આવી જાવ વિદ્યાર્થી મિત્રો લાઈવ🛑
https://www.youtube.com/live/sqqeyaMRpK0?si=CYyLY76t6at9EZHV
https://www.youtube.com/live/sqqeyaMRpK0?si=CYyLY76t6at9EZHV
YouTube
પોલીસ કોન્સ્ટેબલ - 2025 | Paper solution | પેપર સોલ્યુશન | @RanjitsirProfessionalInstitute
પોલીસ કોન્સ્ટેબલ - 2025 | Paper solution | પેપર સોલ્યુશન | #policeconstable | @RanjitsirProfessionalInstitute
- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે રણજીતસર પ્રોફેશનલ ડિજિટલ ક્લાસ.
✦ Download Ranjit Sir e-ClassApp…
- ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે પાયાથી તૈયારી કરવા માટેનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ એટલે રણજીતસર પ્રોફેશનલ ડિજિટલ ક્લાસ.
✦ Download Ranjit Sir e-ClassApp…
માછીમારી સંદર્ભે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. વિશ્વમાં ભારત આંતરદેશીય(Inland)માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે.
2. ભારતમાં ગુજરાત આંતરદેશીય(Inland)માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. ઉપરોક્ત વિધાન/વિધાનોમાંથી કયું/યાં સાચું/સાચાં છે?
1. વિશ્વમાં ભારત આંતરદેશીય(Inland)માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે.
2. ભારતમાં ગુજરાત આંતરદેશીય(Inland)માછલીનું સૌથી મોટું ઉત્પાદક છે. ઉપરોક્ત વિધાન/વિધાનોમાંથી કયું/યાં સાચું/સાચાં છે?
Anonymous Quiz
7%
ફક્ત 1
21%
ફક્ત 2
65%
1 અને 2 બંને
8%
એક પણ નહિ
ધોલેરા ખાસ રોકાણ ક્ષેત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લોઃ
1. ધોલેરા સર (SIR) એ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે.
2. ધોલેરા એ ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. ઉપરોક્ત વિધાન/વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે?
1. ધોલેરા સર (SIR) એ ગ્રીનફિલ્ડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે.
2. ધોલેરા એ ભારતનું પ્રથમ પ્લેટિનમ રેટેડ ઔદ્યોગિક સ્માર્ટ સિટી છે. ઉપરોક્ત વિધાન/વિધાનોમાંથી કયું/કયાં સાચું/સાચાં છે?
Anonymous Quiz
10%
ફક્ત 1
16%
ફક્ત 2
70%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
ભારતના ક્યા કેન્દ્રશાસિત પ્રદેશને સૌપ્રથમ 100% સજીવ (organic) જાહેર કરવામાં આવ્યો હતો?
Anonymous Quiz
36%
લક્ષદ્વીપ
35%
લદાખ
20%
ચંડીગઢ
9%
પુદુચેરી
કયું રાજ્ય લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ (Logistics Ease across different states) 2021 ઈન્ડેક્ષ મુજબ પ્રથમ ક્રમે છે?
Anonymous Quiz
22%
મહારાષ્ટ્ર
46%
ગુજરાત
25%
પંજાબ
7%
કેરલ
નીચેનામાંથી કયો/ ક્યા કર GST માં સમાવિષ્ઠ થઇ ગયો/ગયા છે?
Anonymous Quiz
16%
સેવા કે- સર્વિસ ટેક્સ
26%
આબકારી જકાત
15%
મનોરંજન કર
43%
ઉપરોક્ત બધાજ
પ્રતિ ચક્રવાતની બાબતમાં કયું વિધાન સાચું નથી ?
Anonymous Quiz
6%
પ્રતિચક્રવાત ગોળાકાર હોય છે.
56%
પ્રતિચક્રવાતના કેન્દ્રમાં હલકું વાયુદબાણ રહે છે.
23%
પ્રતિચક્રવાત એ ચક્રવાતની પાછળ ચાલે છે.
15%
પ્રતિચક્રવાતમાં સામાન્ય રીતે ઋતુ સાફ રહે છે.
કોંકણ રેલવે ભારતના કયાં રાજ્યમાંથી પસાર થાય છે?
Anonymous Quiz
13%
મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરલ
26%
મહારાષ્ટ્ર, ગોવા, કેરલ
42%
મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક
19%
મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલ
નીચેનાં રાજ્ય તથા રાષ્ટ્રીયઉદ્યાનમાં સંબંધિત ખોટું જોડકું જણાવો.
Anonymous Quiz
9%
કાન્હા રાષ્ટ્રીયઉદ્યાન – મધ્યપ્રદેશ
27%
માનસ વન્યજીવ અભયારણ્ય – અસમ
14%
કોર્બેટ રાષ્ટ્રીયઉદ્યાન - ઉત્તરાખંડ
50%
મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલ
ભારતનાં સરોવરો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ચિલ્કા સરોવર રાજસ્થાનમાં આવેલ છે.
2. પુલિકટ સરોવર દક્ષિણ ભારતમાં આવેલ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. ચિલ્કા સરોવર રાજસ્થાનમાં આવેલ છે.
2. પુલિકટ સરોવર દક્ષિણ ભારતમાં આવેલ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
Anonymous Quiz
10%
ફક્ત 1
38%
ફક્ત 2
48%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહીં.
ભારતની સંસદીય શાસન પ્રણાલી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે.
2. રાષ્ટ્રપતિ સરકારના વડા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. કેન્દ્ર સરકારનો તમામ વ્યવહાર રાષ્ટ્રપતિના હોદ્દાથી થાય છે.
2. રાષ્ટ્રપતિ સરકારના વડા છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
25%
ફક્ત 1
22%
ફક્ત 2
49%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
2. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. કયાં વિધાનો સાચાં છે?
1. રાષ્ટ્રપતિ શાસનનો આદેશ રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે.
2. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનું મંત્રીમંડળ બરખાસ્ત થાય છે પરંતુ રાજ્ય વિધાનસભા પોતાનું કાર્ય ચાલુ રાખી શકે છે. કયાં વિધાનો સાચાં છે?
Anonymous Quiz
13%
ફક્ત 1
33%
ફક્ત 2
44%
1 અને 2 બંને
10%
બંનેમાંથી એક પણ નહિ
ભારતની સંસદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે.
2. કેટલીક બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તમામ બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં ઓછી સત્તાઓ છે.
2. કેટલીક બાબતોમાં રાજ્યસભાને લોકસભા કરતાં વિશેષ સત્તાઓ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
9%
ફક્ત 1
41%
ફક્ત 2
46%
1 અને 2 બંને
5%
બંનેમાંથી એક પણ નહિ
ભારતના બંધારણ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું.
2. તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યુ તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યું.
2. તે 26 નવેમ્બર 1949ના રોજ અમલમાં આવ્યુ તેથી જ આ દિવસને દર વર્ષે બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
9%
ફક્ત 1
26%
ફક્ત 2
50%
1 અને 2 બંને
16%
બંનેમાંથી એક પણ નહિ
સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.
2. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેમની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.
2. તેમની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
60%
ફક્ત 2
29%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
નીતિ આયોગ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે.
2. તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેના અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ હોય છે.
2. તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના આયોજન મંત્રાલયના મંત્રી હોય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
8%
ફક્ત 1
34%
ફક્ત 2
32%
1 અને 2 બંને
26%
બંનેમાંથી એક પણ નહિ
આદિજાતિઓ વિશે બંધારણીય જોગવાઈ અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે.
2. રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. કેટલાક રાજ્યોમાં આદિજાતિ વિકાસ મંત્રી રાખવા ફરજિયાત છે.
2. રાજ્યમાં આદિજાતિ મંત્રી રાખવા વિશે બંધારણમાં કોઈ જોગવાઈ નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
21%
ફક્ત 1
19%
ફક્ત 2
51%
1 અને 2 બંને
8%
બંનેમાંથી એક પણ નહિ
રાષ્ટ્રપતિ દ્વારા વટહુકમ બહાર પાડવા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સંસદની બેઠક ચાલતી હોય ત્યારે પણ તાકીદની બાબતમાં રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે.
2. જ્યારે સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જ રાષ્ટ્રપતિ વટહુકમ બહાર પાડી શકે છે. કયાં વિધાનો સાચાં છે?

45%
ફક્ત 2
37%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ