Telegram Web Link
SBIPO-RESULT-2024-25-15-COL-FORMAT.pdf
37.9 KB
SBI PO 2024 Final Result
👍4323🔥5👏3👌3
આવતીકાલે કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જનારા મારા ભાઈબંધો,

આજ સુધી તમે જે મહેનત કરી છે, તે આવતીકાલે પરીક્ષા રૂપી મંચ પર દેખાડવાનો સમય આવી ગયો છે. આવતીકાલે તમે માત્ર પેપર નહીં, પરંતુ તમારી મહેનત, સંઘર્ષ અને સપનાને સાબિત કરવા જઈ રહ્યા છો.

યાદ રાખજો મિત્રો.. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાશો નહીં.. પરીક્ષામાં
– પ્રશ્નોને શાંતિથી વાંચજો,
– તમારા મજબૂત અને નબળા પક્ષને અનુરૂપ પ્રશ્નોને પ્રાથમિકતા આપજો અને
– યોગ્ય રીતે ટાઇમ મેનેજ કરજો.

આ પરીક્ષા તમારા જ્ઞાનથી વધુ તમારા ધૈર્ય, મનોબળ અને દૃઢ નિશ્ચયનું પરીક્ષણ છે. તમારો આત્મવિશ્વાસ જ તમારું સૌથી મોટું શસ્ત્ર છે.

પોતાની જાત પર અને પોતાની તૈયારી પર વિશ્વાસ રાખી, તમારું શ્રેષ્ઠ આપો – બાકી બધું ઓટોમેટિક સેટ થઈ જશે. શુભેચ્છા સહ આશીર્વાદ

Best of luck 🤞👍
વિજયી ભવ :
1.5K🙏430👍75👌43🔥32👏23🎉19
આજના કોન્સ્ટેબલના પેપરમાં પુછાયેલ ગણિત રિઝનીંગના પ્રશ્નો જલ્દીથી સ્કેન કરી 9429360209 પર WhatsApp કરી દો.
82👍14🙏6
📣📣આવી જાઓ બધા યુટ્યુબ લાઈવમાં..

🎯આજે હમણાં જ લેવાયેલ પોલીસ કોન્સ્ટેબલની👮‍♂ પરીક્ષામાં પુછાયેલ ગણિત રિઝનિંગના પ્રશ્નોનું લાઈવ સોલ્યુશન ભેંસ કી પાઠશાલા યુટ્યુબ ચેનલ પર શરૂ થઈ ગયું છે..
🎥

https://youtube.com/live/9bVt1m9ReqU

🏃‍♂‍➡️જ્યાં હોવ ત્યાંથી અત્યારે જ લાઈવમાં જોડાઈ જાઓ.. લાઈક અને શેર જરૂર કરજો..👍

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
182🙏20👍11👌10
LRD પેપરમાં તમે કેટલા પ્રશ્નો એટેમ્ટ કર્યા?
Anonymous Poll
15%
< 100
10%
100-110
8%
110-120
8%
120-130
7%
130-140
10%
140-150
10%
150-160
10%
160-170
9%
170-180
13%
> 180
👍359127🙏39🔥32🎉22👌18👏4
આજનું પોલીસ કોન્સ્ટેબલનું પેપર..
અરે.. આ તો હાલી નીકળ્યા છે..!!

આવી જાઓ હમણાં 4.35 વાગ્યે ફરીથી યુટ્યુબ લાઈવમાં..


https://youtube.com/live/oxmIpfGNOAk

આ લીંક શેર કરી બધા ભાઈબંધો ને નોતરા આપી દયો..

બકુલ પટેલ, ભેંસ કી પાઠશાલા
👍155135🙏29👌21🔥9🎉7
👍4935👏15🙏5
324 x 149 = ?
Anonymous Quiz
4%
47628
85%
48276
7%
47978
4%
48622
🔥4435👍19👌11
23 % of 468 = ?
Anonymous Quiz
6%
110.45
19%
106.47
16%
114.65
59%
107.64
73👏13👍12🎉7🔥4🙏3👌3
47 x 251 - 3695= ?
Anonymous Quiz
76%
8102
10%
8100
10%
9208
4%
7891
👍5729🎉4🔥1
806 / 31 = ?
Anonymous Quiz
7%
22
81%
26
8%
34
4%
41
71👍28👌3🔥2
8.2 x ? = 465.76
Anonymous Quiz
54%
56.8
18%
48.6
12%
62.4
16%
74.2
👍7954🔥4👏3🎉3🙏2👌1
PAK2-135-202425.pdf
1.6 MB
GPSC PAK
61👍4🔥2🎉2
IBPS Revised Calendar 2025-2026
👍16670🔥10🎉10👏4👌3
4 19 49 94 154 ?
Anonymous Quiz
6%
223
21%
225
63%
229
10%
239
👍6838🔥9🙏6👌6
7 10 16 28 52 ? 196
Anonymous Quiz
62%
100
19%
90
14%
160
4%
180
👍7439🔥2👌1
45 57 81 117 165 ?
Anonymous Quiz
9%
235
22%
215
18%
205
50%
225
👍6230🔥8🙏7👌3
27 125 ? 729 1331 2197
Anonymous Quiz
6%
612
25%
512
13%
434
56%
343
🔥4427👍21🙏9👌7🎉6👏2
2025/07/13 13:44:45
Back to Top
HTML Embed Code: