Gujarat Rain Forecast: રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં ઓરેંજ એલર્ટ
https://gujarati.abplive.com/news/gujarat/according-to-the-weather-department-s-forecast-there-will-be-heavy-rain-in-this-district-of-gujarat-for-the-next-7-days-947762
સમગ્ર અહેવાલ વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનના ટ્રેક પર 2027થી વંદે ભારત ટ્રેન દોડાવાશે, સ્પીડ જાણી ચોંકશો
https://www.gujaratsamachar.com/news/gujarat/vande-bharat-trains-to-run-on-ahmedabad-mumbai-bullet-train-track-from-2027
https://www.gujaratsamachar.com/news/gujarat/vande-bharat-trains-to-run-on-ahmedabad-mumbai-bullet-train-track-from-2027
Bullet Train Project News : દેશના અત્યંત મહત્ત્વકાંક્ષી અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ કોરિડોરમાં જાપાનીઝ બુલેટ ટ્રેનને સ્થાને સ્વદેશી ટેકનિકથી સજ્જ એવી સેમિ હાઈ સ્પીડ વંદે ભારતને દોડાવવામાં આવશે. ભારતીય રેલની આ પ્રથમ વંદે ભારત ટ્રેન હશે, જે 250 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ દોડશે. મુંબઈ-અમદાવાદ વચ્ચે 320 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ બુલેટ ટ્રેન ક્યારથી દોડશે તે અંગે હવે નિર્ણય લેવામાં આવશે. હાલ 60% કામગીરી પૂર્ણહાલ બુલેટ ટ્રેનના ટ્રેકમાં 60 ટકાથી વધુ કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
ભરુચ જિલ્લાના 9 તાલુકાના 753 ગામમાં શૌચાલયના નામે 1500 કરોડના કૌભાંડનો દાવો
https://www.gujaratsamachar.com/news/gujarat/of-1500-crore-rocks-bharuch-district-753-villages-in-9-talukas
https://www.gujaratsamachar.com/news/gujarat/of-1500-crore-rocks-bharuch-district-753-villages-in-9-talukas
બોટાદમાં મોટી દુર્ઘટના, કોઝ વે પર BAPSના 7 હરિભક્તોને લઈ જતી કાર તણાઈ, બેના દુઃખદ મોત
https://www.gujaratsamachar.com/news/gujarat/botad-baps-car-accident-2-dead-causeway
https://www.gujaratsamachar.com/news/gujarat/botad-baps-car-accident-2-dead-causeway
Photo DD News
Botad car swept away BAPS devotees death: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
Botad car swept away BAPS devotees death: રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે. જેમાં ખાસ કરીને રવિવારે બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
ચેલેન્જ પે ચેલેન્જ : કાંતિ અમૃતિયા સમર્થકો સાથે ગાંધીનગર પહોંચ્યા, રાજીનામું આપશે કે પછી સ્ટંટ?
https://www.gujaratsamachar.com/news/gujarat/kanti-amrutia-gandhinagar-resignation-drama
https://www.gujaratsamachar.com/news/gujarat/kanti-amrutia-gandhinagar-resignation-drama
Kanti Amrutia Vs Gopal Italia : ગુજરાતમાં હાલમાં ચેલેન્જ પે ચેલેન્જનો ડ્રામા ચાલી રહ્યો છે. ત્યારે કાંતિ અમૃતિયા 100 જેટલી ગાડીઓ લઈને ગાંધીનગર સચિવાલય પહોંચ્યા છે. જ્યાં તેઓ ગોપાલ ઇટાલીયા ની રાહ જોઈ એક કલાકમાં રાજીનામું આપવાની પ્રક્રિયા શરૂ કરશે. કાંતિ અમૃતિયાએ વિસાવદર આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને મોરબીથી ચૂંટણી લડવાની ચેલેન્જ આપી હતી. ત્યારે હવે વગર ચૂંટણીએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
'અમદાવાદ પ્લેન ક્રેશનું પાયલટ પર ઠીકરું ફોડાયું...', મૃતકોના પરિજનો જુઓ કોના પર ભડક્યાં
https://www.gujaratsamachar.com/news/gujarat/ahmedabad-plane-crash-report-victims-relatives-reaction
https://www.gujaratsamachar.com/news/gujarat/ahmedabad-plane-crash-report-victims-relatives-reaction
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂનના રોજ અમદાવાદ-લંડન પ્લેન ક્રેશની ભયાવહ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ બે દિવસ પહેલાં જ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, આ રિપોર્ટથી પીડિતોના પરિવારજનો ખુશ નથી. તેઓ પ્રાથમિક રિપોર્ટ દોષનો ટોપલો પાયલટ પર ઢોળાઈ રહ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. તેમણે આરોપ મૂક્યો છે કે, આ રિપોર્ટની મદદથી ટાટાની માલિકીની એર ઈન્ડિયા, બોઈંગ અને ભારત સરકારને બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પીડિતના પરિવારે રિપોર્ટને ખોટો કહ્યો
મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાનું શક્તિ પ્રદર્શન, 70થી વધુ ગાડીના કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા
https://gujarati.abplive.com/news/gujarat/morbi-mla-kanti-amrutia-reached-gandhinagar-with-a-convoy-of-more-than-70-vehicles-947768
રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃતિયાએ અધ્યક્ષનો સમય માંગ્યો નથી
https://gujarati.abplive.com/news/gujarat/morbi-mla-kanti-amrutia-reached-gandhinagar-with-a-convoy-of-more-than-70-vehicles-947768
રાજીનામું આપવા નીકળેલા કાંતિ અમૃતિયાએ અધ્યક્ષનો સમય માંગ્યો નથી
સાબરકાંઠામાં પશુપાલકોનો સાબર ડેરી પર હલ્લાબોલ, પોલીસ પર પથ્થરમારો થતાં સ્થિતિ બેકાબૂ
https://www.gujaratsamachar.com/news/gujarat/sabarkantha-cattle-breeders-protest-mob-attacks-sabar-dairy-stones-thrown-at-police
https://www.gujaratsamachar.com/news/gujarat/sabarkantha-cattle-breeders-protest-mob-attacks-sabar-dairy-stones-thrown-at-police
Sabarkantha news : સાબરકાંઠામાં એક મોટી ઘટના સામે આવી છે. સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર ઓછો ચૂકવવામાં આવતા મામલો બગડ્યો હતો અને પશુપાલકો સાબર ડેરી સામે દેખાવો કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસની ટુકડી આવી જતાં પોલીસ અને પશુપાલકો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. પોલીસ પર પશુપાલકોનો પથ્થરમારો પશુપાલકો દ્વારા પોલીસ ઉપર પથ્થરમારાની ઘટના પણ બની હતી.