Notice_of_adv_cgl_2025.pdf
4.6 MB
SSC CGL 2025 Notification
Total - 14582 vacancies
Total - 14582 vacancies
👌134❤48👍16🙏14🔥12🎉6
❤116👍20👌12🔥10🙏3
👍77❤45🔥9🎉7
60 મીનીટમાં કલાકનો કાંટો મિનીટ કાંટા કરતા ___ મિનીટ પાછળ રહી જાય છે
Anonymous Quiz
23%
0
21%
60
16%
45
40%
55
👍94❤55👌16🙏14🔥7👏5🎉2
👍136❤53👌16🔥13🎉8🙏4👏3
એક દિવસમાં બંને કાંટા ___ વખત સીધી રેખામાં પરંતુ એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવે
Anonymous Quiz
17%
11
62%
22
9%
24
12%
44
👍109❤55👌11🔥4🙏3
Bhains ki Pathshala
Junior Associates-mains-2024-RESULT-15 FORMAT.pdf
Congratulations to the selected students.. your hard work, grit and persistence paid off..
Those who couldn't make it, don't get disheartened, work harder.. another opportunity is waiting for you.
Those who couldn't make it, don't get disheartened, work harder.. another opportunity is waiting for you.
👍176❤89🙏35👏21🎉21🔥7👌2
એક વેપારી વસ્તુ ખરીદતી વખતે તેમજ વસ્તુ વેચતી વખતે વજનમાં 10%ની ઘાલમેલ કરે છે. તેનો કુલ નફો શોધો.
Anonymous Quiz
23%
22.22%
23%
20%
26%
11%
28%
21%
❤116👍32🙏16👌8👏7🎉4🔥2
એક અપ્રમાણિક વેપારી ગ્રાહકને એક મીટરની જગ્યાએ 90 સેમી કાપડ ભાવો ભાવ આપે છે. તેના નફાની ટકાવારી શોધો.
Anonymous Quiz
13%
9%
41%
10%
15%
12%
30%
આમાંથી એકપણ નહિ
❤101👍29👏6👌6🔥4🎉4
એક વ્યક્તિ 1 રૂપિયાની 6 ચોકલેટ ખરીદે છે. જો તેણે આ ચોકલેટ પર 20% નફો કમાવવા હોય તો 1 રૂપિયામાં કેટલી ચોકલેટ વેચવી જોઇએ ?
Anonymous Quiz
11%
3
31%
4
51%
5
7%
6
👍60❤38🎉7🔥6👌1
એક અપ્રમાણિક વેપારી તેનો માલ ભાવોભાવ વેચવાનો દાવો કરે પરંતુ તે 1 કિલો વજનના બદલે 800 ગ્રામ વજન વાપરે છે. તેના લાભની ટકાવારી શોધો.
Anonymous Quiz
30%
20%
49%
25%
18%
33.33%
3%
50%
❤92🙏10👍7👌7🎉5
બે મોટર કાર દરેક રૂ. 9900 માં વેચાઈ હતી, જેમાં એકમાં 10%નો ફાયદો થયો હતો અને બીજી પર 10%નો ઘટાડો થયો હતો. સમગ્ર વ્યવહારમાં નફો કે નુકસાન ટકા થયો હશે ?
Anonymous Quiz
30%
ન તો નુકસાન ન લાભ
21%
1% નફો
11%
99% નફો
39%
1% નુકસાન
👍88❤54🎉14🙏12👏8👌4🔥2
અમદાવાદ - લંડન વિમાન દુર્ઘટના : અત્યંત દુઃખદ
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ 🙏
પરમાત્મા પીડિતોના પરિવારજનોને આ વિયોગ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.
આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગતોને શ્રદ્ધાંજલિ. ઓમ શાંતિ 🙏
પરમાત્મા પીડિતોના પરિવારજનોને આ વિયોગ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના.
🙏553❤38👍4🎉4🔥3