ષકથી નવલકથા લેખનનો પ્રારંભ કરનાર રમણલાલ દેસાઈનો જન્મ ક્યા થયો હતો?
Anonymous Quiz
7%
શિનોર
40%
બામણા
53%
ચીખલી
0%
સાદરા
'અડખે પડખે' અને 'આ ઘેર પેલે ઘેર' જેવા નોંધપાત્ર વાર્તાસંગ્રહ આપનાર સર્જકનું નામ જણાવો.
Anonymous Quiz
26%
કરસનદાસ માણેક
37%
કિશનસિંહ ચાવડા
32%
જયંતિ દલાલ
5%
જયંત ખત્રી
2025/10/20 00:39:53
Back to Top
HTML Embed Code: