Telegram Web Link
💥💥માત્ર પોકડ દાવા નહીં પ્રૂફ સાથે સાબિતી

🎁🎁29 એપ્રિલ 2025 ના રોજ લેવાયેલ ગુજરાતી સ્ટેનોગ્રાફર જાહેરાત ક્રમાંક 254

⚡️⚡️જેમાં ગ્રંથાલય શરૂ કરવાની માંગણી કરતો પત્ર - અંગે મુખ્ય પરીક્ષામાં પ્રશ્ન પુછાયેલો હતો

🎉🎉આવો બેઠો પ્રશ્ન KANET GUIDANCE YOUTUBE ચેનલ પર PSI મેન્સ DAY 7 માં લખાવેલો હતો જે ઉપરના દ્રશ્યમાં જઈ શકો છો

🌈🌈https://youtu.be/bALqYWAwBR8?si=nocJJgk_BahrbVpB

💎ઉપરોક્ત દર્શાવેલ છે તેવી too the point તૈયારી કરવી હોય તો આજે જ જોડાઓ KANET GUIDANCE APP પરના ફાઉન્ડેશન કોર્સમાં

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
ઉપરોક્ત દર્શાવેલ છે તેવી too the point તૈયારી કરવી હોય તો આજે જ જોડાઓ KANET GUIDANCE APP પરના ફાઉન્ડેશન કોર્સમાં

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
revenue Talati exam rules 2025.pdf
457.1 KB
રેવન્યુ તલાટી પરીક્ષાની પદ્ધતિ જાહેર

https://www.tg-me.com/kanetguidance
2020માં થયેલી એશિયાટિક સિંહોની ગણતરી મુજબ અંદાજે કેટલા સિંહો નોંધાયા હતા?
Anonymous Quiz
4%
300
26%
523
55%
674
15%
800
1. નીચેના પૈકી કયો નિવેદન સાચો છે?
A) છેલ્લા ગણતરીમાં સિંહોની સંખ્યા લગભગ 20% વધેલી છે.
B) સિંહોની ગણતરી દર 5 વર્ષે થાય છે.
Anonymous Quiz
11%
માત્ર A
20%
માત્ર B 
67%
બંને A અને B 
3%
કોઈપણ નહીં 
2025ના આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ માટે કયા ભારતીય લેખકને તેમના પુસ્તક "હાર્ટ લેમ્પ" માટે પુરસ્કૃત કરવામાં આવ્યા છે?
Anonymous Quiz
9%
ચેતન ભગત 
58%
બાનુ મુસ્તાક 
22%
સુધીર કક્કડ 
10%
અરવિંદ અડિગા 
"હાર્ટ લેમ્પ" પુસ્તક કઈ ભાષામાં લખાયું છે અને કયા રાજ્ય સાથે સંકળાયેલું છે?
Anonymous Quiz
12%
મરાઠી - મહારાષ્ટ્ર 
34%
તમિલ - તમિલનાડુ 
44%
કન્નડ - કર્ણાટક 
10%
બંગાળી - પશ્ચિમ બંગાળ 
ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (FTII) ની બે કેમ્પસ કયા શહેરોમાં આવેલી છે?
Anonymous Quiz
38%
મુંબઈ અને દિલ્હી 
29%
પુણે અને ઇટાનગર
29%
ચેન્નઈ અને હૈદરાબાદ 
4%
અમદાવાદ અને લખનૌ 
Marks
Anonymous Poll
29%
0-2
48%
3-4
17%
5
6%
6
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
😂😂😂 તમારે પણ જો પરીક્ષાલક્ષી આટલું હોશિયાર થવું હોય તો આજે જ બંધારણનો કોર્સ લઈ લેવો

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy

https://www.instagram.com/reel/DJ_WVGXJ8sk/?igsh=bTc0YjByYjJjeW1p
રેવન્યુ તલાટી ભરતી 2025.pdf
1.7 MB
રેવન્યુ તલાટી ઓફિશિયલ ભરતી ની જાહેરાત

કુલ 2389 જગ્યા

શૈક્ષણિક લાયકાત -સ્નાતક અથવા sem 6 ના ઉમેદવારો પણ એપ્લિકેશન કરી શકશો

વધારે માહિતી માટે જોડાયેલા રહો નીચેની ટેલિગ્રામ ચેનલમાં

https://www.tg-me.com/kanetguidance

કરિયરલલક્ષી માહિતી તમારા whatsapp પર મેળવવા માટે નીચેના નંબર પર join લખી મોકલી આપવું
7226926024
મહેસુલ વિભાગમાં જાહેર થઈ 2300 કરતાં વધારે રેવન્યુ તલાટીની ભરતી

શૈક્ષણિક લાયકાત ?
વયમર્યાદા શું રહેશે?
પ્રિલિમ્સ અને મેન્સનો સિલેબસ ?

https://www.instagram.com/p/DJ_zfJxoGLw/?igsh=c293emo1ZHZodGNx
🎁🎁કોઈ ઉમેદવારનો આવો મેસેજ આવે ત્યારે ખૂબ જ હર્ષની લાગણી ઉદ્ભવે છે

📚📚ઉચ્ચતર માધ્યમિકમાં ઓર્ડર પ્રાપ્ત કરનાર તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન

🎉🎉જો આપને પણ આવો પસંદગી પત્ર પ્રાપ્ત થયો હોય તો જરૂરથી જણાવજો
ખાખીના મહાસંગ્રામમાં ગણિતમાં ગુંજતું નામ ઉત્તર ગુજરાતનું રત્ન જયેશ પંચાલ સાહેબ દ્વારા ખુબ જ સરળ ભાષામાં 4 દિવસથી શિક્ષણ કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે
આજે જ જોડાઓ આપની સફળતા માટે

Day 8 વર્ગ વર્ગમૂળ ઘનમૂળ

https://youtu.be/2qdngnmFFEw?si=0yp3k2e34Zre3NB6

Day 9 સંખ્યાજ્ઞાન અને એકમનો અંક

https://youtu.be/zv6BNq-6mwk?si=ux5avrZHzbzx2Qqn

Day 10 HCM /LCM

https://youtu.be/8Dwuop0nGEA?si=QgariAkdsSTJYQOx

Day 11 સરાસરી

https://youtu.be/cQISP_LEGZ0?si=pm4h_GLi04UNd_9E
જાહેરાત_ક્રમાંક_GSRTC_202324_32_કંડકટર_કક્ષાના_ઉમેદવારોની_કામચલાઉ.pdf
1.8 MB
GSRTC કંડકટર કક્ષાના ઉમેદવારોની કામચલાઉ યાદી
AMC નગર પ્રાથમિક સમિતિ જુનિયર ક્લાર્ક સ્પેશિયલ કોર્સ

યાદ રહે માત્ર 30 ઉમેદવારોને ડિસ્કાઉન્ટ મળશે ત્યારબાદ કોઈ પણ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર રહેશે નહીં

મટીરીયલ પણ મળવા પાત્ર છે પરંતુ જેમણે કોર્સ લીધો છે તેમને

કોર્સ લીધા બાદ કોઈપણ પ્રકારનું અન્ય મટીરીયલની જરૂરિયાત તમારા રહેશે નહીં


https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
Jag rahe ho guysss?? If yes, give a thumbs up,we will have a 8 Question quiz
આમાંથી કયો દેશ હાલમાં FATF ગ્રે લિસ્ટમાં નથી?
Anonymous Quiz
13%
નેપાળ
28%
લાઓસ
25%
કેમરૂન
34%
પાકિસ્તાન
2025/07/07 22:11:50
Back to Top
HTML Embed Code: