Forwarded from Deleted Account
સ્વામી વિવેકાનંદ ક્યાં સ્થળે અવસાન પામ્યા?
Anonymous Quiz
21%
કોલકતા
28%
કન્યા કુમારી
36%
લેતુર
15%
ન્યૂયોર્ક
Forwarded from Deleted Account
India 2020 - A vision for the new millionium પુસ્તક ક્યાં રાષ્ટ્રપતિ દ્વારા લખાયેલ છે?
Anonymous Quiz
54%
ડો. અે. પી. જે. અબ્દુલ કલામ
18%
ડો. વી. વી. ગિરિ
15%
ડો. સંકર દયાલ શર્મા
13%
ડો. આર. વેક્ટ રામન
Forwarded from Deleted Account
નીચેના માંથી કોનો ૨૭ નક્ષત્ર માં સમાવેશ થતો નથી?
Anonymous Quiz
20%
ભરણી
32%
મીન
17%
કૃતિકા
31%
શ્રવણ
Forwarded from Deleted Account
હવામાં ખૂબ જ ઉચે ઉડી સકતા બલૂન માં ક્યો વાયુ ભરવા માં આવે છે?
Anonymous Quiz
23%
નાઈટ્રોજન
7%
ઓકસીજન
5%
કાર્બન
65%
હિલિયમ
Forwarded from Deleted Account
બાયોગેસ નાં ઉત્પાદન માં ભારત ના ક્યાં બે રાજ્યો ભારત માં મોખરા નું સ્થાન ધરાવે છે?
Anonymous Quiz
60%
ઉતરપ્રદેશ, ગુજરાત
21%
મધ્યપ્રદેશ, કેરલ
12%
રાજસ્થાન, ગોવા
7%
આસામ, ઉત્રાંચલ
Forwarded from Deleted Account
Forwarded from Deleted Account
વિશ્વનો સૌથી ઊંચો ધોધ એંજલ ક્યાં દેશ માં આવેલો છે?
Anonymous Quiz
17%
કેનેડા
23%
નોર્વે
56%
વેનેઝુએલા
5%
ઓસ્ટ્રેલિયા
Forwarded from Dhaval Maru
Bharat nu bhugol - granth nirman board.pdf
13 MB