Telegram Web Link
રાજ નારાયણ વિ. ઇન્દિરા ગાંધી કેસ ચુકાદા પછી ભારતમાં કઈ મોટી ઘટનાઓ ઘટી હતી?
Anonymous Quiz
19%
ભારત બાંગ્લાદેશ યુદ્ધ
46%
રાષ્ટ્રપતિ શાસન 
20%
અનામત આંદોલન 
15%
આપાતકાલ
રાજ નારાયણ વિ. ઇન્દિરા ગાંધી કેસમાં કઈ બંધારણીય સુધારો ચર્ચામાં આવ્યો હતો?
Anonymous Quiz
31%
42મો
40%
44મો
23%
39મો
6%
52મો
Marks
Anonymous Poll
35%
0-3
40%
4-5
21%
6-7
3%
8
hc belief dyso ans key 2025.pdf
1.8 MB
હાઈકોર્ટ (Dy.S.O.) અને બેલિફની મુખ્ય પરીક્ષા (Mains) માટેની OMR શીટ અને Answer Key બંને જાહેર કરવામાં આવી છે.

વાંધા સુચનો માટે ઉમેદવારો ૧૪ જૂનના રોજ સાંજે ૫:૩૦ વાગ્યા સુધીમાં પોતાનો (objection) નોંધાવી શકે છે.

https://ghcakc.ntaonline.in/answer-key-challenge/login-answer
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
વિમાન દુર્ઘટનામાં જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તે ખરેખર દુઃખદ બાબત છે પરંતુ આ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં આપણે સૌ કોઈ તેમની સાથે રહેવું જોઈએ જે એક આપણો માનવતાનો ધર્મ છે. પરંતુ, અહીં વિશેષ કહેવાનું કે, છાશવારે અમુક લોકો પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા હોય છે ત્યારે પોલીસ ન માત્ર કાયદો વ્યવસ્થા પરંતુ આવી આફતની ઘડીમાં પરિવારજનોની સેવામાં રહી સાંત્વના પણ આપે છે, આ પણ એક ગુજરાત પોલીસનું જમા પાસું છે, પરમ પૂજ્ય કૃપાળુ ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના મૃતકોના આત્માને શાંતિ અર્પિત કરે, ઓમ 🙏

દિનેશ આર. કણેત સર
🎁🎁રેવન્યુ તલાટીનો વિગતવાર સિલેબસ જાહેર થયો છે એવા સમયે

🏆કેવી રીતે તૈયારી કરવી જોઈએ
🏆તેનો બુક લિસ્ટ શું હોય
🏆પ્રથમ તૈયારી કરનાર ઉમેદવારો એ શું ધ્યાન રાખવું

વગેરે જેવી બાબતો અંગેનું લેક્ચર

https://youtu.be/vZCmtStFCdY?si=5bWh58GUCipKuCgu
કોન્સ્ટેબલ ની પરીક્ષા ને માત્ર એક દિવસ બાકી છે એવા સમયે સૌથી અગત્યના મોસ્ટ ઈમ્પોર્ટન્ટ 1000 પ્રશ્નો
'ખામેની', જે ઘણીવાર સમાચારમાં જોવા મળે છે, કયા દેશના નેતા છે?
Anonymous Quiz
16%
તુર્કી
39%
ઈરાક
32%
સીરિયા
13%
ઈરાન
એરોપ્લેન સાથે સંકળાયેલ 'બ્લેક બોક્સ' શું છે?
Anonymous Quiz
3%
પાઇલટની ચેર 
17%
ઇંધણ ટાંકી 
77%
ફ્લાઇટ ડેટા રેકોર્ડર 
3%
વિંગનો ભાગ
'બોઇંગ' કંપની ક્યારે સ્થાપાઈ હતી?
Anonymous Quiz
13%
1916
46%
1926
35%
1936
6%
1946
બોઇંગનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?
Anonymous Quiz
29%
ન્યૂયોર્ક
40%
શિકાગો
27%
લંડન
3%
પેરીસ
બોઇંગ 747ને કયું નામ આપવામાં આવ્યું હતું?
Anonymous Quiz
12%
સુપરજેટ
28%
જંબો જેટ 
46%
ડ્રિમલાઈનર 
14%
એરબસ
વોક્કલિગા અને લિંગાયત સમુદાય સામાન્ય રીતે કયા રાજ્ય સાથે સંબંધિત છે?
Anonymous Quiz
15%
મહારાષ્ટ્ર
52%
કર્ણાટક
17%
ગુજરાત
15%
તમિલનાડુ
એર ઈન્ડિયા કયા શહેરમાં મુખ્ય મથક ધરાવે છે?
Anonymous Quiz
35%
નવી દિલ્હી 
36%
મુંબઈ
26%
બેંગલુરુ
3%
ચેન્નાઈ
Marks
Anonymous Poll
30%
0-3
48%
4-5
18%
6-7
4%
8
જનરલ સ્ટડીઝમાં લખાયેલા મિશ્ર વિષયોમાં એવિએશન સંબંધિત સામાન્ય પ્રશ્નો પણ આવી શકે છે, એટલે આજે આપણે એ કવર કર્યું છે. ✈️
વર્ગ 1-3 કોઈ પણ પરીક્ષા માટે ઉપયોગી વર્તમાન પ્રવાહ એટલે ગુજરાત પાક્ષિક જેનો સારાંશ અંક 1-11 તમામ ઉમેદવારો જેમણે kanet guidance app નું subscriptopn લીધેલ છે તમામ ને મોકલી આપેલ છે જોઈ લેજો

ના મળ્યું હોય તો પર્સનલ માં મેસેજ કરી મેળવી લેજો

આભાર
જેમણે આ ફાઉન્ડેશન કોર્સ લીધેલો છે તેમને અન્ય બીજા કોઈ કોર્સ લેવાની જરૂરિયાત નથી

ખાસ અમદાવાદ મહાનગરપાલિકાના નગર પ્રાથમિક સમિતિના જે કાયદાઓ છે તે આજ કોર્સમાં સમાવિષ્ટ છે

અને અન્ય એક કરતાં વધારે તમામ પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ કોર્સ યોગ્ય રહેશે

જેમાં 300 કરતાં વધારે ઉમેદવારોએ સબસ્ક્રીપ્શન લઈ પોતાની તૈયારીનો આરંભ કરી લીધો છે એ બદલ આભાર

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
વર્તમાન પદાધિકારીઓ.pdf
5.9 MB
વર્તમાન પદ અને પદાધિકારીશ્રીઓ

આવી જ માહિતી તમારા whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર join લખી મોકલી આપવું
7226926024
2025/07/02 07:34:24
Back to Top
HTML Embed Code: