Donald Trump News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું પ્રખ્યાત 'વન બિગ બ્યુટીફુલ બિલ' ગુરુવારે મોડી રાત્રે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ દ્વારા 218-214 ના માર્જિનથી પસાર થયું, જેને તેમના બીજા કાર્યકાળની મોટી સિદ્ધિ ગણાવવામાં આવી રહી છે.
VICTORY: The One Big Beautiful Bill Passes U.S.

'ટારગેટ પૂરો ન થાય ત્યાં સુધી યુદ્ધ ચાલુ રહેશે....' ડોનાલ્ડ ટ્રમ્પ સમક્ષ પુતિનની ચોખ્ખી વાત
https://www.gujaratsamachar.com/news/international/will-continue-until-target-met-putins-clear-message-to-donald-trump

Donald Trump and Putin News : રશિયા-યુક્રેન યુદ્ધ રોકવાનો દાવો કરનારા અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વધુ એક ઝટકો આપ્યો છે. ગુરુવારે ટ્રમ્પે પુતિન સાથે ફોન પર રશિયા-યુક્રેન યુદ્ધ વિશે વાત કરી હતી, પરંતુ રશિયાએ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના લક્ષ્યો પ્રાપ્ત કર્યા વિના પાછળ નહીં હટે.રશિયાએ શું કહ્યું? આ વાતચીત વિશે માહિતી આપતા ક્રેમલિને જણાવ્યું હતું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત દરમિયાન કહ્યું હતું કે રશિયા યુક્રેન સામે પોતાનું અભિયાન ચાલુ રાખશે જ્યાં સુધી બધા લક્ષ્યો પ્રાપ્ત ન થાય.
સ્વાસ્થ્ય માટે વરદાન છે વિટામિન B12, જાણો તમારા શરીરને કેવી રીતે ફાયદો પહોંચાડે છે?
https://gujarati.abplive.com/lifestyle/health/know-how-vitamin-b12-benefits-your-body-946507

Modi Port of Spain Photos: PM મોદીનું ત્રિનિદાદ એન્ડ ટોબૈગોમાં શાનદાર સ્વાગત, ભારતીય સમુદાયને પણ કર્યું સંબોધન
https://gujarati.abplive.com/news/pm-modi-honours-deep-cultural-ties-with-trinidad-tobagos-indian-diaspora-946508
ત્રિનિદાદ અને ટોબૈગોમાં મળેલા ઉષ્માભર્યા સ્વાગતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભિભૂત થયા હતા.

ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની રેલી માટે સ્થળ અને સમય નક્કી,પોસ્ટરથી મચશે રાજકીય હંગામો?
https://gujarati.abplive.com/news/india/raj-thackeray-and-uddhav-thackeray-rally-place-time-and-slogan-before-bmc-election-946509

બળજબરીપૂર્વક મહિલાના કપડાં ઉતારવા પણ બળાત્કારનો પ્રયાસ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ચુકાદો
https://gujarati.abplive.com/crime/undressing-woman-to-commit-rape-is-attempt-to-rape-allahabad-high-court-946510
આ કેસ 2004નો છે, જ્યારે આરોપી પ્રદીપ કુમારે એક મહિલાનું બળજબરીથી અપહરણ કર્યું હતું

સિંગલ ચાર્જ પર દોડશે 500 KM, Maruti અને Toyota જલદી લોન્ચ કરવા જઈ રહી છે ત્રણ નવી SUV
https://gujarati.abplive.com/auto/3-upcoming-maruti-suzuki-toyota-suvs-soon-in-india-946511
જો તમે નવી SUV ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમે થોડો સમય રાહ જોઈ શકો છો

આ 5 શેર તમને 70 ટકાથી વધુનું જબરદસ્ત આપી શકે છે રિટર્ન! બ્રોકરેજ ફર્મે આપ્યું 'BUY' રેટિંગ
https://gujarati.abplive.com/news/business/these-five-stocks-will-give-to-better-return-brokerage-from-give-buy-rating-946512

ભાજપને પ્રથમ મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળવાની શક્યતા, જાણો રેસમાં કોનું-કોનું નામ સામેલ
https://www.gujaratsamachar.com/news/national/is-bjp-get-first-woman-national-president-nirmala-sitharaman-purandeswari-vanathi-srinivasan-in-race

BJP National President: ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ના આગામી રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ હશે? હાલ તો આ અંગે સસ્પેન્સ યથાવત છે, પરંતુ સૂત્રો અનુસાર ભાજપ એક ઐતિહાસિક પરિવર્તન તરફ આગળ વધી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપને પહેલીવાર મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના ટોચના નેતૃત્વમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે, જેમાં ઘણી અગ્રણી મહિલા નેતાઓના નામ પર વિચારણા કરવામાં આવી રહી છે. જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો હતો મહિલા રાષ્ટ્રીય અધ્યક્ષ પસંદ કરવાનું કારણ એ છે કે ભાજપ તાજેતરના વર્ષોમાં મહિલા મતદારોને આકર્ષવામાં સફળ રહી છે.
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીથી દોડધામ, પોલીસ અને બોમ્બ-સ્ક્વોડ ઘટનાસ્થળે
https://www.gujaratsamachar.com/news/gujarat/vadodara-school-bomb-threat-police-bomb-squad

Vadodara Blast Threat: ગુજરાતના મોટા શહેરોમાં જેમાં ખાસકરીને અમદાવાદ, સુરત, અને વડોદરા જેવા મોટા શહેરોમાં છેલ્લા કેટલાક સમયથી બોમ્બ બ્લાસ્ટની ધમકીઓ મળી રહી છે. ત્યારે વડોદરાની સિગ્નસ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બ્લાસ્ટની ધમકી મળતાં વાલીઓ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. હાલમાં સ્કૂલમાં સઘન ચેકિંગ અને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ જો કશું હાથ લાગ્યું ન હતું.
અમદાવાદ પ્લેન ક્રેશ : મૃતકોના પરિજનોના વળતર અંગેના આરોપો વિશે એર ઈન્ડિયાએ આપ્યો જવાબ
https://www.gujaratsamachar.com/news/gujarat/ahmedabad-plane-crash-air-india-responds-to-allegations-regarding-compensation-from-families

દેશ વિરુદ્ધ નફરત ફેલાવતા વીડિયો કે પોસ્ટ પર સકંજો કસાશે, ગૃહ મંત્રાલય લાવશે નવી પોલિસી!
https://www.gujaratsamachar.com/news/national/action-on-posts-spreading-against-country