ખેડા જિલ્લાનો શેઢી નદીનો ઉત્તરમાં આવેલો ભૌગોલિક પ્રદેશ કયા નામે જાણીતો છે ?
Anonymous Quiz
21%
વાકળ
36%
કાનમ
15%
માળ
28%
ચરોતર
સંખેડા ફર્નીચર (રાચરચીલું)ના ડિઝાઈનર કોણ છે ?
Anonymous Quiz
22%
સંખેડા સમુદાય (Sankheda Community)
32%
સોમપુરા સમુદાય (Sompura Community)
17%
ભીલ સમુદાય (Bhil Community)
29%
ખરાડી સમુદાય (Kharadi Community)
પોચમપલ્લી સિલ્ક સાડી કયા રાજ્યની ઓળખાય છે ?
Anonymous Quiz
15%
કર્ણાટક
51%
તમિલનાડુ
31%
તેલંગાણા
3%
એકપણ નહિ
╭──────────────╮
કોન્સ્ટેબલ
સ્પેશિયલ બેચ
╰──────────────╯
🟢 TIME : સવારે 8 to 10
👍 રજિસ્ટ્રેશન ફરજિયાત
📞 Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
કોન્સ્ટેબલ
સ્પેશિયલ બેચ
╰──────────────╯
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
ભારતના બંધારણમાં અપાયેલ મૂળભૂત અધિકારો કયારે મોકુફ રાખી શકાય ?
Anonymous Quiz
3%
વિધાનસભ્યો કાયદો પસાર કરે ત્યારે
20%
સર્વોચ્ચ અદાલતના ન્યાયિક નિર્ણયથી
13%
બંધારણના સુધારા દ્વારા
63%
રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત
ભારતીય સંસદના કામકાજમાં 'શૂન્ય કલાક' એટલે ?
Anonymous Quiz
26%
પ્રશ્ન કલાકના પૂર્વેનો સમય
22%
બેઠકનો પ્રથમ કલાક
46%
પ્રશ્ન કલાકના અંત અને પછીના એજન્ડા પહેલાનો સમય
6%
વિશેષાધિકાર પ્રસ્તાવ સ્વીકારવામાં આવે ત્યારનો સમય
╭──────────────╮
📚 કોન્સ્ટેબલ સ્પેશિયલ બેચ
╰──────────────╯
💥 🔠 🔠 🔠 🔠 : સવારે 8 To 10
👍 રજિસ્ટ્રેશન ફરજિયાત
📲Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
╰──────────────╯
📲Mo.9714310310
══════════════════
૧૧૨, પહેલા માળે, ધી કેપિટલ બિલ્ડિંગ, ટોપ-થ્રી સર્કલ, ભાવનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
Anonymous Quiz
6%
રાજપીપળાની ટેકરીઓ સાતપુડા હારમાળાની પશ્ચિમતમ ભાગ છે.
17%
આ નર્મદા નદીની દક્ષિણે આવેલ અને તે નર્મદા અને તાપી નદી ક્ષેત્રો (Basins) વચ્ચેનો જળવિભાજક બનાવે છે.
73%
A તથા B બંને
3%
A તથા B એકપણ નહીં
સિંધુ નદીનો લુપ્ત મુખાવશેષ કયા નામે ઓળખાય છે ?
Anonymous Quiz
15%
કંઠીના મેદાન
56%
કોરીનાળ
24%
ખારાસરી
4%
લાણાસરી