Telegram Web Link
એક સ્ત્રી/માતા તરીકે નોકરી અને ઘરની જવાબદારી નિભાવતા પણ GPSCની તૈયારી કેવી રીતે કરી શકાય અને સફળ કેમ થવાય?🎯

જોઈએ તૈયારી દરમિયાન આગળ પડતા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે થોડું વિચારીને ચોક્કસપણે વિજેતા તરીકે ઉભરી કઈ રીતે શકાય ચાલો જાણીએ આજે એમાથી નિકળીને સફળ થવાની કહાણી..

તાજેતરના જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા માં રેન્ક 30 (Dy.SP.) થી ઉત્તીર્ણ થયેલ નયના ગોરડીયા મેમ અને રેન્ક 66 (TDO) થી પાસ થયેલ શ્રુતિ પંચાલ મેમ નો માર્ગદર્શિક સંવાદ

ચર્ચા કરીએ પરીક્ષાર્થીની તૈયારી થી લઈને સ્ત્રી માતા તરીકેની જવાબદારી સાથે સફળ થવાની પૂરેપૂરી સ્ટ્રેટેજી વિશે..

તારીખ : ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧
સમય : સાંજે 6 કલાકે યુટ્યુબ લાઇવ

જોડાઓ :
https://youtu.be/OAV-NsnkYAw

સમય : સાંજે 6 :30 કલાકે યુટ્યુબ લાઇવ

જોડાઓ :
https://youtu.be/OAV-NsnkYAw
Chalo guys fataft join thao
Class is live
Chalo ftaft , class is live
Apirantsquestions #3
Have you not seen yet? 🤔

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં જ જીપીએસસી ક્લાસ ૧-૨ પાસ કરનાર નયના ગોરડીયા મેમ (રેન્ક ૩૦) અને શ્રુતિ પંચાલ મેમ (રેન્ક ૬૬) ધ્વારા સચોટ માર્ગદર્શન.. 🎯

તૈયારી કઈ રીતે કરીશું તેના માર્ગદર્શન લઈને પડકાર સામે અડગ કઈ રીતે રહેવું અને એક‌ સ્ત્રી/માતા તરીકે જવાબદારી સાથે કેવી રીતે ઉત્તીર્ણ થવાય જાણીએ તેમના દ્વારા

હમણાં જ જોઈએ :

https://youtu.be/OAV-NsnkYAw
GPSC પરીક્ષાની તૈયારી કરતી વખતે, તમે પાછલા વર્ષના પ્રશ્નપત્રોનું વિશ્લેષણ કેવી રીતે કરો છો?

1) વિજ્ઞાન અને ટેકનોલોજી

સ્પેસ ટેકનોલોજી આયોગ નો પ્રિય વિષય રહ્યો છે. અંતરિક્ષ વિજ્ઞાનને લગતા કોઈપણ સમાચારને ચૂકશો નહીં, ખાસ કરીને જ્યારે તે ભારતની સિદ્ધિ સાથે સંબંધિત હોય.

તેથી PSLV, GSLV, Geostationary, Geosynchronous Satellite, Indian Space Program નો ઇતિહાસ, મંગળ મિશન, નાસા દ્વારા લોન્ચ કરવામાં આવેલા અન્ય વિવિધ મિશન વગેરે વિશે વિગતવાર જાણો.

GPSC 1-2 તથ્યોત્મક પ્રશ્નો ટાળે છે પરંતુ સ્પેસ ટેકનોલોજીના કિસ્સામાં વજન, શ્રેણી, ભ્રમણકક્ષા વગેરે જેવા અમુક પરિમાણો જાણવાની જરૂર છે.

એ જ રીતે નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, ફિઝિક્સ, ઈન્ટરનેટ ટેકનોલોજી માટે ખાસ તૈયારી કરો
2) કરંટ અફેર્સ

શું તમે બધાં મા ‌સામેલ દેશોના નામ આપી શકો છો: ASIAN, BIMSTEC, SAARC, RCEP?

આ બહુપક્ષીય સંગઠન, વેપાર કરારો પર પ્રશ્નો વારંવાર પૂછવામાં આવી રહ્યા છે.

જ્યારે તમે આવા વિષયો માટે તૈયારી કરો છો ત્યારે પડોશી દેશો, મહાસાગરો, તળાવો, અગ્રણી ભૌગોલિક સુવિધાઓ, નિકાસ-આયાત વગેરેને ધ્યાનમાં રાખો.

જ્યારે પણ ભારતીય પ્રતિનિધિમંડળ વિદેશમાં જાય અથવા તેનાથી વિપરિત હોય ત્યારે ઉપરોક્ત મુદ્દાઓની નોંધ રાખો.
Forwarded from GPSC MEME
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
"મિત્રો પોસ્ટ ગમે તો @gpscmeme ને like, share અને follow કરવાનું ભૂલતા નહિ"

For More :- GPSC MEME Instagram

https://instagram.com/gpscmeme
PressRelease_2021-9-21_631.pdf
286.8 KB
PressRelease_2021-9-21_631.pdf
Forwarded from MISSION GPSC- Answer writing initiative (Smit Modi)
Have you not seen yet? 🤔

વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં જ જીપીએસસી ક્લાસ ૧-૨ પાસ કરનાર નયના ગોરડીયા મેમ (રેન્ક ૩૦) અને શ્રુતિ પંચાલ મેમ (રેન્ક ૬૬) ધ્વારા સચોટ માર્ગદર્શન.. 🎯

તૈયારી કઈ રીતે કરીશું તેના માર્ગદર્શન લઈને પડકાર સામે અડગ કઈ રીતે રહેવું અને એક‌ સ્ત્રી/માતા તરીકે જવાબદારી સાથે કેવી રીતે ઉત્તીર્ણ થવાય જાણીએ તેમના દ્વારા

હમણાં જ જોઈએ :

https://youtu.be/OAV-NsnkYAw
Q) જ્યાં દર વર્ષે, એક મહિના લાંબો મહત્વનો પર્યાવરણીય તહેવાર યોજાય છે, જે દરમિયાન કયા સમુદાયો/જનજાતિઓ ફળ આપનારા વૃક્ષોના રોપાઓ રોપતા હોય છે?
Anonymous Quiz
23%
ભૂટિયા અને લેપચા
30%
ગોંડ અને કોરકુ
32%
લુરલા અને ટોડા
15%
સહારિયા અને અગરિયા
2025/07/09 19:13:42
Back to Top
HTML Embed Code: