Telegram Web Link
🎯 : Topper Interview : 🎯

આજે ટોપર ઇન્ટરવ્યૂ માં જાણીએ પરીક્ષા ની સ્ટ્રેટેજી GPSC Class 1-2 માં ૬૬ માં રેન્કથી પાસ થનાર શ્રુતિ પંચાલ મેમ પાસે..

તો ચાલો જોડાઇએ

Topper Interview | TDO Shruti Panchal With Dhaval Maru


https://youtu.be/qY4EGh9E6Gc
ખેતીમાં શૂન્ય ખેતી/Zero tillage ના ફાયદા શું છે.
1.અગાઉના પાકના ડાંડા/બરાળ બાળ્યા વિના ઘઉંની વાવણી શક્ય છે.
2.ચોખાના રોપાઓની નર્સરીની જરૂરિયાત વિના, ભીની જમીનમાં ડાંગરના બીજનું સીધું વાવેતર શક્ય છે. 3.જમીનમાં કાર્બન કબજે/સંઘનિત થાય છે. સાચો જવાબ પસંદ કરો
Anonymous Quiz
23%
1 અને 2
26%
2 અને 3
20%
ફ્ક્ત 1
31%
1,2 અને 3
Q)દરિયાકાંઠા વિસ્તારોની તુલનામાં ખંડોના આંતરિક ભાગમાં તાપમાનની વાર્ષિક શ્રેણી ઉંચી છે. કારણો?
1.જમીન અને પાણી વચ્ચે થર્મલ તફાવત
2.ખંડો અને મહાસાગરો વચ્ચે ઉંચાઈમા તફાવત 3.આંતરિક ભાગમાં મજબૂત પવનની હાજરી 4.દરિયાકાંઠા કરતા આંતરિક ભાગમાં ભારે વરસાદ
Anonymous Quiz
12%
ફ્ક્ત 1
35%
ફ્ક્ત 1 અને 2
18%
ફ્ક્ત 2 અને 3
35%
1,2 અને 3
Q)મૂળભૂત અધિકારો સિવાય, ભારતના બંધારણના નીચેનામાંથી કયો ભાગ માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણા (1948) ના સિદ્ધાંતો અને જોગવાઈઓને પ્રતિબિંબિત કરે છે?

1.આમુખ 2.રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો 3.મૂળભૂત ફરજો
Anonymous Quiz
21%
ફ્ક્ત 1 અને 2
26%
ફ્ક્ત 2
20%
ફ્ક્ત 2 અને 3
33%
1,2 અને 3
Q)ભારતમાં કઠોળ પાક અંગે નિવેદનો ધ્યાનમાં લો
1.કાળા ચણાની ખેતી ખરીફ અને રવિ બંને પાક તરીકે કરી શકાય છે.
2.લીલા એકલા કઠોળ ઉત્પાદનમાં લગભગ અડધો હિસ્સો ધરાવે છે. ૩.છેલ્લા ત્રણ દાયકામાં ખરીફ કઠોળનું ઉત્પાદન વધ્યું છે અને રવી કઠોળનું ઉત્પાદન ઘટ્યું છે. સાચું?
Anonymous Quiz
18%
ફ્ક્ત 1
33%
ફ્ક્ત 2 અને 3
19%
ફ્ક્ત 2
30%
1,2 અને 3
🔊 વિધ્યાર્થીમિત્રો ને ખાસ સૂચના 🔊

👉🏻 Unacademy GPSC Plus સબસ્ક્રિપ્શનનાં ભાવ વધી રહ્યાં છે.

📌 2️⃣2️⃣ સપ્ટેમ્બર થી આ ભાવ વધારો લાગુ પડસે. 📌

➡️ 1 મહિનાનાં Plus સબસ્ક્રિપ્શન માટે ,
જુની કિંમત - ₹1400
નવી કિંમત - ₹1699

➡️ 3 મહિનાનાં Plus સબસ્ક્રિપ્શન માટે ,
જુની કિંમત - ₹3500
નવી કિંમત - ₹4249

➡️ 6 મહિનાનાં Plus સબસ્ક્રિપ્શન માટે ,
જુની કિંમત - ₹5600
નવી કિંમત - ₹6799

➡️ 12 મહિનાનાં Plus સબસ્ક્રિપ્શન માટે ,
જુની કિંમત - ₹7000
નવી કિંમત - ₹8499

➡️ 24 મહિનાનાં Plus સબસ્ક્રિપ્શન માટે ,
જુની કિંમત - ₹8400
નવી કિંમત - ₹10199
પરીક્ષાલક્ષી મુદ્દાઓનો પરીક્ષાલક્ષી અભ્યાસ 📚

શ્રુતિ પંચાલ મેમની પ્રિલિમ બુસ્ટર સિરીઝ ( ફ્રી ક્લાસ )

DRDO ( ડી.આર.ડી.ઓ.)

https://unacademy.com/class/prelim-booster-drdo/ALMD070R

ભૂમિ પ્રદેશો - નદી અને પ્રવાહો

https://unacademy.com/class/prelim-booster-land-forms-river-and-waves/QQI3AIR5

ભૂમિ સ્વરૂપો - દરિયાના મોજાંથકી રણપ્રદેશ

https://unacademy.com/class/prelim-booster-bhuumi-svruupo-driyaaanaa-mojaa-thkii-rnnprdeshnaa/EQ2SBI0K

ઈસરો ( ISRO )

https://unacademy.com/class/prelim-booster-isro/0QB7KOIR

સમાચારમાં રહેલ રામસાર સાઇટ

https://unacademy.com/class/prelim-booster-ramsar-site-in-news/H8NAV84F

રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો

https://unacademy.com/class/prelim-booster-national-parks-sanctuaries-in-news/IDIJ7S6K
💥*વિજયનાદ | TDO Shruti Panchal with Dhaval Maru: How to score more in GPSC & Personality Test* Part-2💥

👉* જાણો લગ્ન થયા પછી પણ તૈયારી કઈ રીતે કરાય અને કઈ રીતે પાસ થવાય ??
👉ઈન્ટરવ્યું માં સારો સ્કોર કઈ રીતે લવાય ??
👉તયારીરી કેમ કરાય??
👉જઓ અત્યારે જ......
────⊱◈✿◈⊰─────━
👇 લાઈક અને શેર કરી લેવું જેથી આપને દરરોજ લેકચરનું અપડેટ મળતા રહે.👇
🔗*લિંક:-* 🔗
https://www.youtube.com/watch?v=rdiSJn_sVqA
━────⊱◈✿◈⊰─────━
મેઇન્સ માટે તૈયારી કેમની કરીશું??

ચાલો આવનાર પ્રિલિમ્સ માટે સચોટ અને નક્કર તૈયારી કેમની કરીશું??

જાણીએ મેઇન્સ ની રણનિતી તાજેતરમાં GPSC પરીક્ષા પાસ કરેલ શ્રુતિ પંચાલ મેમ પાસે..

https://unacademy.com/class/how-to-prepare-for-mains-examinations/IRMNWBHR
એક સ્ત્રી/માતા તરીકે નોકરી અને ઘરની જવાબદારી નિભાવતા પણ GPSCની તૈયારી કેવી રીતે કરી શકાય અને સફળ કેમ થવાય?🎯

જોઈએ તૈયારી દરમિયાન આગળ પડતા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે થોડું વિચારીને ચોક્કસપણે વિજેતા તરીકે ઉભરી કઈ રીતે શકાય ચાલો જાણીએ આજે એમાથી નિકળીને સફળ થવાની કહાણી..

તાજેતરના જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા માં રેન્ક 30 (Dy.SP.) થી ઉત્તીર્ણ થયેલ નયના ગોરડીયા મેમ અને રેન્ક 66 (TDO) થી પાસ થયેલ શ્રુતિ પંચાલ મેમ નો માર્ગદર્શિક સંવાદ

ચર્ચા કરીએ પરીક્ષાર્થીની તૈયારી થી લઈને સ્ત્રી માતા તરીકેની જવાબદારી સાથે સફળ થવાની પૂરેપૂરી સ્ટ્રેટેજી વિશે..

તારીખ : ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧
સમય : સાંજે ૫ કલાકે યુટ્યુબ લાઇવ

જોડાઓ : https://youtu.be/vKxMIk5rp1k
Forwarded from MISSION GPSC- Answer writing initiative (Smit Modi)
એક સ્ત્રી/માતા તરીકે નોકરી અને ઘરની જવાબદારી નિભાવતા પણ GPSCની તૈયારી કેવી રીતે કરી શકાય અને સફળ કેમ થવાય?🎯

જોઈએ તૈયારી દરમિયાન આગળ પડતા પડકારોનો સામનો કેવી રીતે કરવો તે અંગે થોડું વિચારીને ચોક્કસપણે વિજેતા તરીકે ઉભરી કઈ રીતે શકાય ચાલો જાણીએ આજે એમાથી નિકળીને સફળ થવાની કહાણી..

તાજેતરના જીપીએસસી ક્લાસ 1-2 પરીક્ષા માં રેન્ક 30 (Dy.SP.) થી ઉત્તીર્ણ થયેલ નયના ગોરડીયા મેમ અને રેન્ક 66 (TDO) થી પાસ થયેલ શ્રુતિ પંચાલ મેમ નો માર્ગદર્શિક સંવાદ

ચર્ચા કરીએ પરીક્ષાર્થીની તૈયારી થી લઈને સ્ત્રી માતા તરીકેની જવાબદારી સાથે સફળ થવાની પૂરેપૂરી સ્ટ્રેટેજી વિશે..

તારીખ : ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૧
સમય : સાંજે ૫ કલાકે યુટ્યુબ લાઇવ

જોડાઓ : https://youtu.be/vKxMIk5rp1k
2025/07/09 16:48:18
Back to Top
HTML Embed Code: