Telegram Web Link
join this channel now ☝️🏼

for exclusive Preliminary preparation.

G.s Concepts & MCQs
current affairs
Maps
Maths & reasoning
English & Gujarati grammar

Your One Stop Solution 360° guidance
👍7
Forwarded from 360° Approch Guidance
PSLV-C61 મિશન
# 360° Approach Current Affairs

તાજેતરમાં રોકેટના ત્રીજા તબક્કામાં ખામીને કારણે ISROનું ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન (PSLV-C61) મિશન પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ-09 (EOS-09) ને ભ્રમણકક્ષામાં મૂકવામાં નિષ્ફળ ગયું.

આ ISROનું 101મું અને PSLV નો ઉપયોગ કરીને 63મું મિશન હતું.

EOS-09 ઉપગ્રહમાં સિન્થેટિક એપરચર રડાર (SAR) પેલોડ હતું જે ઓલ-વેધર પૃથ્વીની છબીઓ કેપ્ચર કરવા માટે રચાયેલ છે.
👍21
ટેલિકોમ ક્ષેત્ર માટેની શકવર્તી ઘટના

સુપ્રીમ કોર્ટનો રાહત આપવામાં ઇનકાર

vodafone અને idea કંપની બંધ થવાના આરે

એડજેસ્ટેડ ગ્રોસ રેવન્યુ- AGR
એટલે શું ?

# Eco # કરવેરા # ઇજારો

Imp for STI MAINS
👍5
Forwarded from Mains Masterclass-360°
શ્રમિકો_માટેની_ગુજરાત_સરકારની_યોજના_અને_કાર્યો_360_Vishal_sir.pdf
229.2 KB
# પત્રલેખન # જાહેર નિવેદન
# GS-5 Governance # સરકારી યોજનાઓ


-‘ધન્વંતરી આરોગ્ય રથ’ યોજના
-શ્રમિક અન્નપૂર્ણા યોજના
-શ્રમિકોના બાળકો માટે શિક્ષણ
-ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્રારા ચાલતી યોજનાઓ
-શ્રમિકોને અને તેમના પરિવારના કલ્યાણ માટેની વિવિધ યોજનાઓ
-નોંધણી


ONE STOP SOLUTION
# 360
° Approach
Revision for sti main ☝️🏼
ધરોઈ એડવેન્ચર ફેસ્ટ

અહેવાલ લેખન અને ઔપચારિક ઉદબોધન☝️🏼
👍11
ભારતના_શસ્ત્રો_અને_પ્રણાલીઓ_ઓપરેશન_સિંદૂર_360_Vishal_Sir.pdf
259.1 KB
ઓપરેશન સિંદૂરમાં ઉપયોગમાં લેવામાં આવેલ તમામ શસ્ત્રો અને પ્રણાલી સાથે ISRO & DRDOની ભૂમિકાની પણ

360 ° One Stop Solution for nxt STI & CLASS 1&2 MAINS

બોલો કઈ ઘટે !

# લક્ષ્યવેધ

✍🏼 Vishal sir
👍13🔥7🤩1
માનવ જીવન ઘડતરમાં પરિવાર શ્રેષ્ઠ પાઠશાળા

# સમાજ # શિક્ષણ # Ethics
👍8
Forwarded from 360° Approch Guidance
૧૬મી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની જાહેરાત

-રાજ્યમાં સિંહોની સંખ્યા ૮૯૧ની થઈ છે.

-૨૦૦૧માં સિંહની સંખ્યા ૩૨૭, ૨૦૦૫માં ૩૫૯, ૨૦૧૦માં ૪૧૧, ૨૦૧૫માં ૫૨૩ અને ૨૦૨૦માં ૬૭૪ હતી તે હવે વધીને ૮૯૧ થઈ છે.

-e-gujforest એપ્લીકેશન સિંહ અવલોકનના રિયલ ટાઇમ ડેટા એન્ટ્રી કરવામાં મદદરૂપ થઈ હતી.
👍7
ડીપ કેફ (Deep Fake)

•  આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એલ્ગોરિધમ્સનો ઉપયોગ કરીને લોકોના નગ્ન ફોટોગ્રાફ્સ બનાવે છે.
•  “ડીપ ફેક” અથવા “ડીપ ન્યુડ્સ” એક કમ્પ્યુટર-જનરેટ કરેલી છબીઓ અને વિડિઑ છે.  જે અગાઉથી અસ્તિત્વમાં હોય તેવા વિડિઓ, ફોટો અથવા ઑડિઓ પર ડિજિટલ કમ્પોઝિટ (બહુવિધ મીડિયા ફાઇલોને અંતિમ બનાવવા માટે એસેમ્બલ કરીને) કરે છે.
•  તેમાં કોઈ વ્યક્તિના શબ્દો, માથાના હલનચલન અને અભિવ્યક્તિઓ કોઈ એકીકૃત રીતે અન્ય વ્યક્તિ પર સ્થાનાંતરિત થાય છે કે જ્યાં સુધી કોઈ મીડિયા ફાઇલને નજીકથી નિરીક્ષણ ન કરે ત્યાં સુધી તે કહેવું મુશ્કેલ બને છે કે તે બનાવટી છે.
•  ડીપ ફેક્સ પહેલી વાર 2017 માં ધ્યાનમાં આવ્યું હતું.
•  આ તકનીકી ખૂબ વાસ્તવિક લાગે છે અને સાયબર ગુનાખોરો  દ્વારા તેનો ઉપયોગ લોકોને ડરાવવા અથવા બ્લેકમેલ કરવા માટે ખોટી માહિતી ફેલાવવા, બદલો લેવા અથવા સોશિયલ નેટવર્કિંગ અને ડેટિંગ સાઇટ્સ પર છેતરપિંડી કરવા માટે વાપરી શકાય છે.
•  તે બનાવટી સમાચાર, સ્પામ / ફિશિંગ હુમલાઓ, સોશિયલ એન્જિનિયરિંગ છેતરપિંડી, કેટફિશિંગ અને શૈક્ષણિક દગાબાજી વગેરેનો સમાવેશ થાય છે.
•  તેનો ઉપયોગ નકલી અશ્લીલ વીડિયો બનાવવા માટે
•  તેથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર કડક ખાનગી બાબતોની સુરક્ષાની ખાતરી કરવી જરૂરી બનતી જાય છે.

ફિશિંગ
•  તે કોઈ લીંક ધરાવતું ઇ મેઇલ અથવા SMS હોય છે.  જે બેંક કે તેના જેવા વિશ્વસનીય સ્રોતમાંથી આવતો હોય તેવું લાગતું હોય છે.
•  આ લિંક વપરાશકર્તાને બનાવટી વેબસાઇટ પર લઈ જાય છે અને એકવાર લૉગઇનમાં  નામ અને પાસવર્ડ જેવી વિગતો દાખલ થઈ જાય પછી તે હેકર સુધી પહોંચે છે.

કેટફિશ એકાઉન્ટ
•  તે કાલ્પનિક ઑનલાઇન પ્રોફાઇલ બનાવવાને પદ્ધતિ દર્શાવે છે.
•  સામાન્ય રીતે તેનો ઉપયોગ બીજાને પ્રેમસંબંધમાં  લલચાવવા માટે થતો હોય છે.

Cyber security

# 360 °
# લક્ષ્યવેધ
👍6
ભૂદાન ચળવળ

ગાંધીવાદી વિચારધારા
સર્વોદય
જમીન સુધારણા
કૃષિ
👍8
https://www.instagram.com/reel/DJ4SkVbOdXE/?igsh=cWd3bmt1eTZzNzFy

પુસ્તકો અને આન્સર રાઇટીંગ મોક ટેસ્ટમાં પણ.....😜
👍4😁2💯2
સાઇબર ક્રાઇમ અને ગુજરાત પોલીસની સજ્જતા

# કાયદો અને વ્યવસ્થા
👍7
Forwarded from 360° Approch Guidance
ઓપરેશન અભ્યાસ

ગૃહ મંત્રાલય (MHA) દ્વારા નિર્દેશિત

કટોકટી પ્રતિભાવ તૈયારીનું મૂલ્યાંકન કરવા માટે તાજેતરમાં ભારતમાં અનેક સ્થળોએ ઓપરેશન અભ્યાસ

ગૃહ મંત્રાલય હેઠળ નાગરિક સંરક્ષણ સંગઠન, જેમાં SDRF, ફાયર સર્વિસિસ, NDRF, પોલીસ, હોમગાર્ડ્સ, CRPF, NCC અને તબીબી ટીમોની ભાગીદારીમાં આયોજન

# 360 ° approach current affairs
👍7
Forwarded from Mains Masterclass-360°
આર્ટિફિશિયલ_ઈન્ટેલિજન્સ_AI_ટેકનોલોજી_ક્ષેત્ર_ભારત_અર્થતંત્રની_દ્રષ્ટીએ.pdf
527.8 KB
AI અને ભારતીય અર્થતંત્ર

Question 

AI દ્રારા ઉપસ્થિત રોજગારીની તકો માટે ભારત સજ્જ છે ?


Gs અને નિબંધ માટે ONE STOP SOLUTION

✍🏼 Vishal sir
🔥4👍1
STI MAINS Revision ☝🏽

" जो रीवाईझ करेगा

वो राज करेगा"
🏆5👍2
સિંહની સંખ્યામાં વધારો અને આગળ ધ્યાનમાં રાખવાની બાબતો
👍6
Legal Provisions to Tackle Online Abuse

# નિબંધ # interview
👍6
Forwarded from 360° Approch Guidance
5_6159187564382131451.pdf
457.1 KB
મહેસૂલી તલાટી અભ્યાસક્રમ
😱3
Forwarded from 360° Approch Guidance
રેવેન્યૂ તલાટી ટૂંકમાં સમજો.

પ્રીલિમ- ૨૦૦ માર્ક્સ

મુખ્ય પરીક્ષા-૩૫૦ માર્ક્સ ( 3 પેપર)

CCE - group- A જેવું છે.

પ્રીલિમમાં ગણિત અને રીઝનિંગના માર્ક્સ કુલ- ૪૦,

મુખ્ય પરીક્ષામાં જાહેર શિસ્ત અને નિતિમત્તા (ETHICS)

ફાઇનલ સિલેક્શન મુખ્ય પરીક્ષા/mains પરથી જ થશે.

Pre. માંથી મુખ્ય પરીક્ષા માટે કુલ બેઠકોના પાંચ ગણા( 5 Times) રહેશે..
2
2025/07/09 18:03:22
Back to Top
HTML Embed Code: