Telegram Web Link
બિહારની રાજનીતિમાં ખળભળાટ! ભાજપ-જેડીયૂને ઝટકો, ચિરાગ પાસવાને કરી ચોંકાવનારી જાહેરાત
https://www.gujaratsamachar.com/news/national/chirag-statement-increased-the-problems-of-bjp-jdu-announced-to-election-on-all-243-seats-of-bihar
Bihar Assembly Election 2025 : NDAના સાથી પક્ષ ‘લોક જનશક્તિ પાર્ટી રામવિલાસ’ના પ્રમુખ ચિરાગ પાસવાને ભાજપ અને નીતીશ કુમારની જનતા દળ યૂનાઈટેડ (JDU)ની મુશ્કેલી વધારી દીધી છે. ચિરાગે બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને રવિવારે (6 જુલાઈ) મોટી જાહેરાત કરી છે. તેમણે છપરા શહેરના રાજેન્દ્ર સ્ટેડિયમમાં ‘નવ સંકલ્પ મહાસભા’માં સંબોધન દરમિયાન રાજ્યની તમામ 243 બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ચિરાગે ખેમકાની હત્યા મામલે સરકાર પર સાધ્યું આડકરતું નિશાનચિરાગ પાસવાને (Chirag Paswan) બિહારની રાજધાની પટણામાં વેપારી ગોપાલ ખેમકાની હત્યા (Gopal Khemka Murder) મામલે ચિંતા વ્યક્ત કરી છે.
'ગમે ત્યારે થઈ શકે છે વિશ્વ યુદ્ધ, સુપરપાવર દેશોની તાનાશાહીના કારણે સંઘર્ષનો માહોલ', નીતિન ગડકરીનું મોટું નિવેદન
https://www.gujaratsamachar.com/news/national/gadkari-cites-ongoing-wars-flays-superpowers-authoritarianism-flags-threat-of-world
Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની આગાહી કરી છે. તેમણે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસને ધ્યાનમાં લેતાં ગમેત્યારે વિશ્વ યુદ્ધ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, મહાસત્તા ધરાવતા દેશોની તાનાશાહી અને સરમુખત્યારશાહીના કારણે વિશ્વમાં શાંતિ, પ્રેમ અને એકતા દૂર થઈ રહી છે. ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.નીતિન ગડકરીએ નાગપુરમાં 'બિયોન્ડ બોર્ડર્સ' નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલા બે યુદ્ધ (રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયલ)ના કારણે ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થવાની સંભાવના વધી છે.
'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
https://gujarati.abplive.com/news/india/ajay-rai-predicts-pm-modi-s-exit-from-varanasi-in-2029-announces-retirement-946871

'કાં તો... મોદી 2029માં વારાણસી છોડી દેશે, નહીંતર....': કોંગ્રેસ નેતા અજય રાયનો પડકાર
Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
https://gujarati.abplive.com/news/india/rambhadracharya-s-big-claim-on-who-will-form-the-government-in-bihar-946873

Bihar elections: જગદગુરુ રામભદ્રાચાર્યનો બિહાર ચૂંટણી પર મોટો દાવો! - 'હિંદુઓને સત્તા નહીં સોંપે...'
શુભમન ગિલ ડોન બ્રેડમેનનો 95 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે? જાણો ઇંગ્લેન્ડમાં હજુ કેટલા રન બનાવવા પડશે
https://gujarati.abplive.com/sports/cricket/can-shubman-gill-break-don-bradman-s-95-year-old-record-here-s-what-it-takes-946876

શુભમન ગિલ ડોન બ્રેડમેનનો 95 વર્ષ જૂનો રેકોર્ડ તોડશે? જાણો ઇંગ્લેન્ડમાં હજુ કેટલા રન બનાવવા પડશે
'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
https://gujarati.abplive.com/news/india/nitin-gadkari-warns-of-global-conflict-while-launching-beyond-borders-946878

'ગમે ત્યારે શરૂ થઈ શકે છે વિશ્વ યુદ્ધ' - કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શા માટે વ્યક્ત કરી આશંકા?
BRICS Summit 2025: 'પહલગામમાં થયેલો આતંકી હુમલો સમગ્ર માનવતા પર હુમલો', BRICSમાં બોલ્યા PM મોદી
https://gujarati.abplive.com/news/world/brics-summit-2025-world-leaders-condemn-pahalgam-terror-attack-946913

બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આતંકવાદનો મુદ્દો ગંભીરતાથી ઉઠાવ્યો હતો
ઝડપી બોલર આકાશદીપ થયો ભાવુક, કેન્સર સામે લડી રહેલી બહેનને સમર્પિત કરી જીત
https://gujarati.abplive.com/sports/cricket/akash-deeps-sister-suffering-from-cancer-india-pacer-gets-emotional-946914

ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે 336 રનથી રેકોર્ડ બ્રેક વિજય મેળવ્યો હતો
RBI Recruitment 2025: ભારતીય રિઝર્વ બેન્કમાં નોકરીની તક, બે લાખ રૂપિયા મળશે પગાર
https://gujarati.abplive.com/education/reserve-bank-of-india-hiring-liaison-officers-946915

આ પોસ્ટ માટે અરજી કરનારા ઉમેદવારોને બેન્કિંગ ક્ષેત્રમાં અગાઉનો અનુભવ હોવો આવશ્યક છે
Space Station: ગુજરાતમાં બનશે દેશનું બીજું સૌથી મોટું સ્પેસ સ્ટેશન, ઈસરોએ શરૂ કરી તૈયારી, આટલા કરોડનો થશે ખર્ચ
https://gujarati.abplive.com/news/gujarat/isro-is-constructing-the-countrys-second-largest-space-station-in-gujarat-946918

ભારત સરકારે ISRO ને એપ્રિલ 2026 સુધીમાં નવા 52-ઉપગ્રહ સર્વેલન્સ નેટવર્કનો પ્રથમ ઉપગ્રહ લોન્ચ કરવાનો નિર્દેશ આપ્યો છે
Texas Floods: અમેરિકામાં પૂરનો કહેર, ટેક્સાસમાં 80 લોકોના મોત, 11 યુવતીઓ ગુમ
https://gujarati.abplive.com/news/world/at-least-80-dead-in-texas-floods-11-girls-still-missing-946920

ઘણા લોકો હજુ પણ ગુમ છે
1000 કરોડના માલિક ધોનીએ IPLમાં કેટલી કરી કમાણી? ક્રિકેટ સિવાય કરે છે આ બિઝનેસ
https://gujarati.abplive.com/sports/cricket/ms-dhoni-44th-birthday-know-about-captain-cool-net-worth-ipl-salary-946922

2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યા પછી ધોનીએ ક્યારેય પાછળ વળીને જોયું નહીં.
Kutch: કચ્છના નખત્રાણામાં ખાબક્યો પાંચ ઈંચ વરસાદ, બજારમાં નદી વહેતી થઈ હોય તેવા દ્રશ્યો
https://gujarati.abplive.com/news/gujarat/heavy-rain-of-up-to-5-inches-fell-late-last-night-in-nakhatrana-946924

નખત્રાણાના મોડી રાત્રિ દરમિયાન 5 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો
ઉદ્ધવ અને રાજ ઠાકરે એકજૂટ થતાં કોંગ્રેસ દુવિધામાં, એકલા હાથે મ્યુનિ. ચૂંટણી લડવા મજબૂર
https://www.gujaratsamachar.com/news/mumbai/congress-forced-to-contest-municipal-elections-alone-as-uddhav-raj-unites
Mumbai News : ઉદ્ધવ  ઠાકરે અને રાજ ઠાકરેએ મુંબઈના વરલીમાં ગઈકાલની વિજય રેલીમાં અત્યારે સાથે આવ્યા છીએ અને હવે સાથે જ રહેશું તેવી  ઘોષણા કરતાં બંને આગામી મ્યુનિસિપલ ચૂંટણીઓ સાથે લડશે તે લગભગ નક્કી મનાય છે. આ નવા રાજકીય ઘટનાક્રમના કારણે 2019ની વિધાનસભા  ચૂંટણી પછી રચાયેલી  ત્યારની અવિભાજિત શિવસેના, ત્યારની અવિભાજિત એનસીપી  અને કોંગ્રેસની મહાવિકાસ આઘાડી હવે વિખેરાઈ જશે એ પણ સ્પષ્ટ બન્યું છે. કોંગ્રેસ નોખો  ચોકો રચીને મુંબઈ, પુણે, નાસિક સહિતની તમામ  મ્યુનિસિપલ ચૂંટણીઓ એકલા  હાથે જ લડશે તે પણ હવે લગભગ નક્કી થઈ ગયું છે. મુંબઈ મહાપાલિકાની ચૂંટણી છેલ્લે 2017માં થઈ હતી. ત્યારે ભાજપને 82 અને ત્યારની અવિભાજિત શિવસેનાને 84 બેઠક મળી હતી.
2025/07/14 11:28:57
Back to Top
HTML Embed Code: