મિશન D3
# સમાજ # Ethics # case Study
-લગ્ન પછી દેવા અને સ્થળાંતરના ચક્રને રોકવા માટે.
-અલીરાજપુર અને ઝાબુઆ જિલ્લામાં આદિવાસી યુવાનો દ્વારા નવેમ્બર 2024 માં શરૂ કરાયેલ સામાજિક સુધારણા ચળવળ
-મિશન D3 : આદિવાસી લગ્નોમાંથી દહેજ, દારૂ અને ડીજે સંગીતને સફળતાપૂર્વક દૂર કરી રહી છે.
- ભીલ અને ભીલાલા આદિવાસી યુવાનો દ્વારા
- ઉદ્દેશ્ય : સરળ, દેવામુક્ત લગ્નોને પ્રોત્સાહન આપવું અને ગરીબ આદિવાસી પરિવારોના નાણાકીય શોષણને અટકાવવું.

👍12❤2
Forwarded from Mains Masterclass-360°
અભિવ્યક્તિ-may.pdf
4.3 MB
ONE STOP SOLUTION
આન્સર રાઇટીંગ માટેનું લેખન કૌશલ્ય વિકસિત કરવા માટે ઉપયોગી.
G-Safal _360_.pdf
271.7 KB
જી-સફલ
(ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટિંગ લાઇવલીહુડ્સ)
# પત્રલેખન # સરકારી યોજના # Governance
(ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટિંગ લાઇવલીહુડ્સ)
# પત્રલેખન # સરકારી યોજના # Governance
-જી-સફલના ચાર સ્તંભ
- પધ્ધતિ
- કઈ રીતે લાગુ થશે યોજના ?
- ફિલ્ડ કૉચની નિમણૂંક / ટ્રેકિંગ
- જિલ્લા અને તાલુકાની યાદી
MISHTI યોજના_360_Vishal_sir.pdf
223.9 KB
# પત્ર લેખન # અહેવાલ લેખન
# પર્યાવરણ # કૃષિ અને ટકાઉ વિકાસ
STI | GPSC
આર્ટિફિશિયલ_ઈન્ટેલિજન્સ_AI_ટેકનોલોજી_ક્ષેત્ર_ભારત_અર્થતંત્રની_દ્રષ્ટીએ.pdf
527.8 KB
AI અને ભારતીય અર્થતંત્ર
Gs અને નિબંધ માટે ONE STOP SOLUTION
✍🏼 Vishal sir
Question
AI દ્રારા ઉપસ્થિત રોજગારીની તકો માટે ભારત સજ્જ છે ?
Gs અને નિબંધ માટે ONE STOP SOLUTION
✍🏼 Vishal sir
મેદસ્વિતા અને ભારત 360.pdf
1.1 MB
નિબંધ , પત્રલેખન , જાહેર નિવેદન અને GS માટે
-મેદસ્વિતાના ભારતના આંકડા
-1990 ના આર્થિક સુધારાની અસરો
- મેદસ્વિતાના કારણો
- જરૂરી સુધારા અને સરકારી પગલાં
- 360° analysis
ONE STOP SOLUTION
# લક્ષ્યવેધ
-મેદસ્વિતાના ભારતના આંકડા
-1990 ના આર્થિક સુધારાની અસરો
- મેદસ્વિતાના કારણો
- જરૂરી સુધારા અને સરકારી પગલાં
- 360° analysis
ONE STOP SOLUTION
# લક્ષ્યવેધ
GST અને ગુજરાત- 360_Vishal_sir.pdf
157.9 KB
- Lastest આંકડા
- અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું સ્થાન.
આવનારી STI MAINS પરીક્ષામાં કોઈપણ ટોપિકમાં લખવા માટે ઉપયોગી થશે.
- અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતનું સ્થાન.
આવનારી STI MAINS પરીક્ષામાં કોઈપણ ટોપિકમાં લખવા માટે ઉપયોગી થશે.
બલુચિસ્તાન_અને_બલોચ_લિબરેશન_આર્મીBLA_Vishal_sir_360_approach_3.pdf
562.1 KB
# IR # Geo politics # CA
ભારત અને પાકિસ્તાનની હાલની પરિસ્થિતિને જોતા આ મુદ્દો તમને નિબંધલેખન અને Interviewમાં લક્ષ્યવેધ માટે ઉપયોગી થશે.
✍🏼 Vishal sir
-બલુચિસ્તાન પાકિસ્તાન માટે મહત્વનું કેમ ?
- ભૂ - રાજનૈતિક પરિસ્થિતિ
-ભાગલા સમયે-
ભારત અને પાકિસ્તાનની હાલની પરિસ્થિતિને જોતા આ મુદ્દો તમને નિબંધલેખન અને Interviewમાં લક્ષ્યવેધ માટે ઉપયોગી થશે.
✍🏼 Vishal sir
અશ્લીલતા અને કાયદો -360 (3).pdf
469.6 KB
વ્યાખ્યા
સબંધિત કાયદા
અદાલતનું મંતવ્ય
ONE STOP SOLUTION
✍🏼 Vishal sir
સબંધિત કાયદા
અદાલતનું મંતવ્ય
ONE STOP SOLUTION
✍🏼 Vishal sir
👍3
Forwarded from 360° Approch Guidance
ભાર્ગવસ્ત્ર
# 360° approch CA
-ગઇકાલે પુન: સફળ પરિક્ષણ
-એક માઇક્રો મિસાઇલ્સ આધારિત કાઉન્ટર ડ્રોન સિસ્ટમ
- ૬ કિમીની રેન્જમાં નાના એરિયલ વ્હિકલ્સને શોધીને માઇક્રો મ્યૂટિશન્સ ગાઇડેડ મિસાઇલ્સ દ્વારા તેને તોર્ડ પાડવાની ક્ષમતા
-એકસાથે ૬૪ માઇક્રો મિસાઇલ્સને છોડવાની ક્ષમતા
-તાજેતરમાં પાકિસ્તાને ડ્રોનનો ઉપયોગ વધુ કર્યો છે. તે જોતા મોટાપાયે ડ્રોન હુમલા સામે રક્ષણ મેળવવાનું તે સસ્તું શસ્ત્ર છે.

👍8
Kinetic અને Non-kinetic Warfare
Kinetic Warfare:
સીધા ભૌતિક બળનો ઉપયોગ, જેમ કે હવાઈ હુમલા, તોપખાના અને જમીન પર હુમલો કરવાનો સમાવેશ થાય છે. ઉદાહરણો
ઓપરેશન સિંદૂર (2025) અને બાલાકોટ એરસ્ટ્રાઈક (2019)
Non-kinetic Warfare
તેમાં એવી વ્યૂહરચનાઓનો સમાવેશ થાય છે જે સીધા ભૌતિક હુમલાઓ પર આધાર રાખતી નથી પરંતુ તેના બદલે દુશ્મનની રાજકીય, આર્થિક, માહિતીપ્રદ અથવા માનસિક સ્થિરતાને લક્ષ્ય બનાવે છે.
તેમાં સાયબર યુદ્ધ (દા.ત., ઈરાનના પરમાણુ સુવિધાઓ પર ઈઝરાયલનો સાયબર હુમલો), માહિતી યુદ્ધ (દા.ત., ઓપરેશન સિંદૂર દરમિયાન રાફેલ વિમાનને તોડી પાડવાના ખોટા દાવા) આર્થિક યુદ્ધ (દા.ત., પુલવામા હુમલા પછી ભારત દ્વારા પાકિસ્તાનનો સૌથી પ્રિય રાષ્ટ્ર (MFN) દરજ્જો રદ કરવામાં આવ્યો)નો સમાવેશ થાય છે.

આવનારી પરીક્ષાઓમાં યુદ્ધના સંબંધિત નિબંધ કે કોઈપણ અન્ય પ્રકારનું લખાણ પુછાવાની શક્યતા રહે છે.
ઇન્ટરવ્યૂ માં પણ આના સંબંધિત પ્રશ્નો ચોક્કસ આવશે.
# લક્ષ્યવેધ
👍7❤3