https://youtu.be/qW_CN3wybmg
જાણો શ્રીકૃષ્ણ શા માટે દ્વારકામાં મોરલી વગાડતા નહોતા ?
💤💤💤💤💤💤💤💤💤💤💤💤
સ્વર : રાજભા ગઢવી
જાણો શ્રીકૃષ્ણ શા માટે દ્વારકામાં મોરલી વગાડતા નહોતા ?
💤💤💤💤💤💤💤💤💤💤💤💤
સ્વર : રાજભા ગઢવી
Sahitya Premi via @like
સાવજ ને મારણ સાંભરે,
ઈ આરોગી ને આઘો જાય,
પણ કુતરા કટકુ ખાય,
બીજું ધુળ માં દાટે ધાન ને.
ઈ આરોગી ને આઘો જાય,
પણ કુતરા કટકુ ખાય,
બીજું ધુળ માં દાટે ધાન ને.
Sahitya Premi via @like
હરીયલ ઘરે નો હોય,
ફળીયા માં કુંજર ફરે,
પછી વય ની વાટુ નો હોય,
કેહર બચ્ચા ને કાગડા.
ફળીયા માં કુંજર ફરે,
પછી વય ની વાટુ નો હોય,
કેહર બચ્ચા ને કાગડા.
Sahitya Premi via @like
ન સુણવી,
ન સમજવી,
જગત ખટપટ તણી વાતો,
એથી હજારો વંદન "કાગ"ના,
તને પાયા કેરા પાણાં.
ન સમજવી,
જગત ખટપટ તણી વાતો,
એથી હજારો વંદન "કાગ"ના,
તને પાયા કેરા પાણાં.
https://youtu.be/4jX0MYWtP1E
સરધારની સિંહણ આઈ જીવણી માં નો અદ્ભૂત પ્રસંગ...
સ્વર : ઉદયભાઈ ધાધલ
🔱🙏🔱🙏🔱🙏🔱👌🔱👌🔱👏
સરધારની સિંહણ આઈ જીવણી માં નો અદ્ભૂત પ્રસંગ...
સ્વર : ઉદયભાઈ ધાધલ
🔱🙏🔱🙏🔱🙏🔱👌🔱👌🔱👏