Telegram Web Link
કયા ચોલ શાસકે ચોલ સામ્રાજ્યને મલય દ્વીપકલ્પ અને સુમાત્રા સુધી વિસ્તાર કર્યો હતો?
Anonymous Quiz
7%
વિજયાલય
36%
રાજરાજ
50%
રાજેન્દ્ર પહેલો
6%
રાજેન્દ્ર પહેલો
આજે રાત્રે 8 કલાકે Live🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | વિજ્ઞાન અને ટેકનોલોજી | EP-16 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/U7zC4VaoJ1E?si=BoQLh4M-DlDkh5ce

✦ Download Ranjit Sir e-classapp👇:-https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e

🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
નીચે આપેલા અભિલેખો અને સંબંધિત રાજાઓ વિશેના જોડકાં યોગ્ય રીતે જોડો:
અભિલેખ
રાજા a. પ્રયાગ અભિલેખ 1. ખારવેલ b. ગ્વાલિયર અભિલેખ 2. રાજા ભોજ c. હાથીગુફા અભિલેખ 3. વિજયસેન d. દેવપાડા અભિલેખ 4. સમુદ્રગુપ્ત નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
4%
a-b, b-4, c-1, d-2
45%
a-4, b-2, c-1, d-3
39%
a-2, b-3, c-4, d-1
13%
a-4, b-1, c-2, d-3
ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા
1. ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા પછી નૂતન પાષાણયુગની ગ્રામીણ સંસ્કૃતિ વિકસી.
2. નૂતન પાષાણયુગની ગ્રામીણ સંસ્કૃતિ પછી ભારતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં હડપ્પીય સભ્યતા વિકસી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
9%
ફક્ત 1
27%
ફક્ત 2
60%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
નીચે આપેલા સિંધુખીણના નગરો અને નદીઓના જોડકાંને યોગ્ય રીતે જોડો:
નગર
નદી a. હડપ્પા 1. सिंधु b. મોહેં -જો-દડો 2. ભોગાવો c. લોથલ 3. ઘાગ્ગર -હાકરા d. કાલીબંગન 4. રાવી નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
7%
a-3, b-4, c-1, d-2
41%
a-4, b-2, c-1, d-3
26%
a-2, b-3, c-4, d-1
27%
a-4, b-1, c-2, d-3
ગૌતમ બુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમણે ઈશ્વર અને આત્માનો ઇનકાર કર્યો.
2. તેમણે કર્મકાંડનો વિરોધ કર્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
18%
ફક્ત 2
71%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
કુમારપાળ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. પ્રજાકલ્યાણી શાસક કુમારપાળ પર આચાર્ય હેમચંદ્રાચાર્યનો ઘણો પ્રભાવ હતો.
2. તેમની પ્રેરણાથી કુમારપાળે રાજ્યમાં જુગાર અને પશુવધ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
5%
ફક્ત 1
17%
ફક્ત 2
73%
1 અને 2 બંને
5%
બંનેમાંથી એક પણ નહિ
છત્રપતિ શિવાજી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેમણે વહીવટ માટે 'નવરત્ન' પ્રધાનમંડળની રચના કરી હતી.
2. તેમના પર સમર્થ ગુરુ રામદાસ અને દાદા કોંડદેવનો પ્રભાવ હતો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
32%
ફક્ત 2
56%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
1. કંપની સરકાર તાલીમ પામેલું સૈન્ય યોજના સ્વીકારનાર રાજ્યને આપશે.
2. તેના બદલામાં રાજાઓએ લશ્કરી ખર્ચ કે તેટલી આવક ધરાવતો પ્રદેશ અંગ્રેજોને આપવો.
3. કંપનીની પરવાનગી વિના રાજ્ય અન્ય રાજ્ય સાથે યુદ્ધ કે સંધિ કરી શકશે નહીં. ઉપર પૈકી વિધાન સાચાં છે?
Anonymous Quiz
8%
ફક્ત 1 અને 2
18%
ફક્ત 2 અને 3
25%
ફક્ત 1 અને 3
50%
1, 2 અને 3
ચંદેલ વંશ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. આ વંશમાં સીયક, મુંજ અને ભોજ શાસકો થઈ ગયા.
2. ખજુરાહો, કાલિંજર અને મહોબા ચંદેલોનાં મુખ્ય નગરો હતાં. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
18%
ફક્ત 2
71%
1 અને 2 બંને
6%
બંનેમાંથી એક પણ નહિ
નીચે આપેલાંમાંથી નરસિંહ મહેતાના પદો કયાં કયાં છે?
1. વારી જાઉં રે સુંદરશ્યામ તારા લટકાને!
2. જાગને જાદવા, કૃષ્ણ ગોવાળિયા 3. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ! નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
5%
ફક્ત 1 અને 2
41%
ફક્ત 2 અને 3
16%
ફક્ત 1 અને 3
38%
1, 2 અને 3
નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. સૂફીઓ ઈશ્વરને 'માસૂક' (પ્રેમિકા) અને પોતાની જાતને એના ‘આશિક’ (પ્રિયત્તમ) માનતા.
2. ભક્તિમાર્ગના સંતો ઈશ્વરને પ્રિયત્તમ અને પોતાને તેની પ્રેમિકા માનતા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
27%
ફક્ત 2
66%
1 અને 2 બંને
3%
બંનેમાંથી એક પણ નહિ
આજે રાત્રે 8 કલાકે Live🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | સાંસ્કૃતિક વારસો | EP-17 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️
https://www.youtube.com/live/0ME_8K1qEoA?si=eVU7o4es2U9vvqNs

✦ Download Ranjit Sir e-classapp👇:-https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitut e

🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
2025/07/08 10:27:19
Back to Top
HTML Embed Code: