Telegram Web Link
Important lecture for PSI EXAM..
Join and share to ur friends
Join fast
જય બજરંગ બલી દાદા અમારા વિદ્યાર્થીઓની દરેક મનોકામનાઓ પૂર્ણ કરશો 👏👏 આવતી કાલે જે PSI પરીક્ષામાં બેસનાર તમામ વિધાર્થીઓને ખૂબ સારું પેપર જાય અને ફાઇનલ મેરીટ માં નિમણૂંક મેળવો એવી શુભેચ્છાઓ 👏👏
🙏🏻👉🏼એક વિદ્યાર્થીની વેદના 👈🏻🙏🏻
ખાખીની દેવા જાવ છું પરીક્ષા, હૈયે છે ઘણી હામ
પ્રાથના કરું પરમેશ્વરને, હવે નોંધાવી દેજો નામ
દિકરીને આશ છે બાપને, વરધીમાં જોવાની
હે ઈશ્વર નહી લાગ્યા તો, ઘરમાં બેઠલી માં રોવાની
સારું શહેર આપજો , ને ગીર જેવુ ગામ
Psi નહી પામ્યા તો, કરવું પડશે કારખાને કામ
મહેનત કરી છે ખંતથી ,માવતરે કર્યા ઘણા કામ
ટયૂશન ફી ચૂકવવા, બાપને સંભારવા પડ્યા છે રામ
દોડ્યા હતા દૂર સુધી , થાક્યા હતા પગ
ઈશ્વર લેખનકળા લખતા , હાફી ન જાય મન
લાઇબ્રેરીએ પુસ્તકો ઉથલાવી, જાજી વાર નથી માથે ધોળાની
છેલ્લી ઘડીએ જીતાડજે , હવે હદ થઈ લોકોના મેણાની
(છેલ્લી ઘડીએ પરમેશ્વર ને પ્રાથના)
🙏🙏
DYSO & BELIF exam postponed
ઓપરેશન સિંદુર દ્વારા આતંકવાદ ઉપર નિર્ણાયક આઘાત કરવાની સાથે જ શાંતિવાદી દૃષ્ટિ અપનાવીને પાકિસ્તાનના યુદ્ધવિરામના પ્રસ્તાવનો સહજ સ્વીકાર કરવા બદલ ભારત સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર.

ભારતીય સેનાના અદમ્ય સાહસ, શૌર્ય અને વિજયને ગૌરવ-સહ-વંદન 🙏
💥ભારત અને પાકિસ્તાન વચ્ચેના કેટલાક મોટા ઓપરેશન્સ

👉1) ઓપરેશન જીબ્રાલ્ટર (1965નું ભારત-પાકિસ્તાન યુદ્ધ),

👉2) ઓપરેશન મેઘદૂત (1984માં સિયાચીન ગ્લેશિયર પર કબજો),

👉3) ઓપરેશન વિજય (1999નું કારગિલ યુદ્ધ),

👉4) ઓપરેશન પરાક્રમ (2001-2002નું ભારત-પાકિસ્તાન લશ્કરી સ્ટેન્ડઓફ).
HTAT
❇️ HC DYSO AND BAILIFF ADMIT CARD

Admit card link:

https://ghcrec.ntaonline.in/admit-card-stage-two/login-page



Exam date - 18/05/2025
🚆 (NTPC - Graduate)
Exam Dates
05-JUNE-2025 to 23-JUNE-2025
2025/07/01 00:49:55
Back to Top
HTML Embed Code: