ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે મોટા સમાચાર: USTRએ બતાવી લીલી ઝંડી, હવે ટ્રમ્પની મંજૂરીની રાહ
https://www.gujaratsamachar.com/news/international/india-us-trade-deal-ustr-gives-green-signal-now-waiting-for-donald-trumps-approval
https://www.gujaratsamachar.com/news/international/india-us-trade-deal-ustr-gives-green-signal-now-waiting-for-donald-trumps-approval
India-US trade deal : ભારત-અમેરિકા ટ્રેડ ડીલ હવે છેલ્લા તબક્કા પર પહોંચી છે. સરકાર દ્વારા ટૂંક સમયમાં તેને મંજૂરી મળી શકે છે. બંને દેશો પોતપોતાની વાત મૂકી ચૂક્યા છે અને ટેરિફ સહિત તમામ મુદ્દાને લઈને વાતચીત કરી છે. એક રિપોર્ટ મુજબ, હવે ટ્રેડ ડીલ મામલે ફક્ત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્ર્મ્પની અંતિમ મંજૂરીની રાહ છે. USTRએ બતાવી લીલી ઝંડી
'વિજય સભાના નામે રોતડું ભાષણ...', ઉદ્ધવ-રાજ ઠાકરેની રેલી બાદ ફડણવીસનો કટાક્ષ
https://www.gujaratsamachar.com/news/mumbai/devendra-fadnavis-slams-uddhav-raj-thackeray-rally-only-crying-speeches-no-vision
https://www.gujaratsamachar.com/news/mumbai/devendra-fadnavis-slams-uddhav-raj-thackeray-rally-only-crying-speeches-no-vision
Devendra Fadnavis Slams Uddhav-Raj Thackeray Rally : ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેની સંયુક્ત સભા બાદ મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કટાક્ષ કરતાં કહ્યું છે, વિજય સભાના નામે માત્ર રોતડું ભાષણ જ કરવામાં આવ્યું. રાજ અને ઉદ્ધવ ઠાકરેને ફડણવીસનો જવાબફડણવીસે કહ્યું છે, કે 'મને બાળાસાહેબના આશીર્વાદ મળી રહ્યા છે. મને તો કહેવામાં આવ્યું હતું કે વિજય રેલી થશે પણ ત્યાં તું માત્ર રોતડું ભાષણ જ થયું.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, આજે આ 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
https://www.gujaratsamachar.com/news/gujarat/heavy-rains-forecast-for-6-days-in-gujarat-3-hour-red-alert-in-5-districts-today
https://www.gujaratsamachar.com/news/gujarat/heavy-rains-forecast-for-6-days-in-gujarat-3-hour-red-alert-in-5-districts-today
Rain forecast, Gujarat : સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાત સહિતના મોટાભાગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 11 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. તેવામાં હવામાન વિભાગે આજે શનિવારે (5 જુલાઈ) આગામી ત્રણ કલાકનું Nowcast જાહેર કર્યું છે, ત્યારે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ છે.પાંચ જિલ્લામાં રેડ ઍલર્ટહવામાન વિભાગના Nowcast મુજબ, આજે શનિવારે સાંજે 7 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે રાત્રે 10 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ, મોરબી, સાબરકાંઠા, મહેસાણા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યું છે.
પ્રિન્સ બન્યો ટેસ્ટ ક્રિકેટનો કિંગ! શુભમન ગિલે સદી ફટકારી 54 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
https://www.gujaratsamachar.com/news/sports/shubman-gill-creates-history-in-edgbaston-test-most-runs-by-indian-in-single-test
https://www.gujaratsamachar.com/news/sports/shubman-gill-creates-history-in-edgbaston-test-most-runs-by-indian-in-single-test
તસવીર : IANSShubman Gill Creates History in Edgbaston Test : ઈંગ્લેન્ડ અને ભારતની ક્રિકેટ ટીમ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આજે બર્મિંઘમના એજબેસ્ટન મેદાન પર પર બીજી ટેસ્ટ મેચ રમાઈ હતી. બીજી ટેસ્ટ મેચની પ્રથમ અને બીજી બંને ઈનિંગમાં કેપ્ટન શુભમન ગિલે શાનદાર દેખાવ કર્યો છે. પ્રથમ ઈનિંગમાં ગિલે રેકોર્ડબ્રેક 269 રન ફટકાર્યા હતા. બીજી ઈનિંગમાં પણ ગિલે શાનદાર સદી ફટકારી છે.
ભાજપના ગઢ રાજકોટમાં AAP નું શક્તિપ્રદર્શન: વિજય યાત્રામાં ગોપાલ ઇટાલિયાએ કહ્યું – ‘મારી જીતથી આખું ગુજરાત રાજી થયું છે...’
https://gujarati.abplive.com/news/rajkot/aap-s-gopal-italia-leads-vijay-yatra-in-bjp-bastion-rajkot-946713

'ગરીબોની સંખ્યા વધી રહી છે અને ધન અમીરોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે', નિતિન ગડકરીનું સ્ફોટક નિવેદન
https://www.gujaratsamachar.com/news/national/nitin-gadkari-says-rich-getting-richer-poor-increasing-in-india
https://www.gujaratsamachar.com/news/national/nitin-gadkari-says-rich-getting-richer-poor-increasing-in-india
Nitin Gadkari in Nagpur: કેન્દ્રીય વાહન વ્યવહાર અને માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ શનિવારે (5 જુલાઈ, 2025) ગરીબોની વધતી સંખ્યા પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ધન કેટલાક અમીર લોકોના હાથમાં કેન્દ્રિત થઈ રહ્યું છે.મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે, ધનના વિકેન્દ્રીકરણની જરૂરિયાત છે, જ્યાં તેમણે કૃષિ, ઉત્પાદન, કરવેરા અને માળખાગત વિકાસમાં જાહેર-ખાનગી ભાગીદારી (PPP) સહિતના અનેક મુદ્દાઓ પર વાત કરી હતી.આ પણ વાંચો: થૂંક જિહાદ! લખનઉમાં થૂંકીને દૂધ આપવાનો વીડિયો આવ્યો સામે, સાચી ઓળખ પણ છૂપાવી હોવાનો પર્દાફાશ (https://www.gujaratsamachar.com/news/national/spit-jihad-in-lucknow-man-caught-spitting-in-milk-hiding-identity)
આવતીકાલે ભારત આવશે બ્રિટિશ રૉયલ નેવીની ટીમ, 21 દિવસથી બંધ પડેલા F-35B ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી
https://www.gujaratsamachar.com/news/national/britains-royal-navys-f-35b-fighter-jet-has-been-grounded-at-thiruvananthapuram-airport
https://www.gujaratsamachar.com/news/national/britains-royal-navys-f-35b-fighter-jet-has-been-grounded-at-thiruvananthapuram-airport
Thiruvananthapuram airport : બ્રિટેનની રૉયલ નેવીનું F-35B ફાઈટર જેટ છેલ્લા 21 દિવસોથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર બંધ હાલત છે, ત્યારે હવે ફાઈટર જેટને શિફ્ટ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. એક બ્રિટિશ એરક્રાફ્ટ કેરિયર આવતીકાલે રવિવારે (6 જુલાઈ) તિરુવનંતપુરમ પહોંચશે. આમાં લગભગ 25 ટેકનિકલ નિષ્ણાતો ભાગ લેશે, જેઓ આ ફાઇટર એરક્રાફ્ટમાં રહેલી ખામીઓનું મૂલ્યાંકન કરશે.21 દિવસથી બંધ છે F-35B ફાઈટર જેટમળતી માહિતી મુજબ, બ્રિટિશ ટેકનિશિયનો નક્કી કરશે કે આ F-35B જેટનું ભારતમાં સમારકામ કરી શકાય છે કે તેને બ્રિટન પાછું લઈ જવું પડશે.
ક્યાં ગાયબ થઈ ગયા શી જિનપિંગ? ચીનની સત્તામાં ઉથલપાથલના એંધાણ, પાંચ નામ રેસમાં આગળ
https://www.gujaratsamachar.com/news/international/xi-jinping-missing-for-many-days-where-is-chinese-president
https://www.gujaratsamachar.com/news/international/xi-jinping-missing-for-many-days-where-is-chinese-president