Telegram Web Link
નીચેમાંથી કયું ત્રણ મોટા વેપારી ભાગીદારો વચ્ચેની મુક્ત વેપાર સંધિનું ઉદાહરણ છે?
Anonymous Quiz
22%
યુરોપિયન યુનિયન 
36%
NAFTA
30%
ASEAN
12%
OPEC
ઇમ્પીચમેન્ટ પ્રક્રિયા સફળ થયા પછી જજને કોણ હટાવે છે?
Anonymous Quiz
3%
વડાપ્રધાન
32%
મુખ્ય ન્યાયાધીશ 
62%
રાષ્ટ્રપતિ
3%
રાજ્યપાલ
ભારતના સુપ્રીમ કોર્ટ અથવા હાઇ કોર્ટના જજને કયા કારણોસર હટાવી શકાય છે?
Anonymous Quiz
2%
રાજકીય દબાણ 
85%
સાબિત થયેલ દુર્વ્યવહાર અથવા અસમર્થતા 
10%
નિવૃત્તિ
2%
વાર્ષિક મૂલ્યાંકન 
ગુજરાત_મુલ્કી_સેવા_પગાર_નિયમ_2002.pdf
8.4 MB
આપણે હંમેશા સ્માર્ટ વર્કમાં માનીએ છીએ

💥💥અમદાવાદમાં નગર પ્રાથમિક સમિતિની પરીક્ષા છે તેના માટે 10 કાયદા પૂછાવાના છે

તેવા સમયે તમારી પાસે પણ કાયદાની ઘણી બધી પીડીએફ હશે

🛤️🛤️પરંતુ, તેમાં ઘણી બધી આટીઘૂટી હશે અને તેની ભાષા પણ તમને સમજાશે નહીં

💎💎તેના સાપેક્ષમાં kanet guidance app જે મટીરીયલ આવે છે તે દરેક ઉમેદવારને સમજાઈ જાય તેવું જ હોય છે

💫💫આપણી એપ્લિકેશનમાં આ માટેનો સ્પેશિયલ કોર્સ 1999 મા લોન્ચ કરેલો છે

તેમાં આ ટાઈપનું મટીરીયલ આપવામાં આવે છે

👍👍જો તમારે પણ આવી સ્માર્ટ વર્ક તૈયારી કરવી હોય તો કોર્સથી કરી શકશો તેનો એક એક્ઝામ્પલ ડેમો માટે આપેલું છે

✍️✍️એપ લિંક

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
માધ આઇલેન્ડ કયા પ્રકારના પર્યાવરણીય વિસ્તારો માટે જાણીતું છે?
Anonymous Quiz
5%
રણ
72%
મૈંગ્રોવ જંગલ 
16%
પર્વતો
7%
રણકાંઠો
ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન (IIP) કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થાય છે?
Anonymous Quiz
9%
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા 
65%
સેન્ટ્રલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (CSO) 
19%
નીતિ આયોગ 
8%
ફાઇનાન્સ મિનિસ્ટ્રી 
રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું શાસન કોણ સંભાળે છે?
Anonymous Quiz
4%
મુખ્યમંત્રી
12%
વિધાનસભા
74%
રાજ્યપાલ
10%
વડાપ્રધાન
IIP ડેટા કેટલા સમયગાળા પછી પ્રકાશિત થાય છે?
Anonymous Quiz
10%
દર અઠવાડિયે 
34%
દર મહિને 
43%
દર ત્રિમાસિક 
13%
દર વર્ષે 
બોકો હરામ જૂથ કયા દેશમાં મુખ્યત્વે સક્રિય છે?
Anonymous Quiz
12%
ઈરાક
56%
નાઈજીરિયા
28%
પેલેસ્ટાઇન
5%
ઈજિપ્ત
હમાસ જૂથનું મુખ્ય આધાર ક્ષેત્ર કયું છે?
Anonymous Quiz
57%
ગાઝા પટ્ટી 
27%
બગદાદ
13%
બૈરૂત
4%
રિયાધ
🙏નમસ્કાર દોસ્તો

👍વર્તમાન જગતમાં સાયબરના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે તે આપ જાણો છો

🙈તેવા સમયે છેલ્લા ઘણા સમયથી ઘણા ટેલિગ્રામ યુઝર્સ ના આઈડી હેક થઈ તેમના અન્ય પરિચિતમાં રહેલા વ્યક્તિઓને વિવિધ ફ્રોડ થાય તેવી લીંક મોકલવામાં આવતી હોય છે.

🔗જેનાથી સાવચેત રહેવું જરૂરી છે જે અનુલક્ષીને તમારા ટેલિગ્રામ માં two step verification કરી દેવું આવશ્યક છે જેથી તમારે આઈડી ની સિક્યુરિટી વધી જાય

🗓અને એટલા માટે જ હવે આપણે ટેલિગ્રામ ના સ્થાને તમામ સરકારી ભરતી મટીરીયલ વગેરે અપડેટ whatsapp ના માધ્યમથી જ આપીએ છીએ

તો whatsapp ના ગ્રુપમાં જોડાઈ જવા નમ્ર અનુરોધ છે

આ ગ્રુપમાં જોડાવા માટે નીચેના નંબર પર join લખી મોકલી આપવું

આભાર

7226926024
જે આ ગ્રીન બોક્સ કરવામાં આવ્યો છે તે કોઈ પણ મેસેજ આપણા દ્વારા કરવામાં આવતા નથી,
તે એક પ્રકારે ટેલિગ્રામની જાહેરાતો હોય છે
demo lec day 4.pdf
1.8 MB
GPSC આસિસ્ટન્ટ મેનેજર મુખ્ય પરીક્ષા વિશેષ

ડેમો લેક્ચર 4 - pdf

https://youtu.be/RK6lyCi04Ng?si=Zxpy3JZOKnlG8kZk

App link

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
demo lecture day 3 - 20250525_194231.pdf
1.1 MB
GPSC આસિસ્ટન્ટ મેનેજર મુખ્ય પરીક્ષા વિશેષ

ડેમો લેક્ચર 3 - pdf

https://youtu.be/YO4_5XucvN8?si=IIes_EE5H6eBxW2z

App link

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
demo lecture day 2 - 20250525_185554.pdf
1 MB
GPSC આસિસ્ટન્ટ મેનેજર મુખ્ય પરીક્ષા વિશેષ

ડેમો લેક્ચર 2 - pdf

https://youtu.be/FQ44Re-IVj4?si=QkqTeMol_10ffzC7

App link

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
2025/07/06 15:10:43
Back to Top
HTML Embed Code: