Telegram Web Link
ગુજરાતના વિદ્યાસમીક્ષા કેન્દ્ર (VSK) દ્વારા કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિનું વિશ્લેષણ કરવામાં આવે છે?
Anonymous Quiz
7%
CCTV કેમેરા
64%
ડેટા એનાલિટિક્સ પ્લેટફોર્મ
17%
મોબાઇલ એપ્લિકેશન
12%
ઓનલાઈન ટેસ્ટિંગ પોર્ટલ
Ax-4 Missionમાં ભાગ લેનારા દેશોમાંથી કયો દેશ 40 વર્ષ પછી ફરી અવકાશયાત્રા કરી રહ્યો છે?
Anonymous Quiz
34%
ભારત
19%
ચીન
28%
જાપાન
19%
બ્રાઝિલ
Marks
Anonymous Poll
24%
0-3
43%
4-5
27%
6-7
6%
8
💫💫નમસ્કાર દોસ્તો,
આજે સાંજે આસિસ્ટન્ટ મેનેજર મુખ્ય પરીક્ષામાં ટેકનિકલ વિષય અંતર્ગત

💥💥💥બંધારણીય ગેર બંધારણીય અને નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થા ના 15 થી 20 પ્રશ્નો પૂર્વ પૂછાયેલા અથવા તો ભવિષ્યમાં પૂછી શકાય તેવા ગ્રુપમાં મૂકી આપીશ

ડેમો લેક્ચરમાં મેં તમને કહ્યું છે તેમ ટોપીક વાઇઝ એક ટોપિકના મેક્સિમમ જેટલા પ્રશ્નો નીકળી શકતા હશે તેટલા પ્રશ્નો આપીશ અને તેના જવાબ પણ આપીશ

અને જે મિત્રો એ સબસ્ક્રિપ્શન લીધેલું હશે તેમને આના આવતીકાલે આઇડીયલ જવાબો પણ મોકલી આપી

જે લોકો કોર્સ લેવા ઇચ્છુક હોય તે નીચેની લીંકથી લઈ શકે છે

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
રાજ્ય પાર્ટી તરીકે માન્યતા મેળવવા માટે પાર્ટીને ઓછામાં ઓછા કેટલા ટકા માન્ય મત મળવા જોઈએ?
Anonymous Quiz
6%
2% 
31%
4% 
34%
6% 
29%
10%
2024-25માં કુલ FDIના 51% માટે કયા બે રાજ્યો જવાબદાર રહ્યા છે, જેમનું ડેટા DPIIT દ્વારા આપવામાં આવ્યું છે?
Anonymous Quiz
29%
મહારાષ્ટ્ર અને કર્ણાટક 
43%
ગુજરાત અને દિલ્હી 
26%
તમિલનાડુ અને હરિયાણા 
2%
પંજાબ અને રાજસ્થાન
રેપો રેટ અને CRR બંનેમાં ઘટાડો થવાથી બેંકો અને લોન લેનારા ગ્રાહકો પર શું અસર પડશે?
Anonymous Quiz
6%
બેંકોના વ્યાજ દર વધશે
8%
કોઈ અસર નહીં થાય
84%
લોન સસ્તી થશે અને બેંકો પાસે વધુ લોન આપવા માટે પૈસા આવશે
1%
લોન મોંઘી થશે
CRR નું સંપૂર્ણ નામ શું છે?
Anonymous Quiz
13%
Credit Reserve Ratio 
15%
Central Revenue Ratio 
24%
Current Reserve Requirement
48%
Cash Reserve Ratio 
Marks
Anonymous Poll
13%
0-3
40%
4-5
35%
6-7
12%
8
તલાટીના ફોર્મ ભરવામાં આજે અંતિમ દિવસ છે

ઘોડા તબેલા માંથી નીકળી જાય પછી ન કરતા હવે તબેલો બંધ કરી દો😂😂😂

Kanet guidance
🎁🎁🎁માત્ર પોકળ દાવા નહીં પ્રૂફ સાથે સાબિતી

🏆🏆🏆Kanet guidance app પરના કન્ટેન્ટની વધુ એક સફળતા

💎💎Gsssb cce group B મુખ્ય પરીક્ષામાં 41 બેઠા પ્રશ્નો પૂછાયા

💥💥https://youtu.be/KESDKgprQJA?si=K6AJGZnaBU3ReGJ2

જેમની CCE નું સબસ્ક્રીપ્શન લીધેલ હતો અને kanet guidance પર વિશ્વાસ રાખ્યો હતો એ બદલ ખુબ ખુબ આભાર

🎉🎉રેવન્યુ તલાટી બેચ લિંક

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
મુંબઈ_પ્રાથમિક_શિક્ષણ_અધિનિયમ_1947_DEMO.pdf
688 KB
🎁🎁મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 DEMO

👉👉AMC નગર પ્રાથમિક સમિતિમાં સ્પેશિયલ બેચ kanet guidance માં શરૂ થયેલ છે જેમાં ત્રણ કાયદાઓનો મટીરીયલ એકદમ સરળ ભાષામાં ઉમેદવારને સમજાઈ તે રીતે મોકલેલ છે અને લેક્ચર અપલોડ કરેલ છે

📚📚જે ઉમેદવાર એ સબસ્ક્રિપ્શન લીધેલું છે તે તમામને મોકલી આપેલ છે
જો તમે સબસ્ક્રીપ્શન લીધું હોય અને આ મટીરીયલ ન મળ્યું હોય તો મને પર્સનમાં મેસેજ કરી મેળવી લેવું

App link


🌈🌈https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
મહેસૂલ તલાટી , વર્ગ-૩ અંગેની અરજી કરવા મુદ્દત વધારવા બાબત.

12/06/2025 સુધી ઉમેદવારી નોંધાવી શકાશે.

આવી જ માહિતી તમારા મિત્રો / સબંધી તૈયારી કરતા હોય તેમના whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર પણ join લખી મોકલી આપવું
7226926024
revenue Talati 2025 detailed syllabus.pdf
1.1 MB
મહેસૂલ તલાટી પ્રિલિમિનરી પરીક્ષાના વિગતવાર અભ્યાસક્રમ જાહેર

Join telegram channel

https://www.tg-me.com/kanetguidance
2025/07/05 15:00:36
Back to Top
HTML Embed Code: