Telegram Web Link
આજે સાંજે 8 કલાકે Live 🔴

Revenue Talati 2025 | Prelim Exam + Main Exam | ભૂગોળ | EP-11 | @RanjitsirProfessionalInstitute

»⟩ "જો સખત મહેનત આદત બની જાય,તો સફળતા ભાગ્ય બની જાય છે."હા, એ જ જોશ સાથે
»⟩ રણજીત સર પ્રોફેશનલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા દરરોજ તલાટી, જુનિયર ક્લાર્ક, ટેટ, ટાટ માટે ઉપયોગી વિડિઓ મુકવામાં આવે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬


📹 વિડિયો જોવા માટેની Link ⤵️https://www.youtube.com/live/AaahmvZN2BQ?si=Gwyjoj79geCnKe1W

Download Ranjit Sir e-classapp👇:-☞https://play.google.com/store/apps/details?id=co.white.nmcjs

🔷🔸 Join Telegram ⤵️
https://www.tg-me.com/rpiinfo

🔷🔸 Whatsapp Channel ⤵️   https://whatsapp.com/channel/0029Va5BMxEFnSzJ3E0fvT0w

🔷🔸  You Tube Click Link ⤵️ https://youtube.com/c/RanjitsirProfessionalInstitute

🔷🔸 Facebook Page Click Link  ⤵️ https://www.facebook.com/profile.php?id=1

🔷🔸 Instagram Click Link  ⤵️ https://instagram.com/rpiofficial_bhavnagar?igshid=YmMyMTA2M2Y=

▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
ગીતા પોતાના મહાનિબંધ પર સળંગ 8 દિવસ કામ કરે છે અને દર નવમે દિવસે વિરામ લે છે. જો તેણીએ સોમવારે કામ શરૂ કર્યુ હોય તો તેણી છઠ્ઠીવાર નો વિરામ અઠવાડિયા ના કયા વારે લેશે?
Anonymous Quiz
20%
રવિવાર
40%
શુક્રવાર
33%
બુધવાર
6%
ગુરૂવાર
આપેલી શ્રેણી 201, 208, 215,, 369 માં કેટલા પદો છે?
Anonymous Quiz
10%
23
50%
24
38%
25
2%
26
જો એક શબ્દ STETHOPHONE' ના ત્રીજા, છઠ્ઠા, સાતમા અને દસમા અક્ષરો વડે અર્થપૂર્ણ શબ્દ બનાવવો શક્ય હોય તો તે શબ્દનો પ્રથમ અક્ષર જવાબ તરીકે લખો. જો આવો કોઈ શબ્દ ન બનાવી શકાય, તો જવાબ તરીકે ‘X* આપો, જો એક કરતા વધુ શબ્દ બની શકતા હોય તો જવાબ તરીકે ‘M” આપો.
Anonymous Quiz
20%
M
43%
X
34%
O
3%
P
એક જૂથમાં છે 21 બાળકો, 35 મહિલાઓ અને 49 પુરૂષ તેઓ બધા એક જ હોટલમાં રહેવા માંગે છે. તેમના રોકાણ માટે જરૂરી રૂમની ન્યૂનતમ સંખ્યા શોધો, જેથી દરેક રૂમમાં સમાન સંખ્યામાં સભ્યો એ શરત સાથે રહે કે બાળકો, સ્ત્રી અને પુરૂષ અલગ-અલગ રૂમમાં રહે.
Anonymous Quiz
13%
16
44%
15
36%
14
8%
12
જો કોઈ ટીમના 133 ખેલાડીઓના રનની સરેરાશ 38 છે. જો પુરુષ ખેલાડીઓના રનની સરેરાશ 43 અને મહિલા ખેલાડીઓના રનની સરેરાશ 24 છે, તો પુરૂષ ખેલાડીઓ અને મહિલા ખેલાડીઓના કુલ રન નો ગુણોતર અનુક્રમે શું હશે?
Anonymous Quiz
14%
301:60
37%
7:3
43%
39:11
6%
60: 207
એક સંખ્યા જ્યારે 18 વડે ભાગવામાં આવે ત્યારે 15 શેષ બાકી રહે છે. જ્યારે તે જ સંખ્યાને 6 વડે ભાગવામાં આવે ત્યારે તે સંખ્યાની શેષ કેટલી બાકી રહેશે?
Anonymous Quiz
27%
3
44%
2
24%
1
5%
4
બે ટ્રેનો 60 કિમી/કલાક અને 90 કિમી/કલાકની ઝડપે વિરુદ્ધ દિશામાં આગળ વધી રહી છે. તેમની લંબાઈ અનુક્રમે 1.10 કિમી અને 0.9 કિમી છે. ધીમી ટ્રેન દ્વારા ઝડપી ટ્રેનને પાર કરવામાં કેટલો સમય લાગશે?
Anonymous Quiz
13%
36 sec
48%
45 sec
33%
48 sec
7%
40 sec
જો કોઈ એક વસ્તુ ને વેચતા મળેલ ટકાવારી નફો રૂ. 1920 હોય તો તેજ વસ્તુ ને વેચતા મળેલ ટકાવારી નુકશાન રૂ.1280 ને સમાન હોય તો, તે વસ્તુ પર 25% નફો મેળવવા માટે કયા ભાવે વેચવી જોઈએ?
Anonymous Quiz
11%
2000
48%
2200
34%
2400
7%
2250
એક પાણીની ટાંકીની લંબાઈ 25 મીટર, પહોળાઈ 12 મીટર અને ઊંડાઈ 6 મીટર છે. તેની દિવાલો અને તળિયાને પ્લાસ્ટર કરવાનો ખર્ચ પ્રતિ ચોરસ મીટર 75 પૈસા છે. તો સમગ્ર પાણીની ટાંકીને પ્લાસ્ટર કરવા માટેનો કુલ ખર્ચ કેટલો થાય?
Anonymous Quiz
15%
456
42%
458
38%
558
4%
568
બે સંખ્યાઓનો ગુણાંક 4107 છે. જો આ બંને સંખ્યાનો H.C.F. 37 હોય તો, તો બે માંથી મોટી સંખ્યા કઈ હશે?
Anonymous Quiz
9%
101
39%
107
43%
111
9%
185
નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ સમાનાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. અનાજ, ધાન્ય, શસ્ય, ધાન
2. વહેમ, શંકા, સંશય, ધાંખો 3. પુરૂષાર્થ, ઉદ્યોગ, પરિશ્રમ, મહેનત 4. ફાની, તોફાની, ઉદ્દંડ, બારકસ
Anonymous Quiz
5%
ફક્ત 2 અને 3 યોગ્ય છે.
22%
ફક્ત 3 અને 4 યોગ્ય છે.
44%
ફક્ત 1, 2 અને 3 યોગ્ય છે.
29%
1, 2, 3 અને 4 બધા જ યોગ્ય છે.
નીચે આપેલાં જૂથ ધ્યાને લઈ વિરૂદ્ધાર્થી શબ્દો વિશે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
1. બદગોઈ x પ્રશંસા
2. બદબોઈ x વખાણ 3. બુદ્ધિમંદ x અક્કલમંદ 4. બુભુક્ષિત x ભુક્ત
Anonymous Quiz
32%
1, 2, 3 અને 4 બધા જ યોગ્ય છે.
39%
ફક્ત 2, 3 અને 4 યોગ્ય છે.
24%
ફક્ત 1 અને 2 યોગ્ય છે.
5%
ફક્ત 1 અને 4 યોગ્ય છે.
નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
'શાખાઓમાં તરુવર તણી ચક્રવાકી છુપાતી, શોધી કાઢે દયિત નયનો, જોઈને હૃષ્ટ થાતી;'
Anonymous Quiz
12%
સ્વભાવોક્તિ - મંદાક્રાંતા
39%
ઉપમા - મંદાક્રાંતા
45%
સ્વભાવોક્તિ -શિખરિણી
4%
ઉત્પ્રેક્ષા - પૃથ્વી
નીચે આપેલી કાવ્ય-પંક્તિને ધ્યાને લઈ એના અલંકાર અને છંદના પ્રકારનો યોગ્ય વિકલ્પ પસંદ કરો.
“સૂતો રવિ જલધિ માંહિ લપાઈ રાતો, ને શૈલની મુખછવિ પલટાઈ આ તો.’
Anonymous Quiz
14%
સજીવારોપણ - માલિની
54%
સજીવારોપણ - વસંતતિલકા
26%
અંત્યાનુપ્રાસ - માલિની
6%
અંત્યાનુપ્રાસ - પુષ્પિતાગ્રા
2025/06/30 18:12:49
Back to Top
HTML Embed Code: