જો + એટલે x, – એટલે × એટલે–અને / એટલે + હોય, તો 20/40 - 8 * 5 + 3 = ?
Anonymous Quiz
9%
10
41%
18
37%
20
13%
60
A, R ના પિતા છે. V, A નો ભાઈ છે. D, R નો ભાઈ છે. જો I, A ના પિતા હોય, તો D અને V વચ્ચે સંબંધ શુ થાય?
Anonymous Quiz
11%
ભાઈ અને નાનોભાઈ
67%
ભત્રીજો અને કાકા
20%
પુત્ર અને પિતા
2%
એક પણ નહિ
એક કિલ્લામાં 35 દિવસ ચાલે તેટલું અનાજ ઉપલબ્ધ છે. જો 5 દિવસ પછી 450 વધુ વ્યક્તિઓ કિલ્લામાં આવે તો અનાજ 20 દિવસ જ ચાલે છે. તો કિલ્લામાં શરૂઆતમાં કેટલા વ્યક્તિઓ હશે?
Anonymous Quiz
24%
900 વ્યક્તિઓ
39%
1350 વ્યક્તિઓ
31%
350 વ્યક્તિઓ
6%
675 વ્યક્તિઓ
એક ડબ્બામાં 4 લાલ, 3 પીળા અને 3 વાદળી રંગના દડા છે, જો ડબ્બામાંથી કોઈપણ બે દડા કાઢવામાં આવે તો, તે બંને દડા સરખા રંગના હોય તેની સંભાવના શોધો.
Anonymous Quiz
19%
4/15
42%
4/5
29%
1/3
10%
3/5
મીનાબેન અને તેમની બે પુત્રીઓ રીટા અને ગીતા ત્રણેયની હાલની ઉંમરનો સરવાળો 62 વર્ષ છે, મીનાબેનની હાલની ઉંમર 36 વર્ષ હોય તો 4 વર્ષ પછી ત્રણેયની ઉંમર કેટલી હશે?
Anonymous Quiz
24%
મીનાબેનની 40 વર્ષ, રીટા 18 વર્ષ, ગીતા 15 વર્ષ
33%
મીનાબેનની 40 વર્ષ, રીટા 18 વર્ષ, ગીતા 11 વર્ષ
36%
મીનાબેનની 36 વર્ષ, રીટા 13 વર્ષ, ગીતા 11 વર્ષ
8%
મીનાબેનની 38 વર્ષ, રીટા 14 વર્ષ, ગીતા 10 વર્
છ વ્યક્તિઓ A, B, C, D, E અને F ગોળ ટેબલના ફરતે ટેબલના કેન્દ્ર તરફ મોં રાખીને બેઠા છે.
1. A અને F ની વચ્ચે C બેઠો છે.
2. E ને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. 3. F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. તો Aની સામે કોણ બેઠું છે?
1. A અને F ની વચ્ચે C બેઠો છે.
2. E ને જમણે એક જગ્યા છોડીને B બેઠો છે. 3. F ના ડાબે એક જગ્યા છોડીને D બેઠો છે. તો Aની સામે કોણ બેઠું છે?
Anonymous Quiz
14%
E
44%
D
23%
C
20%
એક પણ નહિ
નીચેની સંખ્યાનો મધ્યસ્થ શોધો.
5, 15, 20, 9, 10, 45, 30, 95, 120
5, 15, 20, 9, 10, 45, 30, 95, 120
Anonymous Quiz
4%
15
52%
20
37%
45
7%
30
તર્કસંગત ક્રમમાં ગોઠવોઃ 1. ફોગ (દેડકો), 2. ઈગલ (ગરૂડ), 3. ગ્રાસહોપર (તીડ) 4.સ્નેક (સાપ), 5.ગ્રાસ (ઘાસ)
Anonymous Quiz
7%
1, 5, 3, 2, 4
29%
3, 4, 2, 5, 1
54%
5, 3, 1, 4, 2
10%
5, 3, 4, 2, 1
જો શહેર A થી B ની બે ટિકિટ અને શહેર A થી C ની ત્રણ ટિકિટની કિંમત રૂ. 77 છે પરંતુ શહેર A થી B ની ત્રણ ટિકિટ અને શહેર A થી C ની બે ટિકિટ રૂ. 73 છે. તો A થી B અને C શહેરોનું ભાડુ શું હશે?
Anonymous Quiz
13%
Rs. 4, Rs. 23
50%
Rs. 13, Rs. 17
37%
Rs. 15, Rs. 14
0%
Rs. 17, Rs. 13
આજે સાંજે 8 કલાકે Live 🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-11 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/AaahmvZN2BQ?si=Gwyjoj79geCnKe1W
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

ગીતા પોતાના મહાનિબંધ પર સળંગ 8 દિવસ કામ કરે છે અને દર નવમે દિવસે વિરામ લે છે. જો તેણીએ સોમવારે કામ શરૂ કર્યુ હોય તો તેણી છઠ્ઠીવાર નો વિરામ અઠવાડિયા ના કયા વારે લેશે?
Anonymous Quiz
19%
રવિવાર
42%
શુક્રવાર
34%
બુધવાર
6%
ગુરૂવાર
જો એક શબ્દ STETHOPHONE' ના ત્રીજા, છઠ્ઠા, સાતમા અને દસમા અક્ષરો વડે અર્થપૂર્ણ શબ્દ બનાવવો શક્ય હોય તો તે શબ્દનો પ્રથમ અક્ષર જવાબ તરીકે લખો. જો આવો કોઈ શબ્દ ન બનાવી શકાય, તો જવાબ તરીકે ‘X* આપો, જો એક કરતા વધુ શબ્દ બની શકતા હોય તો જવાબ તરીકે ‘M” આપો.
Anonymous Quiz
18%
M
46%
X
31%
O
4%
P
એક જૂથમાં છે 21 બાળકો, 35 મહિલાઓ અને 49 પુરૂષ તેઓ બધા એક જ હોટલમાં રહેવા માંગે છે. તેમના રોકાણ માટે જરૂરી રૂમની ન્યૂનતમ સંખ્યા શોધો, જેથી દરેક રૂમમાં સમાન સંખ્યામાં સભ્યો એ શરત સાથે રહે કે બાળકો, સ્ત્રી અને પુરૂષ અલગ-અલગ રૂમમાં રહે.
Anonymous Quiz
11%
16
44%
15
37%
14
8%
12
જો કોઈ ટીમના 133 ખેલાડીઓના રનની સરેરાશ 38 છે. જો પુરુષ ખેલાડીઓના રનની સરેરાશ 43 અને મહિલા ખેલાડીઓના રનની સરેરાશ 24 છે, તો પુરૂષ ખેલાડીઓ અને મહિલા ખેલાડીઓના કુલ રન નો ગુણોતર અનુક્રમે શું હશે?
Anonymous Quiz
14%
301:60
39%
7:3
42%
39:11
5%
60: 207
એક સંખ્યા જ્યારે 18 વડે ભાગવામાં આવે ત્યારે 15 શેષ બાકી રહે છે. જ્યારે તે જ સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે તે સંખ્યાની શેષ કેટલી બાકી રહેશે?
Anonymous Quiz
26%
3
45%
2
24%
1
5%
4
બે ટ્રેનો 60 કિમી/કલાક અને 90 કિમી/કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. તેમની લંબાઈ અનુક્રમે 1.10 કિમી અને 0.9 કિમી છે. ધીમી ટ્રેન દ્વારા ઝડપી ટ્રેનને પાર કરવામાં કેટલો સમય લાગશે?
Anonymous Quiz
15%
36 sec
47%
45 sec
31%
48 sec
7%
40 sec
જો કોઈ એક વસ્તુ ને વેચતા મળેલ ટકાવારી નફો રૂ. 1920 હોય તો તેજ વસ્તુ ને વેચતા મળેલ ટકાવારી નુકશાન રૂ.1280 ને સમાન હોય તો, તે વસ્તુ પર 25% નફો મેળવવા માટે કયા ભાવે વેચવી જોઈએ?
Anonymous Quiz
11%
2000
48%
2200
34%
2400
7%
2250