Telegram Web Link
ભારતની પ્રથમ ઈલેક્ટ્રીક ટ્રેન (ડેક્કન ક્વિન) કયા સ્ટેશનો વચ્ચે દોડાવવામાં આવી હતી?
Anonymous Quiz
24%
દિલ્હી અને ચેન્નાઈ
40%
હાવડા અને દિલ્હી
26%
મુંબઈ અને સુરત
9%
કલ્યાણ અને પુણે
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ઈતિહાસ | EP-09 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/I5WlT0KdtSg?si=jowr8oWj25RVHYtN

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
- 2011ની વસ્તી ગણતરી મુજબ સૌથી ઓછી વસ્તી ધરાવતું શહેર કયું છે?
Anonymous Quiz
54%
ગંગટોક (સિક્કિમ )
18%
નાગદા (મધ્ય પ્રદેશ)
16%
કપૂરથલા (પંજાબ)
12%
બાંસવાડા (રાજસ્થાન)
“હરિયાળી ક્રાંતિ” શબ્દનો ઉપયોગ ઉચ્ચ ઉત્પાદન દ્વારા દર્શાવવા માટે કરવામાં આવ્યો છે....
Anonymous Quiz
57%
પ્રતિ હેક્ટર કૃષિ ઉત્પાદકતામાં વધારો
26%
શહેરી વિસ્તારોમાં બગીચાઓનું નિર્માણ
15%
વધુ વૃક્ષો વાવવા
1%
ઘાસના મેદાનોની રચના
પવનનો વેગ શેના દ્વારા માપવામાં આવે છે?
Anonymous Quiz
14%
વિન્ડ વેન
35%
હાઈડ્રોમિટર
40%
એનીમોમિટર
11%
બેરો મિટર
નીચેનામાંથી કઈ ધાતુઓની જોડી ગરમીના ખૂબ સારા વાહક છે?

(C) (Mercury) (D) सीसुं अने पारो (Lead and Mercury)
Anonymous Quiz
18%
સિલ્વર અને કોપર
37%
સિલ્વર અને સીસું
30%
કોપર અને પારો
14%
સીસું અને પારો
નો ઉપયોગ મેમરીમાં સંગ્રહિત ડિજિટલ ઈમેજ બનાવવા માટે હસ્તલિખિત અથવા મુદ્રિત ટેક્સ્ટને વાંચવા માટે
થાય છે.
Anonymous Quiz
10%
ટચ પેડ
48%
સ્કેનર
36%
લેસર બીમ
7%
પ્રિન્ટર
જીવતંત્રની આંતરિક રચનાના અભ્યાસને શું કહે છે?
Anonymous Quiz
17%
શરીર રચના
43%
હિસ્ટોલોજી
31%
સાયટોલોજી
9%
મોરફોલોજી
RAW (રિસર્ચ અને એનાલિસિસ વિંગ)ના નવા ચીફ તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?
Anonymous Quiz
24%
અરવિંદ કુમાર
39%
સામંત ગોયલ
24%
રવી સિંહા
13%
આલોક વર્ધન
ભારતીય કોસ્ટ ગાર્ડ માટે લોન્ચ કરેલ ઓફશોર પેટ્રોલ વેસલ (OPV) શીપને શું નામ આપવામાં આવેલ છે?
Anonymous Quiz
18%
નિશાંત
54%
સાર્થક
20%
સારસ
7%
નેત્ર
રાજયમાં અનુસુચિત જાતિઓની જ્ઞાતિઓ, જાતિઓ વગેરે તથા અનુસુચિત જનજાતિઓના આદિવાસી સમુદાયોને નક્કી કરવા કોણ અધિકૃત છે?
Anonymous Quiz
9%
વડાપ્રધાન
49%
રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા પછી રાષ્ટ્રપતિ
19%
કેન્દ્રિય મંત્રીમંડળ
22%
અનુ. જાતિ અને અનુ. જન જાતિ રાષ્ટ્રીય આયોગો
2025/07/05 04:56:10
Back to Top
HTML Embed Code: