Telegram Web Link
યુધ્ધ અને અર્થતંત્ર પર અસરો

# નિબંધ
👍7
Forwarded from Mains Masterclass-360°
https://www.youtube.com/live/kYQaDoln5ew?si=6WP76r1Z3tsV_UmH


સ્માર્ટ સિટી

125 માર્ક્સના નિબંધ માટે ONE STOP SOLUTION

# 360°
WAVES 2025 Vishal_sir 360-1.pdf
1008.2 KB
અહેવાલ લેખન
ઔપચારિક ઉદબોધન
GS

Waves summit
🔥7👍3
પીએમ સૂર્ય ઘર: મફત વીજળી યોજના

પત્ર લેખન
👍10
ન્યાયતંત્ર

judicial overreach ?

# બંધારણ અને રાજ્યવ્યવસ્થા
🏆7👍2
સોલર પેનલ રૂફ ટોપ પેનલ્સમાં દેશમાં ગુજરાત પ્રથમ
👍5
ભારતની વસતિની ખરીદ શક્તિ એક આર્થિક સત્તા .

# જીઓપોલિટિક્સ # eco # # નિબંધ
👍6🔥2
વિઝ્યુઅલ ડીસ્ક્રિપશન
💯152
Forwarded from 360° Approch Guidance
5_6143051990726349703.pdf
300.9 KB
GPSC CLASS 1 & 2 update

MAINS

સંપૂર્ણ અભ્યાસક્રમ ગુજરાતી ભાષામાં
👍5😁4
Mains Masterclass-360°
જાતિ આધારિત વસતિ ગણતરી
Revision ☝️🏼
STI mains

जो रिवाइज करेगा वह राज करेगा


Good morning

# લક્ષ્યવેધ
# 360 ° Approch
👍5
IMP for NEXT MAINS

India's Defense Exports

- નિકાસ થતા દેશો અને નિકાસ શેની થાય છે ! ... તે મોઢે કરજો ઇન્ટરવ્યૂ સુધી કામ આવશે.
👍86
વિઝ્યુઅલ ડીસ્પ્રિપ્શન
15
ભારતનો ૩-સ્તંભ સિદ્ધાંત
India’s 3-Pillar Doctrine

# યુધ્ધ # IR

એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સિદ્ધાંત
જેનો ઉદ્દેશ્ય આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવાનો છે.


ત્રણ સ્તંભો:

1 ) ભારતની શરતો પર નિર્ણાયક બદલો
(Decisive Retaliation on India’s Terms)

દા.ત. સર્જિકલ સ્ટ્રાઈક (2016), બાલાકોટ એરસ્ટ્રાઈક (2019), ઓપરેશન સિંદૂર (2025).

2 ) ન્યુક્લિયર બ્લેકમેલ સહન કરવામાં આવશે નહીં
(Zero Tolerance for Nuclear Blackmail)



3) આતંકવાદીઓ અને તેમના પ્રાયોજકો વચ્ચે કોઈ ભેદ નથી:
(No Distinction Between Terrorists and Their Sponsors)

# લક્ષ્યવેધ CLASS 1 & 2
👍4🤩3
Mains Masterclass-360°
ન્યાયતંત્ર judicial overreach ? # બંધારણ અને રાજ્યવ્યવસ્થા
ભારતના રાષ્ટ્રપતિએ કલમ ૧૪૩(૧) હેઠળ સુપ્રીમ કોર્ટના સલાહકાર અધિકારક્ષેત્રનો ઉપયોગ કરીને

શું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો પર રાજ્ય વિધાનસભા બિલો પર કાર્યવાહી કરવા માટે સમય મર્યાદા લાદી શકાય છે? મુદ્દે સલાહ માંગી છે.


-૧૯૫૦થી અત્યાર સુધી કુલ ૧૪ વખત આવા કિસ્સા બન્યા છે.


અગાઉ મૂકેલા લેખની સાથે વાંચજો.
👍52
હાઇપર ટેન્શન અને ગુજરાતમાં સ્થિતિ

# યુવા # સ્વાસ્થય # આધુનિક જીવન શૈલી
4😱1
International relation

# વિદેશ નીતિ
👍4
Forwarded from 360° Approch Guidance
ગુજરાતના મ્યુઝીયમો.pdf
33.2 MB
ગુજરાત માહિતી ખાતા દ્વારા પ્રકાશિત પુસ્તક.

ગુજરાતના સાંસ્કૃતિક વારસામાં ઉપયોગી થશે
👍2
અહેવાલ લેખન ના પ્રશ્નો માટે ઉપયોગી ☝️🏼
2025/07/13 18:44:13
Back to Top
HTML Embed Code: