અર્થશાસ્ત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેની રચના કૌટિલ્યએ કરી હતી.
2. તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતું હતું ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

Anonymous Quiz
9%
ફક્ત 1
15%
ફક્ત 2
74%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
કલિંગના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કલિંગ યુદ્ધ પછી અશોક પોતાની નીતિઓમાં આત્યંતિક શાંતિવાદી બન્યા.
2. યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

6%
ફક્ત 1
75%
1 અને 2 બંને
19%
ફક્ત 2
0%
બંનેમાંથી એક પણ નહિ
ગુપ્ત અને મૌર્ય શાસન વિશે નીચે આપેલાં વિધાનો ધ્યાને લો:
1. મૌર્ય શાસન કરતાં ગુપ્ત શાસનમાં ન્યાયિક વ્યવસ્થા ઘણી વધુ વિકસિત હતી.
2. ગુપ્ત અમલદારશાહી મૌર્ય શાસન જેટલી વિસ્તૃત નહતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

16%
ફક્ત 1
22%
ફક્ત 2
58%
1 અને 2 બંને
3%
ચોક્કસ કહી શકાય નહીં
ગુપ્તકાળનાં નાટકો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ગુપ્તકાળ દરમિયાન લખાયેલાં બહુધા નાટકો હાસ્યપ્રધાન છે.
2. ગુપ્ત (કાળ) નાટકોમાં ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રો એકસરખી ભાષા બોલતા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

13%
ફક્ત 1
24%
ફક્ત 2
58%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
કાંચીના પલ્લવો અને બદામીના ચાલુક્ય વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ/કારણો કયું/ક્યાં હતું/હતા?
1. ધાર્મિક તફાવત
2. કૃષ્ણા અને તુંગભદ્ર વચ્ચે આવેલી જમીન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. ધાર્મિક તફાવત
2. કૃષ્ણા અને તુંગભદ્ર વચ્ચે આવેલી જમીન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
2%
ફક્ત 1
30%
ફક્ત 2
64%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનામાંથી કયું/કયાં મંદિર/મંદિરો પલ્લવોએ બંધાવ્યું/બંધાવ્યાં હતાં?
1. દરિયાકિનારે આવેલું મહાબલિપુરમનું મંદિર
2. કૈલાસનાથ મંદિર 3. વિરૂપાક્ષ મંદિર નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. દરિયાકિનારે આવેલું મહાબલિપુરમનું મંદિર
2. કૈલાસનાથ મંદિર 3. વિરૂપાક્ષ મંદિર નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
6%
ફક્ત 1
12%
ફક્ત 2
44%
ફક્ત 1 અને 2
39%
1, 2 અને 3
ગુજરાતમાં સૂર્ય મંદિર કોણે બનાવ્યું?
Anonymous Quiz
74%
ભીમદેવ પહેલો
8%
કર્ણ
15%
વલ્લભરાજ
3%
દુર્લભરકજા
'ઇન્ડિકા' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે મેગેસ્થનિસે ભારત વિશે રચેલો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
2. ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં 'ઇન્ડિકા'નો સંદર્ભ ટાંક્યો છે. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તે મેગેસ્થનિસે ભારત વિશે રચેલો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
2. ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં 'ઇન્ડિકા'નો સંદર્ભ ટાંક્યો છે. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
18%
ફક્ત 2
74%
1 અને 2 બંને
1%
બંનેમાંથી એક પણ નહિ
ઋગ્વેદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ઋગ્વેદમાં સવારની દેવી અદિતિ અને સાંજની દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે.
2. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

4%
ફક્ત 1
31%
ફક્ત 2
63%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બંને સંસારને ભય અને દુ:ખથી ભરેલો માને છે.
2. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇનકાર કરે છે, જ્યારે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. બંને સંસારને ભય અને દુ:ખથી ભરેલો માને છે.
2. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇનકાર કરે છે, જ્યારે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
22%
ફક્ત 1
22%
ફક્ત 2
49%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
આજે સાંજે 8 કલાકે Live 🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | સાંસ્કૃતિક વારસો | EP-13 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/yBAGkexwquU?si=6wYUCiCNbhBM2qtj
✦ *-Download Ranjit Sir e-classapp**👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

ગ્રાન્ડ ટ્રંક રોડ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ રોડનું નિર્માણ સૌ પ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું.
2. શેરશાહ સૂરી અને લોર્ડ ડેલહાઉસી પોતપોતાના સમયમાં આ રોડનું પુન:નિર્માણ કરાવ્યું હતું. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

14%
ફક્ત 2
80%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
તરાઈના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તરાઈનું પહેલું યુદ્ધ શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે થયું હતું, જેમાં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ.
2. તરાઈના પહેલા યુદ્ધથી દિલ્લીમાં મુસ્લિમ સત્તાનો ઉદય થયો. ઉપર પૈકી કયાં વિધાનો સાચાં છે?

11%
ફક્ત 1
17%
ફક્ત 2
49%
1 અને 2 બંને
23%
બંનેમાંથી એક પણ નહિ
ગુજરાતમાં સોલંકી શાસન વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા.
2. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ અડાલજની વાવ બંધાવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. આ વંશમાં મૂળરાજ, ભીમદેવ પહેલો, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાળ, ભીમદેવ બીજો જેવા શાસકો થઈ ગયા.
2. ભીમદેવ પહેલાની રાણી ઉદયમતિએ અડાલજની વાવ બંધાવી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
30%
ફક્ત 1
11%
ફક્ત 2
55%
1 અને 2 બંને
5%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનામાંથી કયા વંશોએ વિજયનગર સામ્રાજ્યમાં શાસન કર્યું?
1. મમલૂકવંશ
2. સંગમવંશ 3. સાલુવવંશ 4. તુલુવવંશ 5. અરવિંડુવંશ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. મમલૂકવંશ
2. સંગમવંશ 3. સાલુવવંશ 4. તુલુવવંશ 5. અરવિંડુવંશ નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
23%
ફક્ત 1, 2, 3 અને 4
18%
ફક્ત 2, 4 અને 5
23%
ફક્ત 3, 4 અને 5
36%
ફક્ત 2, 3, 4 અને 5
અકબર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો.
2. તેણે દિલ્લી પાસે દિન-એ-ઇલાહી નગરની સ્થાપના કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
1. તેનો જન્મ અમરકોટના હિન્દુ રાજાના રાજ્યમાં થયો હતો.
2. તેણે દિલ્લી પાસે દિન-એ-ઇલાહી નગરની સ્થાપના કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
5%
ફક્ત 1
15%
ફક્ત 2
72%
1 અને 2 બંને
9%
બંનેમાંથી એક પણ નહિ
અંગ્રેજ ગવર્નર જનરલ વિશે નીચે આપેલી વિગતો ધ્યાને લો:
1. લોર્ડ કોર્નવૉલીસ – પ્રથમ ગવર્નર જનરલ
2. સર જોન શોર – તટસ્થતાની નીતિ 3. લોર્ડ વિલિયમ બેન્ટિક - ઉદાર ગવર્નર જનરલ 4. લોર્ડ ડેલહાઉસી – જીત, જપ્તી અને ખાલસાનીતિ ઉપરોક્ત વિગતોમાંથી કેટલી સાચી છે?
1. લોર્ડ કોર્નવૉલીસ – પ્રથમ ગવર્નર જનરલ
2. સર જોન શોર – તટસ્થતાની નીતિ 3. લોર્ડ વિલિયમ બેન્ટિક - ઉદાર ગવર્નર જનરલ 4. લોર્ડ ડેલહાઉસી – જીત, જપ્તી અને ખાલસાનીતિ ઉપરોક્ત વિગતોમાંથી કેટલી સાચી છે?
Anonymous Quiz
9%
ફક્ત 1
17%
ફક્ત 2
28%
ફક્ત 3
46%
બધી જ
'હિતોપદેશ' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. 'હિતોપદેશ' જાતકકથાને આધારે લખાયેલો ગ્રંથ છે.
2. ‘હિતોપદેશ' ની રચના વિષ્ણુશર્મા નામના પંડિતે કરી હતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?

70%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ