Telegram Web Link
Elon Musk Launches New Political Party:  અમેરિકાના 249મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બહુચર્ચિત વન બિગ બ્યુટીફુલ કાયદો લાગુ કર્યો છે. આ દરમિયાન તેમના પૂર્વ સાથીદાર અને દુનિયાના સૌથી મોટા ઉદ્યોગપતિ ઈલોન મસ્કે 'અમેરિકા પાર્ટી' નામે એક નવો રાજકીય પક્ષ બનાવવાની જાહેરાત કરી છે. 
X પર કરી જાહેરાતઈલોન મસ્કે કહ્યું કે આ પક્ષ અમેરિકાના લોકોને પાર્ટી સિસ્ટમથી મુક્ત કરશે.
હવે સુપ્રીમ કોર્ટમાં પણ OBC અનામત મળશે, સીજેઆઈએ 64 વર્ષ જૂનો નિયમ બદલ્યો
https://www.gujaratsamachar.com/news/national/cji-reforms-64-year-old-rule-obc-reservation-now-applicable-in-supreme-court
Supreme Court News : ભારતની સુપ્રીમ કોર્ટે તેના કર્મચારીઓની ભરતીમાં અન્ય પછાત વર્ગો (OBC) માટે પ્રથમ વખત અનામતની જાહેરાત કરી છે. આ ઐતિહાસિક પગલું વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈના નેતૃત્વમાં લેવામાં આવ્યું છે. 
ગેઝેટ નોટિફિકેશન જાહેર 3 જુલાઈના રોજ જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશનમાં જણાવાયું હતું કે સુપ્રીમ કોર્ટના અધિકારીઓ અને સેવકો (સેવાની શરતો અને આચાર) નિયમો, 1961 માં કલમ 146 (2) હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને સુધારો કરવામાં આવ્યો છે.
PM Modi Brazil Visit: આર્જેન્ટીના બાદ બ્રાઝીલ પહોંચ્યા વડાપ્રધાન મોદી, બ્રિક્સ સમિટમાં લેશે ભાગ
https://gujarati.abplive.com/news/world/pm-modi-reached-brazil-for-brics-summit-946755

તેઓ 17મા બ્રિક્સ સમિટમાં હાજરી આપશે
એલન મસ્કે નવી રાજકીય પાર્ટી બનાવવાની કરી જાહેરાત, કહ્યું- 'લોકોને એક પાર્ટી સિસ્ટમથી મળશે મુક્તિ'
https://gujarati.abplive.com/news/world/elon-musk-on-saturday-announced-the-formation-of-his-america-party-946756

તેમણે કહ્યું હતું કે આ પક્ષ અમેરિકાના લોકોને એક પાર્ટીની સિસ્ટમથી મુક્તિ અપાવશે
શું 50 હજાર પગારવાળા લોકો ખરીદી શકે છે Kia Seltos SUV? જાણો કેટલો આવશે મહિને હપ્તો
https://gujarati.abplive.com/auto/kia-seltos-on-road-price-know-down-payment-emi-plan-features-and-all-details-946759

શું 50 હજાર પગારવાળા લોકો ખરીદી શકે છે Kia Seltos SUV? જાણો કેટલો આવશે મહિને હપ્તો
IND vs ENG: 'સ્ટાર બોય,ઇતિહાસ ફરીથી...',શુભમન ગિલની ઇનિંગ જોયા બાદ ગદગદ થયો વિરાટ કોહલી, જાણો શુ કહ્યું
https://gujarati.abplive.com/sports/cricket/ind-vs-eng-2nd-test-virat-kohli-reaction-on-shubman-gill-record-breaking-inning-against-england-in-edgbaston-946761

IND vs ENG: 'સ્ટાર બોય,ઇતિહાસ ફરીથી...',શુભમન ગિલની ઇનિંગ જોયા બાદ ગદગદ થયો વિરાટ કોહલી, જાણો શુ કહ્યું
IND U19 Vs ENG U19: વૈભવ સૂર્યવંશીની તોફાની સદી, ભારતે ઈગ્લેન્ડને હરાવીને સીરિઝ જીતી
https://gujarati.abplive.com/sports/cricket/ind-u19-vs-eng-u19-vaibhav-suryavanshi-vihaan-malhotra-star-in-victory-as-india-seal-series-946765

ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 363 રન ફટકાર્યા હતા. જવાબમાં ઇંગ્લેન્ડની અંડર-19 ટીમ રોકી ફ્લિન્ટોફની સદી છતાં માત્ર 308 રન જ કરી શકી હતી
Shivling Puja: ગર્ભાવસ્થા દરમિયાન શિવલિંગની પૂજા કરવી જોઈએ કે નહીં? જાણો નિયમ!
https://gujarati.abplive.com/astro/dharam-jyotish/religion-lord-shiva-worship-rules-can-pregnant-women-performing-shivling-puja-946763

Shivling Puja: ગર્ભાવસ્થા દરમિયાન શિવલિંગની પૂજા કરવી જોઈએ કે નહીં? જાણો નિયમ!
Rain Forecast:રાજ્યમાં સાર્વત્રિક વરસાદ,2 કલાકમાં 51 તાલુકામાં ધોધમાર, સૌથી વધુ વ્યારામાં
https://gujarati.abplive.com/news/gujarat/rains-in-gujarat-rain-fell-in-51-talukas-in-2-hours-vyara-received-the-most-rain-946773

સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
સુરતને ખાડીપૂરથી મળશે મુક્તિ, કલેક્ટરના અધ્યક્ષસ્થાને હાઈપાવર કમિટીની રચના
https://gujarati.abplive.com/news/surat/at-a-high-level-meeting-chaired-by-union-minister-cr-patil-in-surat-946775

આ કમિટી કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોના નિષ્ણાતો અને ટેકનિકલ ટીમોના સહયોગથી કામ કરશે
હવે સુપ્રીમ કોર્ટમાં મળશે OBC અનામત, છ દાયકા જૂના નિયમમાં કરાયો ફેરફાર
https://gujarati.abplive.com/news/india/supreme-court-introduces-obc-reservations-in-staff-appointments-for-first-time-946777

સુપ્રીમ કોર્ટના આંતરિક નિયમોમાં આટલો વ્યાપક સુધારો કરવામાં આવ્યો છે
આધાર કાર્ડ બનાવવા માટે હવે જરૂરી હશે આ દસ્તાવેજો, UIDAIએ જાહેર કરી નવી યાદી
https://gujarati.abplive.com/news/india/aadhaar-card-update-check-uidais-list-of-documents-for-enrolment-update-946781

UIDAI એ આધાર કાર્ડ બનાવવા માટેના દસ્તાવેજો સંબંધિત સૂચનાઓ જાહેર કરી છે
અમેરિકા, ચીન જેવા દેશોને પછાડી આવકની સમાન વહેંચણી મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે : વર્લ્ડ બેન્ક
https://www.gujaratsamachar.com/news/national/india-ranks-fourth-in-income-equality-world-bank
2025/07/14 17:36:34
Back to Top
HTML Embed Code: