Telegram Web Link
Revenue Talati Notification 301-202526.pdf
1.7 MB
રેવેન્યુ તલાટી
NIRAV RAVAL MATHS pinned Deleted message
CCE Group-Bની મુખ્ય પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના
#GSSSB
CCE Group B પરીક્ષાના કૉલલેટર ડાઉનલોડ કરવાની લિંક :-

https://ojas.gujarat.gov.in/ojas1/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
GSSSB

ગ્રુપ B OMR

https://www.gsssb.co.in/viewomr/
SSC CGL 2025 Notification.pdf
4.6 MB
Total Vacancies - 14,582
Hurry up
🚨 તાકીદનું રક્તદાન કરવાની અપીલ - અમદાવાદ વિમાન દુર્ઘટના 🚨

અમદાવાદની સિવિલ હોસ્પિટલ નજીક એક દુ:ખદ વિમાન દુર્ઘટનામાં મોટા પાયે જાનહાનિ થઈ છે. આ ગંભીર પરિસ્થિતિમાં, અમે દરેકને આગળ આવવા અને જીવન બચાવવા માટે રક્તદાન કરવા વિનંતી કરીએ છીએ.

🩸 રક્તદાન કેન્દ્રો:

૧. યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર
રૂમ નં. ૧૧૦, પહેલો માળ, એ બ્લોક

સંપર્ક નંબર -૯૩૧૬૭૩૨૫૨૪

૨. આઈએચબીટી વિભાગ, સિવિલ હોસ્પિટલ
બીજો માળ, ૧૨૦૦ બેડ ધરાવતી સિવિલ હોસ્પિટલ,

સંપર્ક નંબર- ૯૪૨૮૨૬૫૪૦૯

૩. આઈકેડીઆરસી બ્લડ સેન્ટર
પહેલો માળ, આઈકેડીઆરસી હોસ્પિટલ, મંજુશ્રી મિલ રોડ, બાલિયા લીમડી
સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૭૫૦૦
એક્સ્ટ્રામેન્ટ નંબર- ૪૨૨૬

૪. જીસીઆરઆઈ બ્લડ સેન્ટર
પહેલો માળ, ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ

સંપર્ક નંબર- ૦૭૯૨૨૬૮૮૦૨૬

તમારું એક દાન અનેક જીવન બચાવી શકે છે. કૃપા કરીને આ વાત ફેલાવો અને જો તમે લાયક હોવ તો દાન કરો.

🙏 ચાલો આ જરૂરિયાતના સમયમાં સાથે ઉભા રહીએ.
સુરત પોલીસ કોન્સ્ટેબલ ની પરીક્ષા હોય તે લોકો માટે BRTS રૂટની વિગતો :
સુરત BRTS ના કેટલાક મુખ્ય રૂટ આ મુજબ છે:

* રૂટ 11: ઉધના દરવાજા સચિન GIDC નાકા
* રૂટ 12: સરથાણા નેચર પાર્ક ONGC કોલોની ( વાયા અણુવ્રત દ્વાર )
* રૂટ 13: જહાંગીરપુરા કોમ્યુનિટી હોલ કડોદરા (વાયા કાપોદ્રા )
* રૂટ 14: ONGC કોલોની કોસાદ EWS H2
(વાયા વેડ , ડભોલી , જહાંગીરપુરા , અડાજણ પાટીયા , આનંદ મહલ રોડ , પાલ , SVNIT , લાનસન્સ આર્મી સ્કૂલ ,  રાહુલરાજ મોલ , VR મોલ )
* રૂટ 15AA/15CC: અલથાણ ડેપો/ટર્મિનલ (લૂપ રૂટ)
* રૂટ 16: કોસાદ ડેપો ડીંડોલી વરીગૃહ
* રૂટ 17: કામરેજ પાલ R.T.O. ( વરાછા સાઈડ જવા માટે સ્ટેશનથી આ રૂટની બસનો ઉપયોગ કરવો )
* રૂટ 18: રેલવે સ્ટેશન ઉત્રાણ R.O.B. બ્રિજ
* રૂટ 19: રેલવે સ્ટેશન કડોદરા
* રૂટ 20: કોસાદ EWS H2 ખારવારનગર ( અમરોલી સાઈડની સ્કૂલ હોય તો આ રૂટનો ઉપયોગ કરવો સ્ટેશન થી આ બસ ઉપરાંત ૧૧૨ની બસ પણ મળી જશે )
* રૂટ 21: જહાંગીરપુરા અલથાણ ડેપો/ટર્મિનલ
* રૂટ 22: સરથાણા નેચર પાર્ક કોસાડ EWS ૨


નોંધ : સ્ટેશન પરથી BRTS પર જતા બસમાં ખાસ પછીને બેસવું કે આ બસ ક્યા સ્ટોપ કઈ સાઈડ જાય છે કારણ કે જતી ટ્રીપમાં કે પાછી વળતી ટ્રીપમાં અટવાઈ જાવ એ માટે સાવચેતી રૂપે

ઉપરાંત સ્ટેશનથી સીટી બસ મળશે પણ એના સમયના કાંઈ ઠેકાણું નથી હોતુ છતા પણ કેટલાક રૂટ વિશે માહીતી આપી છું.

CITY BUS
૧૩૬ નંબરની બસ જે સ્ટેશનથી એરપોર્ટ સુધીની છે આ બસ સુરત ટેક્સટાઇલ , ઉધના દરવાજા , સિવિલ હોસ્પિટલ , વનિતા વિશ્રામ , અઠવા ગેટ , અઠવાલાઇન્સ ,જાની ફરસાણ , SVNIT , કારગિલ ચોક ( એરપોર્ટ રોડ ) , લાયસન્સ આર્મી સ્કૂલ તરફ થઈ ને એરપોર્ટ સુધી જાય છે.

૧૦૭ નંબરની બસ જે સ્ટેશન થી વિવેકાનંદ કૉલેજ સુધીની છે જે સ્ટેશનથી લાલ દરવાજા , કતારગામ દરવાજા , વેડ દરવાજા થઈ ને અડાજણ પાટીયા થઈને ભૂલકા ભવન એલપી સવાણી થઈ ને પાલનપુર પાટીયા થઈ ને જહાંગીરપુરા બીઆરટીએસ થઈ ને ઇસ્કોન સર્કલથી વિવેકાનંદ કૉલેજ જાય છે.


૧૧૨ નંબરની બસ સ્ટેશનથી કોસાડગામ સુધીની છે આ બસ સ્ટેશનથી લાલ દરવાજા , કતારગામ દરવાજા થઈ ને પીપલ્સ (એલપી સવાણી હાઈસ્કૂલ) , બાળાશ્રમ , કાસાનગર લેક ગાર્ડન ગજેરા સર્કલ અમરોલીથી વાયા થઈ ને છાપરાભાઠા રોડેથી કોસાડગામ સુધી જાય છે.

કોન્સ્ટેબલ માટેના વિધાર્થીઓને ઉપયોગી થઈ શકે એવા રૂટ...🙏


વધુ માહીતી માટે આ લિંકનો ઉપયોગ કરશો https://www.suratsitilink.org/TimeTable.aspx
પેશન્ટ નું નામ: તૃપ્તિબેન જોશી
*દિનેશભાઈ ચુનીલાલ જોશી મૂળ ગામ ધોતા હાલ નિવાસ પાલનપુરના દિકરી અને રામચંદ્ર જોશી મૂળ ગામ રૂપાલ હાલ નિવાસ અમદાવાદના પુત્રવધુ*
UHID: 300480784
હોસ્પિટલ: મારેંગો CIMS હોસ્પિટલ, સોલા
સ્થળ: ઇસ્ટ બ્લોક, ત્રીજો માળ, બ્લડ બેંક
• A+ બ્લડ ગ્રુપ હોય તો: પ્લેટલેટ દાન જરૂરી છે
• બીજા બ્લડ ગ્રુપ માટે: સંપૂર્ણ રક્તદાન સ્વીકાર્ય છે

સંપર્ક વ્યક્તિ: હાર્દિક જોશી (રોગીના સ્વજન)
📞 +91 98989 30214
કૃપા કરીને માત્ર જરૂર જણાય ત્યારે જ સંપર્ક કરો, કારણ કે તેઓ દર્દી સાથે આઇસોલેશનમાં છે.


જે કોઈની ઈચ્છા હોય બ્લડ ડોનેટ કરવાની તો ઉપર દર્શાવેલ નંબર અથવા 9974861453 સંપર્ક કરશો જરૂરિયાત ખૂબ છે માટે સાથ અને સહકાર આપશો


પેશન્ટ મારા ખાસ સંબંધી છે.જો આપ અમદાવાદ રહી છો અને blood donate કરી શકો એમ છો તો please મારા નંબર 9428533503 પર મેસેજ કરશો
https://maps.app.goo.gl/xBNaLrg5M2K8bpxh9?g_st=aw

અમદાવાદ ખાતે બ્લડ ડોનેશન માટે
સમય *સવારે 10 થી સાંજે 6 વાગ્યા* સુધી
આખું અઠવાડિયું ગમે ત્યારે
*બ્લડ બેન્ક, ત્રીજો માલ મારીંગો સિમ્સ હોસ્પિટલ સોલા*
બ્લડ ડોનેશન કરાવતી વખતે *નામ તૃપ્તિબેન દિનેશચંદ્ર જોશી UHID: 300480784* લખાવી અને કરાવવું જેથી ડોનેટ કરેલું બ્લડ તૃપ્તિબેનને મળે
NIRAV RAVAL MATHS pinned «https://www.instagram.com/niravraval1411?igsh=ZTN5dmM4NGN4bHZs Follow this I'd»
ભારતે ઇરાનથી ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે.
22 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય રેઇન ફોરેસ્ટ દિવસ તરીકે ઉજવાય છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ઘન જંગલોનું સંરક્ષણ કરવો છે
2025/06/29 18:40:19
Back to Top
HTML Embed Code: