જે સોમવારથી બુધવારનો સરેરાશ વરસાદ 16 ઇંચ હોય અને ગુરૂવારથી રવિવારનો સરેરાશ વરસાદ 9 ઇંચ હોય, તો સપ્તાહનો સરેરાશ વરસાદ કેટલો થાય?
Anonymous Quiz
18%
12 ઇંચ
51%
12.5 ઇંચ
24%
10 ઇંચ
7%
11 ઇંચ
જો બે ક્રમિક એકી સંખ્યાઓનો સરવાળો 28 છે. તો તેમના વર્ગોનો તફાવત શોધો.
Anonymous Quiz
9%
15
43%
56
25%
28
24%
પ્રાપ્ય નથી
બે કિગ્રા ખાંડ અને ત્રણ કિગ્રા ચા ની કિંમત રૂા. 1600 છે. ત્રણ કિગ્રા ખાંડ અને અઢી કિગ્રા ચા ની કિંમત રૂા. 1400 છે. સાત કિગ્રા ખાંડ અને આઠ કિગ્રા ચા ની કિંમત શોધો.
Anonymous Quiz
11%
Rs.4350
36%
Rs.2250
41%
Rs.3150
13%
Rs.4850
બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો 1 છે અને તેમનો ગુણાકાર –12 છે. આ સંખ્યાઓના ઘનનો સરવાળો શોધો.
Anonymous Quiz
21%
-91
35%
91
31%
37
13%
-37
અપૂર્ણાંક સંખ્યા -13 9 ને યોગ વિયોગ પ્રમાણ લગાડવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક શોધો.
Anonymous Quiz
9%
-11/2
44%
2/11
42%
-2/11
5%
11/2
નીચે આપેલ પદાવલિઓમાં કોની કિંમત મહત્તમ હશે?
(A)
(B) (C) (D)
(A)
(B) (C) (D)
Anonymous Quiz
17%
140 ના 60%
50%
160 ના 80%
20%
150 ના 70%
13%
120 ના 75%
આપેલ પાંચ સંખ્યાઓમાંથી એક સંખ્યા ‘x” થી બદલવામાં આવે તો તે પાંચ સંખ્યાઓની સરેરાશમાં 2 નો વધારો થાય છે. જો તે સંખ્યા “y”થી બદલવામાં આવે તો તેઓની સરેરાશમાં 3 નો ઘટાડો થાય છે. x અને y વચ્ચેનો તફાવત શોધો.
Anonymous Quiz
19%
5
40%
15
36%
25
5%
શોધી શકાય નહીં
બે એક સરખા પાસા સાથે ફેંકવામાં આવે, તો બંને પાસા પરના ઉપરની સપાટી પરના અંકોનો સરવાળો ઓછામાં ઓછો 6 થાય તેની શક્યતા શોધો.
(A) 13 18
(B) 5 18 (C) 1 (D) 1-9
(A) 13 18
(B) 5 18 (C) 1 (D) 1-9
Anonymous Quiz
14%
13/18
44%
5/18
33%
1/2
9%
1/9
એક નળાકાર જે “V” ઘનફળ ધરાવે છે તેની તળિયાની ત્રિજ્યાને બમણી કરવામાં આવે અને તેની લંબાઈને અડધી કરવામાં આવે તો તેનું ઘનફળ કેટલું થાય?
Anonymous Quiz
17%
4V
44%
8V
33%
2V
6%
V
નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ બધી જોડણી સાચી હોય તેવો વિકલ્પ પસંદ કરો.
1. રવાનુકારી, વદીતા, વાગ્મિતા, સુકુન
2. સુખાંતીકા, સુતીક્ષ્ણ, સુતરાવ, સ્થિત્યંતર 3. સ્થૂલિભદ્ર, રફુચક્કર, રતુંબડું, ફીતરત 4. રવાનુકારી, સુતીક્ષ્ણ, રતુંબડું, ખશિયાણું
1. રવાનુકારી, વદીતા, વાગ્મિતા, સુકુન
2. સુખાંતીકા, સુતીક્ષ્ણ, સુતરાવ, સ્થિત્યંતર 3. સ્થૂલિભદ્ર, રફુચક્કર, રતુંબડું, ફીતરત 4. રવાનુકારી, સુતીક્ષ્ણ, રતુંબડું, ખશિયાણું
Anonymous Quiz
26%
1, 2, 3 અને 4 બધા જ સાચા છે.
32%
ફક્ત 1, 2 અને 3 સાચા છે.
33%
ફક્ત 1 અને 2 સાચા છે.
9%
ફક્ત 4 સાચું છે.
નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બેતાબી, વ્યાકુળતા, બેચેની, રઘવાયું
2. રસભ, ઉતાવળ, વેગ, ત્વરા 3. થડી, થપ્પી, ઢગલી, ગંજ 4. નાનમ, હલકાઈ, ઓછપ, ઊણપ
1. બેતાબી, વ્યાકુળતા, બેચેની, રઘવાયું
2. રસભ, ઉતાવળ, વેગ, ત્વરા 3. થડી, થપ્પી, ઢગલી, ગંજ 4. નાનમ, હલકાઈ, ઓછપ, ઊણપ
Anonymous Quiz
16%
ફક્ત 1, 2 અને 3 યોગ્ય છે.
26%
ફક્ત 1, 3 અને 4 યોગ્ય છે.
31%
ફક્ત 2, 3 અને 4 યોગ્ય છે.
27%
1, 2, 3 અને 4 બધા જ યોગ્ય છે.
નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરૂદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. સંધિવિગ્રહ 2. સમાસ વિગ્રહ 3. વિધિ × સંનિધિ 4. શ્રમજીવી × આળસુ
1. સંધિવિગ્રહ 2. સમાસ વિગ્રહ 3. વિધિ × સંનિધિ 4. શ્રમજીવી × આળસુ
Anonymous Quiz
11%
ફક્ત 1 અને 2 યોગ્ય છે.
38%
ફક્ત 2 અને 4 યોગ્ય છે.
36%
ફક્ત 1 અને 3 યોગ્ય છે.
15%
ફક્ત 1 અને 4 યોગ્ય છે.
આજે સાંજે 8 કલાકે Live 🔴
Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-07 | @RanjitsirProfessionalInstitute
»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/lDr4NsL6ra8?si=4wLzHed-RYpUWzVv
✦ Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs
🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo
🔷🔸 Whatsapp Channel ⤵️ https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w
🔷🔸 You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute
🔷🔸 Facebook Page Click Link ⤵️ https://www.facebook.com/profile.php?id=1
🔷🔸 Instagram Click Link ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

નીચે આપેલી કહેવતો અને તેના અર્થ ધ્યાને લઈ તેના વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. ચૈતર ચડે નહીં ને વૈશાખ ઊતરે નહીં—હતું તેમનું તેમ
2. જમણ જાય ને સગું દુભાય – લાભ ગુમાવવો પડે ને સંબંધ વણસે 3. શેઠ આવ્યા તો કહે નાખો વખારે – ઘટિત સત્કારનો અભાવ
1. ચૈતર ચડે નહીં ને વૈશાખ ઊતરે નહીં—હતું તેમનું તેમ
2. જમણ જાય ને સગું દુભાય – લાભ ગુમાવવો પડે ને સંબંધ વણસે 3. શેઠ આવ્યા તો કહે નાખો વખારે – ઘટિત સત્કારનો અભાવ
Anonymous Quiz
5%
ફક્ત 1 અને 3 સાચા છે.
37%
ફક્ત 1 અને 2 સાચા છે.
23%
ફક્ત 2 અને 3 સાચા છે.
35%
બધા સાચા છે.
નીચે આપેલાં વાક્યોમાંથી કર્મધારય સમાસ દર્શાવતા વાક્યનો વિકલ્પ પસંદ કરો.
(A)
(B) (C) (D)
(A)
(B) (C) (D)
Anonymous Quiz
17%
મહાબાહુ અર્જુનને કાબાઓએ લૂંટી લીધો.
34%
ઉઘાડપગા આદિવાસીઓને જોઈ તેમનું હૃદય રડી ઊઠ્યું.
38%
દયાહીન રાજાને કારણે શેરડીમાંથી રસ નીકળ્યો નહીં.
10%
શેઠ ગર્ભશ્રીમંત હોવાથી ઉદાર હાથે દાન કરતા હતા.
નીચે આપેલી સંધિ વિશે સાચો વિકલ્પ પસંદ કરો.
1. મૂચ્ + ત = મુક્ત
2. વાચ્ +ઈશ = વાગીશ 3. માતૃ + ઉત્સવ = માત્રોત્સવ 4. વિ + સમ = વિસમ
1. મૂચ્ + ત = મુક્ત
2. વાચ્ +ઈશ = વાગીશ 3. માતૃ + ઉત્સવ = માત્રોત્સવ 4. વિ + સમ = વિસમ
Anonymous Quiz
6%
ફક્ત 1 અને 2 સાચા છે.
25%
ફક્ત 1, 3 અને 4 સાચા છે.
34%
ફક્ત 2 અને 3 સાચા છે.
35%
1, 2, 3 અને 4 બધા જ ખોટા છે.
નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
“સૂતો રવિ જલધિ માંહી લપાઈ રાતો”
“સૂતો રવિ જલધિ માંહી લપાઈ રાતો”
Anonymous Quiz
9%
રૂપક–વસન્તતિલકા
48%
સજીવારોપણ - વસન્તતિલકા
33%
સજીવારોપણ – માલિની
11%
રૂપક – માલિની