Telegram Web Link
ઈલોન મસ્કની ત્રીજી પાર્ટી પર અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું - એકદમ બકવાસ, દિશાહિન થઇ ગયો છે
https://www.gujaratsamachar.com/news/international/trump-fumes-over-elon-musks-third-party-calls-it-absolute-nonsense-lost-his-way
Elon Musk And Donald Trump : દુનિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્કે નવા રાજકીય પક્ષ અમેરિકા પાર્ટીની જાહેરાત કર્યાના એક દિવસ બાદ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પગલાને હાસ્યાસ્પદ ગણાવ્યું છે. ટ્રમ્પે મસ્કની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે તેમના આ પગલાથી ફક્ત મૂંઝવણ જ ઊભી થશે.
અમેરિકામાં ત્રીજા રાજકીય પક્ષ સાથે સંબંધિત મુદ્દા પર બોલતા ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયાને કહ્યું, 'મને લાગે છે કે ત્રીજો પક્ષ શરૂ કરવો હાસ્યાસ્પદ છે. આપણી રિપબ્લિકન પાર્ટી ખૂબ જ સફળ છે.
ભારતીયો માટે ગુડ ન્યૂઝ, યુએઈએ ગોલ્ડન વિઝાના નિયમ બદલ્યાં, નાગરિકતા મેળવવી થઈ સરળ
https://www.gujaratsamachar.com/news/international/good-news-for-indians-uae-changes-golden-visa-rules
UAE Golden Visa News : મુસ્લિમ દેશ સંયુક્ત આરબ અમીરાત (UAE) એ તેના વિઝા નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. તેનાથી ભારતીયો માટે ત્યાં ગોલ્ડન વિઝા મેળવવાનું સરળ બન્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) સરકારે નોમિનેશન પર આધારિત એક નવા પ્રકારનો ગોલ્ડન વિઝા રજૂ કર્યો છે. તેમાં કેટલીક શરતો હશે જે દુબઈમાં મિલકત અથવા વ્યવસાયમાં મોટી રકમનું રોકાણ કરવાની વર્તમાન પ્રક્રિયાથી અલગ હશે. ગોલ્ડન વિઝા રુલ ચેન્જ 
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
https://www.gujaratsamachar.com/news/gujarat/gujaratmonsoon-29-dams-on-high-alert-19-in-saurashtra-kutch-overflowing-100
Gujarat Monsoon Updates : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં રાજ્યના કુલ 29 ડેમ હાઈએલર્ટ પર છે અને સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. જ્યારે છોટાઉદેપુર નેશનલ હાઈવે બપોરે બંધ કરવો પડ્યો હતો. એસ.ટી બસોને અસર થતા 11 રૂટ બંધ કરાયા હતા અને 34 ટ્રીપો કેન્સલ થઈ હતી. જ્યારે 1 જુલાઈથી 6 જુલાઈ સુધીમાં કુલ 3700થી વધુ લોકોનું સ્થળાંતર કરવામા આવ્યુ હતું.
જે BRICS ની નીતિઓ ફોલો કરશે એના પર લાગશે 10% વધુ ટેરિફ, ટ્રમ્પની ધમકીથી ભારત પણ ચિંતિત!
https://www.gujaratsamachar.com/news/international/donald-trump-new-post-10-percent-additional-tarrif-on-countries-aligning-brics
10% Tariff on BRICS Countries: એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રાઝિલમાં આયોજિત BRICS Summit 2025માં ભાગ લીધો હતો, તો બીજી તરફ, હવે ડોનાલ્ડ ટ્રમ્પે મોટી ધમકી આપી છે. સોમવારે અમેરિકન રાષ્ટ્રપતિએ BRICS દેશો વિશે એક મોટું નિવેદન આપીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જે પણ દેશ BRICS ની 'અમેરિકન વિરોધી નીતિઓ' સાથે જોડાશે તેની પાસેથી વધુ 10%  ટેરિફ વસૂલવામાં આવશે. ટ્રમ્પે આ નિવેદન તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર શેર કર્યું. ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'જે પણ દેશ BRICS ની અમેરિકા વિરોધી નીતિઓમાં જોડાશે તેના પર વધારાની 10% ટેરિફ વસૂલવામાં આવશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં.
Gujarat Rain Forecast:રાજ્યભરમાં મેઘમહેર, કચ્છમાં સૌથી વધુ વરસ્યો, અનેક વિસ્તાર જળમગ્ન, ક્યાં કેવી સ્થિતિ, જાણો અપડેટ્સ
https://gujarati.abplive.com/news/gujarat/according-to-the-forecast-of-the-meteorological-department-heavy-rains-are-expected-in-this-district-of-gujarat-946941

સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો
દુનિયાભરમાં 16 અબજ પાસવર્ડ થયા લીક, ભારત સરકારે Apple, Google અને Facebook યુઝર્સને આપી ચેતવણી
https://gujarati.abplive.com/technology/apple-google-facebook-users-pay-attention-946943

ભારતની સાયબર સુરક્ષા એજન્સી CERT-In એ એક મોટી ચેતવણી જાહેર કરી છે
Trump Tariff: ટ્રમ્પે BRICSમાં સામેલ દેશોને આપી વધુ ટેરિફની ધમકી, શું ભારત પર પણ વધારશે ટેક્સ?
https://gujarati.abplive.com/news/world/us-president-donald-trump-warns-of-additional-tariff-for-brics-countries-946944

બ્રિક્સ દેશોના સંયુક્ત નિવેદનમાં જમ્મુ અને કાશ્મીરમાં પહલગામ હુમલાની નિંદા કરવામાં આવી હતી
ખાડાથી પ્રજા ત્રાહિમામ : કમરના દુઃખાવાના કેસ 25% વધ્યાં, ગુજરાતમાં 5 વર્ષમાં ખાડાના લીધે 400થી વધુનાં મોત
https://www.gujaratsamachar.com/news/gujarat/gujarat-pothole-crisis-back-pain-deaths
Ahmedabad Rain : ચોમાસાની સિઝન સાથે જ અમદાવાદમાં રસ્તામાં ખાડા પડવાની સિઝન પણ પૂરબહારમાં ખીલી ઉઠી છે. અમદાવાદમાં હાલ એવી સ્થિતિ છે કે રોડમાં ખાડો છે કે ખાડા વચ્ચે ક્યાંક-ક્યાંક રોડ છે તે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય છે. હાલમાં વાયરલ ફીવર-મચ્છરજન્ય બીમારીના ડોક્ટરની સાથે ઓર્થોપેડિક ડોક્ટર-ફિઝિયોથેરાપિસ્ટને ત્યાં પણ લાંબી લાઈન જોવા મળે છે. આ એવા દર્દીઓ છે જેઓ ખાડાવાળા રસ્તામાં વાહન ચલાવવાને વાંકે કમર દર્દ, સ્પોન્ડિલાઇસિસની સમસ્યાનો શિકાર બન્યા છે.ચોમાસા દરમિયાન દેડકા જોવા મળે કે ન મળે પણ રસ્તામાં ખાડા અવશ્ય જોવા મળતા હોય છે.
2025/07/14 06:52:18
Back to Top
HTML Embed Code: