Forwarded from 360° Approch Guidance
મુખ્ય પરીક્ષામાં વર્ણનાત્મક સામાન્ય અભ્યાસના પેપરમાં ૧૫૦ marks માટે
- ૧ marksના ૧૦ પ્રશ્નો એટલે ૧૦ marks
- ૨ marksના ૧૦ પ્રશ્નો એટલે ૨૦ marks
- ૩ marksના ૩૦ પ્રશ્નો એટલે ૯૦ marks
- ૫ marksના ૦૬ પ્રશ્નો એટલે ૩૦ marks
👍3😱1
1. Explain the rationale behind the Goods and Services Tax (Compensation to States) Act of 2017. How has COVID-19 impacted the GST compensation fund and created new federal tensions? (2020) UPSC PYQ
2. Enumerate the indirect taxes which have been subsumed in the goods and services tax (GST) in India. Also, comment on the revenue implications of the GST introduced in India since July 2017. (2019 ) UPSC PYQ
STI MAINS આ પ્રકારનું જરા નજર નાખી લેજો.
suggested question
‘ભારતમાં વ્યવસાય કરવા માટે ઘણા સકારાત્મક પાસાઓ રજૂ કરવા છતાં GST આંશિક રીતે સફળ રહ્યું છે’. વિવેચનાત્મક વિશ્લેષણ કરો?
👍3
Forwarded from 360° Approch Guidance
મિઝોરમને ભારતના પ્રથમ સંપૂર્ણ સાક્ષર રાજ્ય તરીકે સત્તાવાર રીતે માન્યતા આપવામાં આવી છે.
ULLAS -Understanding Lifelong Learning for All in Society કાર્યક્રમ હેઠળ 95% ના સાક્ષરતા દરને વટાવીને મિઝોરમની સિદ્ધિ
GK- આ પહેલા લદ્દાખ પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ હતું જેને સંપૂર્ણ રીતે સાક્ષર જાહેર કરવામાં આવ્યું હતું.
# 360 ° approach current affairs
ULLAS -Understanding Lifelong Learning for All in Society કાર્યક્રમ હેઠળ 95% ના સાક્ષરતા દરને વટાવીને મિઝોરમની સિદ્ધિ
GK- આ પહેલા લદ્દાખ પહેલું કેન્દ્રશાસિત પ્રદેશ હતું જેને સંપૂર્ણ રીતે સાક્ષર જાહેર કરવામાં આવ્યું હતું.
ULLAS - કેન્દ્રિય પ્રાયોજિત યોજના 2022 થી 2027 સુધી અમલમાં મૂકવામાં આવી રહી છે.
તે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 ના વિઝનને અનુરૂપ ઔપચારિક શાળાકીય શિક્ષણથી વંચિત 15 વર્ષ અને તેથી વધુ ઉંમરના પુખ્ત વયના લોકોને સશક્ત બનાવવા માટે રચાયેલ છે.
# 360 ° approach current affairs
👍8
Forwarded from 360° Approch Guidance
ViewFile (4)-1.pdf
1.7 MB
રેવન્યુ તલાટી ભરતીની official advt.
26/05 થી ફોર્મ ભરવા શરૂ
👍1
Mains Masterclass-360°
ભારતનો ૩-સ્તંભ સિદ્ધાંત India’s 3-Pillar Doctrine # યુધ્ધ # IR એક વ્યાપક રાષ્ટ્રીય સુરક્ષા સિદ્ધાંત જેનો ઉદ્દેશ્ય આતંકવાદને તેના મૂળમાંથી નાબૂદ કરવાનો છે. ત્રણ સ્તંભો: 1 ) ભારતની શરતો પર નિર્ણાયક બદલો (Decisive Retaliation on India’s Terms) દા.ત.…
Must revise for STI MAINS
આવનારી પરીક્ષાઓમાં યુદ્ધ સંબંધિત બાબતો પૂછવાની શક્યતા રહે છે.
Forwarded from 360° Approch Guidance
રવિવાર એટલે રિવિઝન નો દિવસ.
આજે તમે એક અઠવાડિયા દરમિયાન જે પણ વાંચ્યું એનું એક સારું રિવિઝન કરી નાખો.
લક્ષ્યવેધ માટે રિવિઝન ખૂબ જ જરૂરી છે
👍10💯5❤1