Telegram Web Link
પોલીસ_ભરતી_શારીરિક_કસોટી.pdf
1.2 MB
ગુજરાત પોલીસ ભરતીમાં શારીરિક કસોટીમાં તારીખોમાં ફેરફારની વિગત |
🚔 આવતીકાલથી શરૂ થનારી ગુજરાત પોલીસની શારીરિક પરીક્ષા આપવા જનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ શુભકામનઓ...જીવનની આ દોડ તમારા માતા-પિતા તથા તમારા પોતાના સ્વાભિમાનની દોડ છે, અત્યાર સુધીના તમારા અથાગ પ્રયત્નો અને તૈયારી ને યાદ કરી જોશ અને જુસ્સા સાથે શારીરિક કસોટીમાં પાસ થઈને આવો એવી પ્રભુની પ્રાથના....દોડી જજો સાવજો...ખાખી રાહ જોઈ રહી છે...😎🚨🚔
NIRAV RAVAL MATHS pinned Deleted message
🔴CCE સાથીઓ🔴

👉નામદાર ન્યાયાલયમાં 15 પ્રશ્નો શ્રી કાર્તિક બારોટ અને વૈભવ વ્યાસ સાહેબના ૩ પ્રશ્નો એમ મળીને કુલ ૧૮ પ્રશ્નો આપણે રજૂ કર્યા છે. જેના સંદર્ભમાં 24/2ની તારીખ આપવામાં આવી હતી. આ વચગાળાના સમયમાં જ્યાં સુધી અંતિમ ચુકાદો ન આવે ત્યાં સુધી પ્રક્રિયા આગળ ના વધે તે માટે આપણે વિદ્યાર્થીઓના હિતમાં સિવિલ એપ્લિકેશન દાખલ કરેલ.

❇️સિવિલ એપ્લિકેશન કરવાનો હેતુ :
જે રીતે એક પ્રશ્નના સુધાર માત્રથી 1500 થી વધુ વિદ્યાર્થીઓ બંને ગ્રુપમાં ઉત્તીર્ણ થઇ શકતા હોય તો આપણી પાસે કુલ 18 પ્રશ્નો હોવાથી ઘણા બધા વિદ્યાર્થીઓને લાભ થવાની સંભાવના નિહિત છે.

આ સિવાય તાજેતરમાં અમારી પાસે વિદ્યાર્થીઓ અન્ય 10થી વધુ પ્રશ્નો લઈને આવ્યા છે જેની ચોકસાઈપૂર્વકની ખરાઈ પ્રક્રિયા હેઠળ છે.

📛વિધાર્થીમિત્રો, આપણે જે દિવસથી પ્રશ્નો બાબતે નામદાર હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો છે તે દિવસથી જ લાયક અને હોંશિયાર ઉમેદવારોને કોઈ અન્યાય ન થાય તે બાબતે જજ સાહેબનું હકારાત્મક વલણ રહ્યું છે.

🔴ન્યાય માટે આપણી સુપ્રીમ કોર્ટ સુધી લડવાની પૂરી તૈયારી છે.🛑

✳️આપણી આ અન્યાય સામેની લડત તમારા સાથ અને સહકારથી વધુ ને વધુ મજબૂત બની રહી છે.અમારી આ નિર્ભય લડતના મૂળમાં દરેક ઉમેદવારે અમારી પર મૂકેલો અડગ વિશ્વાસ છે. ભવિષ્યમાં પણ આપ આ રીતે જ અમારી સાથે જોડાયેલા રહેશો.💪

💢આગામી ૨૪/૨ ના રોજ તમામ કેસનું હિયરિંગ છે.

- CCE કોર ટીમ
🔆 વર્ગ ૧-૨ ના ફોર્મ ભરવાની લિંક :-

https://gpsc-ojas.gujarat.gov.in/AdvtDetails.aspx?sid=a2GSpnDbruI=&yr=QfPO8a552M0=&ano=yhUiaKXD0Kk=
SSC MTS Marks Out
1.એક પરિક્ષા પાસ થવા માટે 40% ગુણ જરુરી છે એક વ્યક્તિ ને 30% ગુણ મળીયા, તે 145 ગુણથી નાપાસ થાય તો પરિક્ષા માં પાસ થવા કેટલા ગુણ હોવો જોઈએ?
Anonymous Quiz
13%
520
22%
565
59%
580
5%
560
2.યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપવર્ષ મા 53 સોમવાર હોય તેની સંભાવના શોધો?
Anonymous Quiz
22%
1/7
45%
2/7
18%
3/7
14%
2/53
3.60000 નુ કેટલા ટકે સાદાવ્યાજે 5 વર્ષ મા સાદુવ્યાજ 2400 થાય?
Anonymous Quiz
40%
4/5
32%
2/3
20%
1/2
8%
3/2
4.એક છોકરાનો પરિચય કરાવતા, એક છોકરીએ કહ્યું, "તે મારા કાકાના પિતાની દીકરીનો દીકરો છે." છોકરાનો છોકરી સાથે શું સંબંધ છે?
Anonymous Quiz
50%
ભાઇ
11%
કાકા
22%
ભત્રીજો
17%
ભાણેજ
GPSC CLASS 1/2 કોલ લેટર ડાઉનલોડ લિંક :

https://gpsc-ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo%3D
2025/07/01 13:40:41
Back to Top
HTML Embed Code: