Telegram Web Link
2022માં ગ્લાસગોમાં આયોજિત યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC) માટે કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP26)ના 26મા સત્રમાં ભારતની પ્રતિબદ્ધતાના સંદર્ભમાં કયું સાચું છે?
Anonymous Quiz
18%
2050 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવું
53%
2070 સુધીમાં શૂન્ય ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવું
25%
2050 સુધીમાં રિન્યુએબલ એનર્જીમાંથી તેની 50%
4%
ઊર્જાની જરૂર
આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પર્યાવરણ માટે જીવનશૈલી (LiFE) નો ભારતનો મંત્ર કઈ આબોહવા પરિવર્તન વાટાઘાટોમાં રજૂ કરવામાં આવ્યો?
Anonymous Quiz
8%
COP 24
37%
COP 25
45%
COP 26
11%
COP 27
1/a, 1/(a + d), 1/(a + 2d) ધરાવતી શ્રેણી કઈ પ્રકારની શ્રેણી દર્શાવે છે?
Anonymous Quiz
21%
સમાંતર શ્રેણી
26%
સ્વરિત શ્રેણી
46%
સમગુણોત્તર શ્રેણી
7%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
રેખા 2x - 3y = 11 નીચે આપેલા કયા બિંદુમાંથી પસાર થશે?
Anonymous Quiz
17%
(10, 3)
46%
(10, -3)
30%
(1, 3)
6%
(13, -5)
ફેબ્રુઆરી 2024 માં મધ્યસ્થ તારીખ કઈ હોય?
Anonymous Quiz
21%
14
29%
16
33%
15
16%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
ઉપરોક્ત પ્રશ્ન-054 ની માહિતીનો ઉપયોગ કરીને કુલ 30% નફો મેળવવા માટે વેપારીએ બાકી બચેલા 30 સેટ કેટલી કિંમતે વેંચવા જોઈએ?
Anonymous Quiz
10%
82
41%
78
46%
85
4%
84
જો બે પૂર્ણાંક સંખ્યાઓનો સમાંતર મધ્યક અને સમગુણોત્તર મધ્યક સમાન હોય તો આ બે પૂર્ણાંક સંખ્યાઓ વચ્ચે શું સંબંધ હોય?
Anonymous Quiz
12%
વિરોધી
54%
સમાન
31%
વ્યસ્ત
3%
ઉપરોક્ત પૈકી એક પણ નહીં
11 હોય તો -! ì 9x + 10y = 10x + 9y હોય તો 1/x-1/y ની કિંમત શોધો.
Anonymous Quiz
12%
1
39%
0
42%
-1
6%
1/2
સમાન ક્ષમતા ધરાવતા 12 પંપથી એક ટાંકી ભરાતાં 5 દિવસ લાગે છે. જો તેમાંથી 2 પંપ ક્ષતિગ્રસ્ત થાય તો ટાંકી ભરાતાં કેટલાં દિવસ લાગશે?
Anonymous Quiz
27%
6 દિવસ
40%
7 દિવસ
31%
8 દિવસ
2%
9 દિવસ
એક વેપારી વસ્તુઓ ઉપર તેની પડતર કિંમત કરતાં 20% વધારે કિંમત છાપે છે. જો વેપારીને 8% નફો મેળવવો હોય તો તે કેટલું વળતર આપી શકે?
Anonymous Quiz
13%
20%
46%
10%
30%
15%
11%
8%
વાર્ષિકોત્સવમાં એક શિક્ષક આઠ વિદ્યાર્થીઓના જૂથને સંભાળે છે. જો કુલ 480 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હોય તો કુલ કેટલા શિક્ષકો જોઈશે?
Anonymous Quiz
47%
60
33%
80
17%
40
3%
62
એક વેપારી પાસે રૂા. 2, રૂા. 5 અને રૂા. 10 ના કેટલાક સિક્કાઓ છે. દરેક સિક્કાઓનો ઉપયોગ કરીને તે નીચે આપેલ રકમમાંથી કઈ રકમ ચૂકવી શકશે નહીં?
Anonymous Quiz
28%
11
37%
19
27%
31
8%
41
એક મીટર લાંબી દોરીના અસમાન લંબાઈ ધરાવતા ત્રણ ટુકડા કરવામાં આવે છે. સૌથી લાંબા ટુકડાનું બમણું સૌથી નાના ટુકડાના ત્રણ ગણા જેટલું છે. મધ્યમ ટુકડો સૌથી લાંબા ટુકડાથી 4 સેમી ટૂંકો છે. મધ્યમ ટુકડાની લંબાઈ શોધો.
Anonymous Quiz
14%
30 સેમી
57%
34 સેમી
27%
35 સેમી
3%
39 સેમી
અનુજ 4 કિમીનું અંતર 6 કિમી પ્રતિ કલાકની ઝડપે ચાલીને કાપે છે, અને 10 કિમી અંતર 20 કિમી/કલાકની ઝડપે સાઈકલ દ્વારા કાપે છે. જો વચ્ચે 10 મિનિટનો વિરામ લે તો કુલ 14 કિમી અંતર કાપતા કેટલો સમય લાગે?
Anonymous Quiz
12%
70 મિનિટ
46%
80 મિનિટ
34%
90 મિનિટ
8%
75 મિનિટ
જાન્યુઆરી થી એપ્રિલ, મેથી ઓગષ્ટ અને સપ્ટેમ્બર થી ડિસેમ્બરનું સરેરાશ તાપમાન અનુક્રમે 22°C, 37°C અને 31°C છે. વાર્ષિક સરેરાશ તાપમાન શોધો.
Anonymous Quiz
11%
31°C
47%
30°C
38%
32°C
4%
34°C
30 સંખ્યાઓનો મધ્યક 5 છે. જો દરેક સંખ્યાને 3 થી ગુણવામાં આવે અને પ્રાપ્તાંકમાંથી 4 બાદ કરવામાં આવે, તો પરિણામે મળતો મધ્યક શોધો.
Anonymous Quiz
11%
8
26%
3
43%
12
21%
11
એક સમબાહુ બહુકોણનાં અંતઃકોણનો સરવાળો 1440° છે. તો બહુકોણને કેટલી બાજુઓ હશે?
Anonymous Quiz
12%
8
53%
12
31%
10
4%
6
2025/07/08 10:18:22
Back to Top
HTML Embed Code: