Telegram Web Link
-. “લીબેરો” કઈ રમત સાથે સંબધિત છે?
Anonymous Quiz
9%
કબ્બડી
26%
ખો-ખો
54%
બાસ્કેટબૉલ
11%
વોલીબૉલ
તાજેતરમાં કયા રાજ્ય દ્વારા કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે “મુખ્ય મંત્રી નિજુત મોઈના” યોજના શરૂ કરાઈ હતી?
Anonymous Quiz
12%
કર્ણાટક
51%
આસામ
27%
કેરલ
10%
આંધ્રપ્રદેશ
તાજેતરમાં કોણ ઈન્ટર નેશનલ ચેમ્બર ઓફ કોમર્સના પ્રથમ વાઈસ ચેરમેન તરીકે ચૂંટાયા છે?
Anonymous Quiz
23%
હર્ષપતિ સિંધાનીયા
33%
જ્યોતિ વિજ
38%
સુનિલ ભારતી મિત્તલ
7%
રાકેશ મોહન જોશી
નીચેનામાંથી કઈ બાબત સહવર્તી સૂચિમાં સમાવિષ્ટ થાય છે?
Anonymous Quiz
8%
વેપાર વાણિજ્ય
11%
સ્ટેમ્પડ્યૂટી
17%
માલનું ઉત્પાદન અને વિતરણ
64%
ઉક્ત (A) અને (B) બંને
ભારતના બંધારણમાં જાહેરહિતની અરજી (PIL)ની સંકલ્પના કયા દેશ પાસેથી લેવામાં આવી છે?
Anonymous Quiz
14%
ઓસ્ટ્રેલિયા
26%
કેનેડા
56%
યુ.એસ.એ.
4%
યુ.કે.
પેરિસ ખાતેના પેરાલિમ્પિક રમતોમાં પ્રવિણ કુમાર કઈ રમતમાં સુવર્ણચંદ્રક વિજેતા થયા હતા?
Anonymous Quiz
19%
શૂટિંગ
44%
હાઈ જમ્પ
27%
બેડમિન્ટન
10%
ક્લબ થ્રો
તાજેતરમાં કયા રાજયનું મુખ્ય મથક ભારતનું સૌ પ્રથમ ઈકો-ફ્રેન્ડલી મુખ્ય મથક બન્યું છે?
Anonymous Quiz
9%
રાંચી, જારખંડ
44%
ગુવાહાટી, આસામ
36%
ગાંધીનગર, ગુજરાત
10%
ભોપાલ, મધ્ય પ્રદેશ
ઘડિયાળના તમામ અંકને 1 ને બદલે A, 2 ને બદલે B, 3 ને બદલે C તેમ ક્રમમાં બદલવામાં આવે, તો 7:25 કલાકે નાનો કાંટો કયા બે અક્ષર વચ્ચે હશે?
Anonymous Quiz
7%
H અને I
28%
E અને F
58%
G અને H
6%
F અને G
50 વિધાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી ડાબી બાજુથી 18માં ક્રમે છે. શિક્ષક દ્વારા ફેરફાર સૂચવાતાં પાર્વતી, જમણી બાજુએ 22માં ક્રમે ઉભેલી અંબિકાનું સ્થાન લે છે. હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુએથી કયા નંબરે હશે?
Anonymous Quiz
8%
31
60%
29
16%
30
16%
એક પણ નહિ
એક વ્યક્તિ ઉત્તર તરફ 10 કિ.મી. મુસાફરી કરે છે. ત્યાંથી 12 કિ.મી. પૂર્વ તરફ જાય છે. ત્યાંથી 12 કિ.મી. પશ્ચિમ તરફ જાય છે. ત્યાંથી 18 કિ.મી. દક્ષિણ તરફ જાય છે. તો તે પોતાના પ્રારંભિક બિંદુથી કેટલા કિ.મી. દુર હશે?
Anonymous Quiz
46%
8
29%
12
20%
10
6%
18
નીચેમાંથી સાચો વિકલ્પ શોધો.
AB, BA, ABC, CBA, ABCD, ?
Anonymous Quiz
58%
DCBA
20%
BACD
15%
CABD
7%
DBAC
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | વિજ્ઞાન અને ટેકનોલોજી | EP-10 | ⁨@RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/eFw2DkrXZDY?si=Sn6ww_OSXk5n_xvH

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
જો અંગ્રેજી મૂળાક્ષરો A, B, C, D,_ને ઉલ્ટા ક્રમમાં ગોઠવવામાં આવે તો ) અને I મૂળાક્ષરોમાં બરાબર મધ્યમાં કયો મૂળાક્ષર આવશે?
Anonymous Quiz
15%
M
44%
L
34%
N
7%
O
DELHI = 73541 અને CALCUTTA = 82589662 તો CALICUT બરાબર કેટલા થાય ?
Anonymous Quiz
5%
5278013
23%
5279431
72%
8251896
0%
8543691
2025/07/02 11:17:07
Back to Top
HTML Embed Code: