Telegram Web Link
આઈ શ્રી સોનબાઈમાં નું નવું ગીત આવી ગયું છે તો એકવાર જરૂર નિહાળજો...

🛑Video Link : https://youtu.be/UmJ60P4Ap9M

New Album song released
ખીજ જેની ખટકે નહિ, જેની રૂદીયે મીઠી રીજ,
એવી મઢડાવાળી માતની, આવી સોનલબીજ. 🙏

💐💐💐સોનલબીજ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ💐💐💐

અડસઠ તીરથ આંગણે, વદો માવતર વેશ,
પાળો એની આજ્ઞા પ્રેમથી, ઈ આઈ સોનલ આદેશ.

@gujrati_sahitya_premi
સોરઠીયો દુહો ભલો,
ભલી મરવણ રી વાત,
જોબન છાયી ધણ ભલી,
તારા છાયી રાત.

@gujrati_sahitya_premi
સેણ સગાયું કિજીયે,
જેવી કૂળની રીત,
સરખેસરખા ગોતીએ,
વેર,વેવાઈ ને પ્રીત.

@gujrati_sahitya_premi
🤴લગ્નગીત👸

@gujrati_sahitya_premi
એવા માણસની કરો શોધ,
તો સદીઓ નીકળે,
જેને તમે ખાબોચિયું માનો છો,
એ દરિયો નીકળે.

@gujrati_sahitya_premi
ઉજળા પખાના આદમી,
લોભ નહિ લવલેશ,
ભેદુ કવિ મેકરણ ભણે,
કાઠિયાવાડ મારો દેશ.
લોકશાહીના ધર્મનો સૌથી મોટો તહેવાર એટલે પ્રજાસત્તાક દિન,
આવો સૌ સાથે મળી દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનાર ક્રાંતિકારીઓને યાદ કરીએ...

જય જવાન, જય કિસાન
@gujrati_sahitya_premi
તારે બેઠો જ કરવો હોય તો,
માણસને બેઠો કર,
ઈશ્વર બેઘર નથી,
રોજ નવાનવા મંદિર ઉભા ના કર ?
જગતનું જીતાય નહિ,
કદી દાદાગીરીથી દિલ,
પેલા સમર્પણ તણું કંઈક,
બિલ ચૂકવવું પડે શામળા.

@gujrati_sahitya_premi
હું માંગુ તો તારી દાતારી દૂર નથી,
પણ હું માંગુને તું આપી દે,
ઈ વાત મને મંજુર નથી !

@gujrati_sahitya_premi
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
હિન્દુ હૃદયસમ્રાટ મહાન યોદ્ધા શ્રી શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિતે તેમને લાખ લાખ વંદન
સાજણ એડા કિજીએ,
જેવા કૂવાના કોસ,
પછાડ્યા પાણી દિએ,
રુદે ના આણે રોષ.

@gujrati_sahitya_premi
બવ થાય તો બાધી લેવાય,
પછી ધરાયને કરાય ધોખા,
પણ નો થવાય નોખા,
આપણાં જાયું-ભાયુંથી જોરયા.

@gujrati_sahitya_premi
દાનવ માનવ દેવને,
સૂરાં ભગતાં સોત,
મોડું કે વે'લું મોત,
સૌને માથે શંકરા !
2025/09/05 01:00:41
Back to Top
HTML Embed Code: