Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,
આ ચેનલમાં
🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,
ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .
Physical geography in one lecture 🤩
https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu
આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏
આભાર 🍀🙏

👍2
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
"પરિક્ષાનાં પરિણામોની મોસમ ચાલી રહી છે. ૯૦% થી નીચેના વિદ્યાર્થીઓને શોધવા અઘરા પડી રહ્યા છે! શું વિદ્યાર્થીઓનું સ્ટાન્ડર્ડ આટલા વિશાળ સ્તર પર માર્ક્સના શીખર પર પહોંચી ગયું છે? કે પછી શાળાઓ દ્વારા ફૂલાવવામાં આવતો આ માર્કસનો ગુબ્બારો નિરાશ અને હતાશ થયેલા બાળકના સ્યૂસાઈડ ફંદા સાથે ફૂટે છે?!"
ભારતની શિક્ષણ પધ્ધતિ માર્ક્સ અને ટેસ્ટ પર વધુ પડતી નિર્ભર છે અને તે વિદ્યાર્થીની બૌદ્ધિક ક્ષમતા, સર્જનાત્મકતા અને વ્યવહારિક સ્કિલ્સના વિકાસની ઉપેક્ષા કરે છે તે એક કડવી સચ્ચાઈ છે.
તેનાથી વિદ્યાર્થીઓમાં ઊંચા માર્ક્સ લાવવાનું દબાણ પણ વધી જાય છે, જે સ્ટ્રેસ અને હતાશા તરફ દોરી જાય છે. સ્કૂલોની પોતાની હરીફાઈઓ પણ આ સ્થિતિને વણસાવી રહી છે.
આ એક rat race છે,
અને તેમાં પેરેન્ટસ પણ એટલાં જ જવાબદાર છે. તેમને પણ તેમનાં સંતાનો ડોક્ટર, એન્જિનિયર કે આઈઆઈટીયન બને તેનાથી ઓછું ખપતું નથી.
સ્પોર્ટ્સ, મ્યુઝિક, ડાન્સ, આર્ટ જેવા વ્યવસાયોને લોકો ફાલતુ અને પૈસાની બરબાદી ગણે છે.
બધા જ માર્ક્સની દોડમાં સામેલ છે કારણ કે તેમને લાગે છે કે તે જ સ્વર્ગનો પાસપોર્ટ છે.
૪૦-૫૦ ટકાવાળા છોકરા-છોકરીને બીજા લોકો તો ઠીક, માબાપ પોતે જ શરમથી જુવે છે, અને ૯૦ ટકાવાળાને જાણે પ્રધાન મંત્રી બની ગયો હોય તેવો ભાવ આપે છે.
ભારતમાં બહુ ઓછા લોકો શિક્ષણનો અસલી અર્થ સમજે છે.
આખો સમાજ શિક્ષણના નામે એક ઘેટાં-ચાલમાં ફસાઈ ગયો છે. આ એક વાસ્તવિકતા છે. તેને સ્વીકારવી રહી અને વ્યક્તિગત સ્તરે જે થઈ શકે તેમ હોય તે કરવું.
*Happy Morning*

👍19
Forwarded from Abhijeetsinh Zala official (Abhi…!)
આ youtube ચેનલ અભિજીતસિંહ ઝાલા સાહેબની છે ,
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,
આ ચેનલમાં
🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,
ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .
Physical geography in one lecture 🤩
https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu
આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏
આભાર 🍀🙏
ભારત , ગુજરાત તથા ભૌતિક ભૂગોળના વિડિઓ આમાં Free મૂકવામાં આવેલ છે ,
આ ચેનલમાં
🍀ગુજરાતના જિલ્લાઓ ,
🍀ગુજરાતની અસ્મિતા બુકના વિડિયો
🍀ગુજરાતી સાહિત્યકારો ( ૧૨૦+ સાહિત્યકારો ) જે ગુજરાતમાં એક મંત્ર ચેનલ પર ઉપલબ્ધ છે .
🍀ભારતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ગુજરાતની સંપૂર્ણ ભૂગોળ ,
🍀ભૌતિક ભૂગોળ ,
🍀સંપૂર્ણ ઇતિહાસ ,
🍀સંપૂર્ણ જીવ વિજ્ઞાન ,
ઉપરના તમામ વિડીઓ free માં મૂકવામાં આવેલ છે .
Physical geography in one lecture 🤩
https://youtu.be/3unW50ww7r4?si=cXFl5hPU4JYbagFu
આજેજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને મિત્રો સુધી આ ચેનલને શેર કરશો 🙏
આભાર 🍀🙏
👍9❤1

👍6
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*
તમને એક અનુભવ જરૂર થયો હશે. રૂમમાં લાંબા સમયથી કોઈ વસ્તુ મુકેલી હોય (જેમ કે ટેબલ અથવા ટેબલ ફેન) અને તેને તમે હટાવી દો, તો તમને એ રૂમમાં પડઘો સંભળાવા લાગે, અને જેટલી વાર રૂમમાં જાવ ત્યારે તે ખાલી જગ્યા વધુ ધ્યાન ખેંચે છે.
આની પાછળ વૈજ્ઞાનિક કારણ છે.
રૂમ ફર્નિચર અને અન્ય ચીજોથી ભરેલો હોય, ત્યારે તેની સપાટી સાઉન્ડ વેવ્સને શોષી લે છે. એ ચીજો હટાવી લો, એટલે સાઉન્ડ વેવ્સને દીવાલ કે છત સુધી પહોંચવા અને પછડાઈને પાછા આવવા માટે વધુ યાત્રા કરવી પડે. એટલે તેનો પડઘો વધુ સંભળાય છે.
એવી જ રીતે, ચીજ-વસ્તુઓ મુકવાથી રૂમમાં Visual weight પેદા થાય છે. Visual weight એટલે રૂમમાં દરેક નાની-મોટી વસ્તુઓનું એક 'વજન' હોય, જે આપણી દ્રષ્ટિને 'ભરતું' હોય. એ રીતે આપણા દિમાગમાં આખા રૂમનો નકશો છપાઈ ગયો હોય. ચીજ-વસ્તુઓને હટાવવાથી Visual balance ખોરવાઈ જાય અને ખાલી જગ્યા આપણું ધ્યાન વધુ ખેંચે. "રૂમ ખાલી લાગે" એવું આપણે કહીએ છીએ.
માણસોનું પણ એવું જ છે. આપણા જીવનમાં અમુક માણસો લાંબા સમયથી હોય, તો તેમણે આપણા મનમાં એક નિશ્ચિત સ્થાન બનાવ્યું હોય છે. તેઓ જીવનમાંથી ચાલ્યા જાય, તો મનના 'રૂમ'માં અચનાક શૂન્યાવકાશ સર્જાય છે. એટલા માટે આપણને તેમની સાથે જોડાયેલી યાદોના પડઘા સંભળાય છે અને ખાલીપો મહેસૂસ થાય છે.