Telegram Web Link
GSSSB ની વિવિધ પરીક્ષાઓ ની તારીખ જાહેર થયેલ છે

આવી માહિતી તમે/તમારા મિત્રો / સબંધી તૈયારી કરતા હોય તેમના whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર પણ join લખી મોકલી આપવું
7226926024
RMC CLERK revised final ans key.pdf
3.3 MB
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન જુનિયર કલાર્ક સંવર્ગની રિવાઈઝ ફાઈનલ આન્સર કી જાહેર.

આવી માહિતી તમે/તમારા મિત્રો / સબંધી તૈયારી કરતા હોય તેમના whatsapp પર મેળવવા ઈચ્છતા હોય તો નીચેના નંબર પર પણ join લખી મોકલી આપવું
7226926024
બંધારણમાં પૂર્વ પૂછાયેલા પ્રશ્નોની વિગતવાર ચર્ચા

Day 2 - બંધારણીય સુધારા બાબતે GPSC માં પુછાયેલા મહત્વનો પ્રશ્ન

આવી જ ઇન્ફોર્મેટીવ માહિતી માટે આજે ફોલો કરો kanet guidance

https://www.instagram.com/reel/DLKv7tAtSWI/?igsh=d3Vid21zdWFiNTkw
amc Trained Graduate Supervisor.pdf
4.2 MB
AMC નગર પ્રાથમિક સમિતિની આજરોજ લેવાયેલી ગ્રેજ્યુએટ સુપરવાઇઝર ની પરીક્ષા નુ પેપર

આવતા રવિવારે જુનિયર ક્લાર્ક ની પરીક્ષાઓથી થવાની છે તેવા સમયે આ પેપરનું એનાલિસિસ કરવુ

અને જે મિત્રોએ kanet guidance app પર થી Amc ક્લાર્ક નો કોર્સ લીધેલો છે તેમાં મહત્વની યોજનાઓ ખાસ જોઈ લેજો

તેનું શોર્ટ મટીરીયલ પણ જે ઉમેદવારોએ સબસ્ક્રીપશન લીધેલ છે તેમને મોકલી આપેલ છે

https://play.google.com/store/apps/details?id=co.white.tylhy
💥💥દરરોજ સાંજે 9:00 વાગ્યે kanet guidance insta પેજ પર વિવિધ વિષયના પુછાયેલા પ્રશ્નો અને વિગતવાર ચર્ચા

🎁🎁જે અંતર્ગત બંધારણમાં પૂર્વ પૂછાયેલા પ્રશ્નોની વિગતવાર ચર્ચા

💎💎Day 3 - રાષ્ટ્રપતિની સત્તા બાબતે GPSC માં પુછાયેલા મહત્વનો પ્રશ્ન

⭐️⭐️આવી જ ઇન્ફોર્મેટીવ માહિતી માટે આજે ફોલો કરો kanet guidance

🎉🎉https://www.instagram.com/reel/DLNUuFDSrXv/?igsh=dmc0bjEwajVpcWN3
ફોર્ડો, જે વારંવાર સમાચારમાં રહે છે, કયા દેશમાં આવેલું છે?
Anonymous Quiz
8%
ઈરાક
54%
ઈરાન 
35%
સાઉદી અરેબિયા 
3%
સીરીયા
મિશન સિંધુ હેઠળ અન્ય કયા બે દેશોના નાગરિકોને પણ બચાવવામાં આવ્યા હતા?
Anonymous Quiz
15%
બાંગ્લાદેશ અને પાકિસ્તાન 
41%
અફઘાનિસ્તાન અને મ્યાનમાર 
20%
મલેશિયા અને ઈંડોનેશિયા 
24%
નેપાળ અને શ્રીલંકા 
SpaDeX મિશન કઈ સંસ્થાએ શરૂ કર્યું છે?
Anonymous Quiz
35%
NASA
14%
ESA
49%
ISRO
2%
CNSA
કર્ક રેખા માટે વર્ષનો સૌથી લાંબો દિવસ કયો છે?
Anonymous Quiz
9%
21 ડિસેમ્બર 
74%
21 જૂન 
12%
23 સપ્ટેમ્બર 
5%
22 માર્ચ 
અનામલાઈ ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
12%
કર્ણાટક
78%
કેરળ અને તમિલનાડુ 
7%
મહારાષ્ટ્ર
3%
ઓડિશા
GENIUS Act, જે ક્રિપ્ટોકરન્સી (સ્ટેબલકોઇન) સાથે સંબંધિત છે, કયા દેશમાં પસાર થયો છે?
Anonymous Quiz
10%
બ્રિટન
25%
જાપાન
60%
યુનાઇટેડ સ્ટેટ્સ 
5%
ઑસ્ટ્રેલિયા
પેરિસ ડાયમંડ લીગ કયા રમત સાથે સંકળાયેલી છે?
Anonymous Quiz
12%
ટેનિસ
64%
એથ્લેટિક્સ
17%
ફૂટબોલ
8%
બેડમિન્ટન
પેરિસ ડાયમંડ લીગ 2025માં જાવેલિન થ્રો ઇવેન્ટ કોણે જીતી?
Anonymous Quiz
7%
જુલિયન વેબર 
37%
લુઈઝ મૌરિસિયો દા સિલ્વા 
55%
નીરજ ચોપરા 
2%
કેશોર્ન વાલકટ 
દિવ્યાંગ ઉમેદવારો માટે અગત્યનું નોટિફિકેશન

પંચાયત મંડળ દ્વારા જાહેરાત કરેલ પરીક્ષાઓ 2025 ના સ્થાને 2021 ના નિયમો મુજબ લેવાશે

https://youtu.be/3k9JRaJudeQ?si=-QIjvTSed8SUSHvq

જો તમે પણ દિવ્યાંગ ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ફોર્મ ભરતા હોય અને તમારા કરિયરને લગતી તમામ માહિતી જોતી હોય તો તેના માટે whatsapp માં એક અલગ જ ગ્રુપ માં જોડાવા માટે નીચેના નંબર પર join PWD લખી મોકલી દેવું

7226926024
સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે?
Anonymous Quiz
5%
ગુજરાત
47%
રાજસ્થાન
41%
મધ્ય પ્રદેશ 
7%
મહારાષ્ટ્ર
સરિસ્કા ટાઈગર રિઝર્વ કયા પર્વત શ્રેણીમાં આવેલું છે?
Anonymous Quiz
11%
વિંધ્ય
69%
અરવલ્લી
14%
સાપુતારા
6%
પૂર્વઘાટ
સરિસ્કા ટાઈગર રિઝર્વને કયા વર્ષે ટાઈગર રિઝર્વ જાહેર કરવામાં આવ્યું હતું?
Anonymous Quiz
7%
1958
50%
1978
32%
1982
11%
2004
2025/06/29 11:32:45
Back to Top
HTML Embed Code: