ગુજરાત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો :
1. સાબરમતી નદી અને વાત્રક નદી વચ્ચેનો વિસ્તાર 'ચરોતર' તરીકે ઓળખાય છે.
2. ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર 'વાકળ' તરીકે ઓળખાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. સાબરમતી નદી અને વાત્રક નદી વચ્ચેનો વિસ્તાર 'ચરોતર' તરીકે ઓળખાય છે.
2. ઢાઢર નદી અને કીમ નદી વચ્ચેનો વિસ્તાર 'વાકળ' તરીકે ઓળખાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
29%
ફક્ત 2
51%
1 અને 2 બંને
14%
બંનેમાંથી એક પણ નહીં.
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ઝોજીલા ઘાટ લદાખમાં આવેલ છે.
2. નાથુલા ઘાટ સિક્કિમમાં આવેલ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. ઝોજીલા ઘાટ લદાખમાં આવેલ છે.
2. નાથુલા ઘાટ સિક્કિમમાં આવેલ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
17%
ફક્ત 2
73%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહીં.
નીચેનામાંથી કયું વૃત્ત ભારતમાંથી પસાર થાય છે?
Anonymous Quiz
67%
કર્કવૃત્ત
14%
મકરવૃત્ત
16%
વિષુવવૃત્ત
3%
ઉપર પૈકી એક પણ નહીં.
ભારત વિશે નીચેનાં વિધાનો તપાસો:
1. આંદામાન-નિકોબાર ટાપુઓ ભારતનો સૌથી પૂર્વીય ભાગ છે.
2. લક્ષદ્વીપ ટાપુઓ ભારતનો સૌથી પશ્ચિમી ભાગ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
1. આંદામાન-નિકોબાર ટાપુઓ ભારતનો સૌથી પૂર્વીય ભાગ છે.
2. લક્ષદ્વીપ ટાપુઓ ભારતનો સૌથી પશ્ચિમી ભાગ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચા છે?
Anonymous Quiz
12%
ફક્ત 1
16%
ફક્ત 2
51%
1 અને 2 બંને
21%
બંનેમાંથી એક પણ નહીં.
ભારતમાં પંચાયતી રાજ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે.
2. તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તમામ રાજ્યોમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ વ્યવસ્થા અમલમાં છે.
2. તમામ રાજ્યોમાં અનામત બેઠકોની એક સરખી જોગવાઈ અમલમાં છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
12%
ફક્ત 1
13%
ફક્ત 2
43%
1 અને 2 બંને
31%
બંનેમાંથી એક પણ નહિ
1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શો હતો?
Anonymous Quiz
47%
સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય, પ્રજાસત્તાક
30%
સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાતંત્ર
13%
સાર્વભૌમ, સમાજવાદી, પ્રજાતંત્ર
10%
સાર્વભૌમ, બિનસાંપ્રદાયિક, લોકતંત્રીય, પ્રજાસત્તાક
ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ નીચે પૈકી શામાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે?
Anonymous Quiz
7%
બંધારણનું આમુખ
16%
મૂળભૂત અધિકારો
75%
રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો
3%
મૂળભૂત ફરજો
ભારતમાં સંસદીય શાસન પ્રણાલી છે તેવું નીચે પૈકી શાના આધારે કહી શકાય?
Anonymous Quiz
20%
દ્વિગૃહી સંસદ
23%
સંસદના બંને ગૃહોને બંધારણમાં સુધારો કરવાનો અધિકાર છે.
36%
લોકસભાના સભ્યોની ચૂંટણી લોકો દ્વારા કરવામાં આવે છે.
21%
કેન્દ્રીય પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવતું હોય ત્યાં સુધી જ કાર્યરત રહે છે.
રાજ્ય વિધાનસભા અંગે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. વરસના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે.
2. રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. વરસના પહેલા સત્ર વખતે રાજ્યપાલ વિધાનસભાને સંબોધિત કરે છે.
2. રાષ્ટ્રપતિ શાસન વખતે વિધાનસભાનું આપોઆપ વિસર્જન થાય છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
20%
ફક્ત 1
20%
ફક્ત 2
56%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
સંપૂર્ણ_બંધારણ_Mega_Lecture_#[email protected]
30.4 MB
સંપૂર્ણ બંધારણ | Mega Lecture | #policeconstable | @RanjitsirProfessionalInstitute
તારીખ : 14/06/2024ના રોજ લેવાયેલ લાઈવ લેકચરની PPT જોવા માટે PDF ખોલો.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
"જો સખત મહેનત આદત બની જાય,
તો સફળતા ભાગ્ય બની જાય છે."
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/Q_BDzIJFSds?si=qBHr9ymx30_ZPlCh

ઉપરાષ્ટ્રપતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે.
2. તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે.
2. તેઓની ચૂંટણી રાજ્યસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
23%
ફક્ત 1
14%
ફક્ત 2
56%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
રાષ્ટ્રપતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે.
2. તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓ લોકસભાના અધ્યક્ષ તરીકે કામ કરે છે.
2. તેઓની ચૂંટણી લોકસભાના સભ્યો દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
9%
ફક્ત 1
26%
ફક્ત 2
35%
1 અને 2 બંને
30%
બંનેમાંથી એક પણ નહિ
રાજ્યપાલ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.
2. તેઓ રાજ્ય વિધાનસભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેઓની નિમણૂક વડાપ્રધાન દ્વારા કરવામાં આવે છે.
2. તેઓ રાજ્ય વિધાનસભ્યોનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ પોતાના હોદ્દા પર રહી શકે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
11%
ફક્ત 1
24%
ફક્ત 2
35%
1 અને 2 બંને
30%
બંનેમાંથી એક પણ નહિ
રાષ્ટ્રીય કટોકટીકાળમાં ભારતમાં નીચે પૈકી કયા બંધારણીય સુધારા કરવામાં આવ્યા?
1. 42મો બંધારણીય સુધારો
2. 44મો બંધારણીય સુધારો નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
1. 42મો બંધારણીય સુધારો
2. 44મો બંધારણીય સુધારો નીચે પૈકી સાચો વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
17%
ફક્ત 1
22%
ફક્ત 2
49%
1 અને 2 બંને
11%
બંનેમાંથી એક પણ નહિ
બંધારણના મૂળભૂત માળખા વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી.
2. તેની જોગવાઈ બંધારણના 42 મા સુધારાથી કરવામાં આવેલી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેની જોગવાઈ મૂળ બંધારણમાં જ કરવામાં આવેલી હતી.
2. તેની જોગવાઈ બંધારણના 42 મા સુધારાથી કરવામાં આવેલી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
12%
ફક્ત 1
33%
ફક્ત 2
45%
1 અને 2 બંને
10%
બંનેમાંથી એક પણ નહિ
ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી.
2. ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર (Impeach) કરવામાં આવેલા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતના એક પણ રાષ્ટ્રપતિ તેમના સેવાકાળ દરમિયાન અવસાન પામેલ નથી.
2. ભારતના એક પણ રાષ્ટ્રપતિને તેમના હોદ્દા પરથી સંસદ દ્વારા દૂર (Impeach) કરવામાં આવેલા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
7%
ફક્ત 1
31%
ફક્ત 2
33%
1 અને 2 બંને
29%
બંનેમાંથી એક પણ નહિ
'ભારતના સાર્વભૌમત્વ, એકતા તથા અખંડિતતાનું સમર્થન કરવું' એ વિશે નીચેનાં વિધાનો ભારતના બંધારણના સંદર્ભમાં ધ્યાને લો:
1. તેનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે.
2. ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. કયું વિધાન સાચું છે?
1. તેનો સમાવેશ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કરવામાં આવેલ છે.
2. ભારતના બંધારણમાં આવી કોઈ બાબત સમાવિષ્ટ નથી. કયું વિધાન સાચું છે?
Anonymous Quiz
29%
ફક્ત 1
19%
ફક્ત 2
32%
1 અને 2 બંને
20%
બંનેમાંથી એક પણ નહિ
અવિશ્વાસની દરખાસ્ત વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતની લોકસભામાં એક વાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે.
2. ભારતની રાજ્યસભામાં એક વાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતની લોકસભામાં એક વાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે.
2. ભારતની રાજ્યસભામાં એક વાર અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયેલ છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
13%
ફક્ત 1
18%
ફક્ત 2
38%
1 અને 2 બંને
31%
બંનેમાંથી એક પણ નહિ
રાજ્યની વિધાન પરિષદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે.
2. રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. ભારતનાં મોટાભાગનાં રાજ્યોમાં રાજ્ય વિધાન પરિષદ અસ્તિત્વમાં છે.
2. રાજ્ય વિધાન પરિષદના કેટલાક સભ્યોની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
7%
ફક્ત 1
42%
ફક્ત 2
37%
1 અને 2 બંને
14%
બંનેમાંથી એક પણ નહિ
દેશના વડાપ્રધાન તરીકે પદ ગ્રહણ કરતી વખતે તે વ્યક્તિ..
1. રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે.
2. લોકસભાની સભ્ય હોવી જરૂરી છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. રાજ્યસભાની સભ્ય હોવી જરૂરી છે.
2. લોકસભાની સભ્ય હોવી જરૂરી છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
9%
ફક્ત 1
25%
ફક્ત 2
41%
1 અને 2 બંને
25%
બંનેમાંથી એક પણ નહિ