Telegram Web Link
MPCના કેટલા સભ્યો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી હોય છે?
Anonymous Quiz
24%
2
49%
3
23%
4
4%
5
IPL 2025 Sports most important ones
IPL 2025માં ઓરેન્જ કેપ (સૌથી વધુ રન) કોને મળ્યું?
Anonymous Quiz
18%
વિરાટ કોહલી 
10%
નિકોલસ પૂરણ 
67%
સાઈ સુદર્શન 
5%
રુતુરાજ ગાયકવાડ
IPL 2025માં પર્પલ કેપ (સૌથી વધુ વિકેટ) કોને મળ્યું?
Anonymous Quiz
13%
મહમ્મદ સિરાજ 
22%
યુઝવેન્દ્ર ચહલ 
60%
પ્રસિદ્ધ કૃષ્ણા 
5%
રશિદ ખાન 
IPL 2025નો ફાઈનલ મેચ ક્યાં રમાયો હતો?
Anonymous Quiz
5%
મુંબઈ
83%
અમદાવાદ
8%
કોલકાતા
4%
હૈદરાબાદ
IPL 2025માં મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર (MVP) કોણ બન્યું?
Anonymous Quiz
20%
વિરાટ કોહલી 
48%
સુર્યકુમાર યાદવ 
8%
રજત પાટીદાર 
23%
સાઈ સુદર્શન 
Marks
Anonymous Poll
16%
0-3
35%
4-5
32%
6-7
18%
8
ipl ના પ્રશ્નો બે લોકો માટે ખુબ મહત્વના છે- 1 જે બિલકુલ સ્પોર્ટ્સ નથી જોતા, 2 જે ક્રિકેટને પોતાની હોબી તરીકેે લખે છે
👉👉કુલ 7 પરીક્ષા જેમાં બેઠા પ્રશ્નો kanet guidance app માં આપેલ કન્ટેન્ટ માંથી પુછાયેલા છે

☀️☀️જે નીચે આપેલ લિંકથી જોઈ શકો છો

💥💥💥આટલા કન્ટેન્ટ બાદ દરેક ઉમેદવારની અપેક્ષા પણ વધી ગઈ હોવાથી એક્સ્ટ્રા લેક્ચર પણ મૂકવાના થાય છે જેથી નજીકના ભવિષ્યમાં ફાઉન્ડેશન કોર્સ ની પ્રાઈઝ વધવાની છે તો જે કોઈ મિત્રો સારી રીતે તૈયારી કરવા ઈચ્છતા હોય તેમને ફાઉન્ડેશન કોર્સ નહીં તૈયારી ચાલુ કરી દેવી


https://youtube.com/playlist?list=PLl2j6V5kyZvhMVg0ZT1PlIz5CdmvtIh_-&si=pqDlos47YedpXEMS

🛤️🛤️Course Link

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
કોન્સ્ટેબલ કોલલેટર જાહેર થયા છે

https://ojas.gujarat.gov.in/ojas2/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==

એક વાગે કોલ લેટર આવ્યા હોય જેથી કરીને બધા ઉમેદવારો એક સાથે જોતા હોય તો કોલલેટર ની લીંક ઓપન થવામાં થોડો સમય જતો હોય તે દરેક ઉમેદવારને સૂચિત થાય છે

https://www.tg-me.com/kanetguidance
Best of luck to all giving CCE B Mains 👍
CCE Group B paper 2025 A series.pdf
9.5 MB
GSSSB દ્વારા આયોજીત CCE Group B ની પરીક્ષાનું પેપર

સરકારી ભરતી ના આવા જ પેપર અને માહિતી તમારા whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી આપવું
7226926024
CCE GROUP B ની OMR ડાઉનલોડ કરવા માટેની લિંક :
https://www.gsssb.co.in/viewomr/

GSSSB દ્વારા આયોજીત CCE Group B ની પરીક્ષાનું પેપર

આવી જ માહિતી તમારા મિત્રો / સબંધી તૈયારી કરતા હોય તેમના whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર પણ join લખી મોકલી આપવું
7226926024
નીચેના પૈકી કયું કાર્ય માનવ અધિકાર આયોગ (Human Rights Commission) સીધા કરી શકે છે?
Anonymous Quiz
10%
દંડ ફટકારવી
33%
તપાસ શરૂ કરવી
20%
કાયદો બનાવવો
37%
વિલંબ વિના monetary રાહત આપવી
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી?
Anonymous Quiz
21%
12 સપ્ટેમ્બર 2006
41%
28 સપ્ટેમ્બર 1993
27%
26 જાન્યુઆરી 2001
12%
10 ડિસેમ્બર 1948
ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
Anonymous Quiz
18%
જસ્ટિસ કૌશલ જયેન્દ્ર ઠાકર
51%
જસ્ટિસ ડી.એસ. સિન્હા
20%
જસ્ટિસ પી.બી. સાવંત
12%
જસ્ટિસ એન.વી. રમણા
2025/07/05 11:40:48
Back to Top
HTML Embed Code: