Telegram Web Link
અરુણ, ભાવના, ચંદન અને દિપા ચાર મિત્રો છે. ભાવના, અરુણથી 6 વર્ષ મોટી છે અને ચંદન, ભાવનાથી 2 વર્ષ નાનો છે. દિપાની ઉંમર ભાવના અને ચંદનની ઉંમરનો સરેરાશ છે. ચારેયની કુલ ઉંમર 131 વર્ષ છે. તો અરુણની ઉંમર કેટલી હશે?
Anonymous Quiz
12%
27
43%
28
42%
29
3%
30
શુભદા રવીન્દ્રની શું થાય છે?
નિવેદનો:
।. શુભદાની માતા રવીન્દ્રના પિતાની એકમાત્ર પુત્રી છે. II. શુભદા રવીન્દ્રના પિતાની એકમાત્ર પૌત્રી છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે?
Anonymous Quiz
7%
ફક્ત નિવેદન I એકલું પર્યાપ્ત છે.
29%
ફક્ત નિવેદન II એકલું પર્યાપ્ત છે.
54%
કાં તો નિવેદન | અથવા નિવેદન II એકલું પર્યાપ્ત છે.
9%
બંને નિવેદનો એકસાથે પણ પર્યાપ્ત નથી.
ગુજરાત નીચેનામાંથી કયાં મસાલાઓમાંના એકનું અગ્રણી ઉત્પાદક છે?
Anonymous Quiz
9%
હળદર
18%
ધાણા
18%
મેથી
55%
જીરું
સંગઠન અને સ્થાનની નીચેનામાંથી કઈ જોડી સાચી છે?
1. સેન્ટ્રલ સોલ્ટ એંડ મરીન કેમીકલ રિસર્ચ ઇન્સ્ટી. - ભાવનગર
2. સેન્ટ્રલ ગ્લાસ અને સિરામિક રિસર્ચ ઇન્સ્ટી. - મોરબી 3. ઇંડિયન ઇન્સ્ટી. ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ - જૂનાગઢ નીચે આપેલામાંથી સાચો જવાબ પસંદ કરો.
Anonymous Quiz
7%
ફક્ત 2 અને 3
17%
ફક્ત 2
33%
ફક્ત 1 અને 3
43%
1, 2 અને 3
નીચે આપેલ ચાર વિકલ્પોમાંથી ત્રણ સમાન સંબંધ દર્શાવે છે, જ્યારે એક વિભિન્ન છે. અસમાન વિકલ્પ ઓળખો.
Anonymous Quiz
6%
દહીં : દૂધ
27%
વાઈન : દ્રાક્ષ
53%
કૉફી : બીજ
13%
કાગળ : લાકડું
નીચેની ઘટનાઓને યોગ્ય કાલક્રમમાં ગોઠવો:
1. આંધ્રપ્રદેશ એક રાજ્ય બન્યું.
2. રાજ્ય પુનર્ગઠન પંચની રચના. 3. ગુજરાત અલગ રાજ્ય બન્યું. 4. હરિયાણા અલગ રાજ્ય બન્યું. નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
24%
1, 2, 3, 4
44%
2, 1, 3, 4
29%
2, 3, 4, 1
3%
4, 3, 2, 1
ઋગ્વેદના દેવતાઓ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. વરુણ કુદરતી વ્યવસ્થાના રક્ષક છે.
2. સોમ વનસ્પતિઓના દેવ હતા. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
7%
ફક્ત 1
19%
ફક્ત 2
66%
1 અને 2 બંને
8%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનામાંથી કયા રાજાઓ બૌદ્ધ ધર્મના સમર્થકો હતા?
1. અશોક
2. પુષ્યમિત્ર શુંગ 3. મિહિરફુલ 4. શશાંક નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. (A) (B) (C) (D)
Anonymous Quiz
21%
ફક્ત 1
26%
ફક્ત 1 અને 2
30%
ફક્ત 1, 2 અને 3
23%
1, 2, 3 અને 4
અર્થશાસ્ત્ર વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તેની રચના કૌટિલ્યએ કરી હતી.
2. તે મુજબ રાજ્ય લગભગ તમામ આર્થિક પ્રવૃત્તિઓને નિયંત્રિત કરતું હતું ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
9%
ફક્ત 1
16%
ફક્ત 2
74%
1 અને 2 બંને
1%
બંનેમાંથી એક પણ નહિ
કલિંગના યુદ્ધ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. કલિંગ યુદ્ધ પછી અશોક પોતાની નીતિઓમાં આત્યંતિક શાંતિવાદી બન્યા.
2. યુદ્ધ પછી અશોકે બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
4%
ફક્ત 1
79%
1 અને 2 બંને
17%
ફક્ત 2
0%
બંનેમાંથી એક પણ નહિ
ગુપ્ત અને મૌર્ય શાસન વિશે નીચે આપેલાં વિધાનો ધ્યાને લો:
1. મૌર્ય શાસન કરતાં ગુપ્ત શાસનમાં ન્યાયિક વ્યવસ્થા ઘણી વધુ વિકસિત હતી.
2. ગુપ્ત અમલદારશાહી મૌર્ય શાસન જેટલી વિસ્તૃત નહતી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
18%
ફક્ત 1
22%
ફક્ત 2
58%
1 અને 2 બંને
3%
ચોક્કસ કહી શકાય નહીં
ગુપ્તકાળનાં નાટકો વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ગુપ્તકાળ દરમિયાન લખાયેલાં બહુધા નાટકો હાસ્યપ્રધાન છે.
2. ગુપ્ત (કાળ) નાટકોમાં ઉચ્ચ વર્ગ અને નિમ્ન વર્ગના પાત્રો એકસરખી ભાષા બોલતા નથી. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
12%
ફક્ત 1
27%
ફક્ત 2
57%
1 અને 2 બંને
4%
બંનેમાંથી એક પણ નહિ
કાંચીના પલ્લવો અને બદામીના ચાલુક્ય વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ/કારણો કયું/ક્યાં હતું/હતા?
1. ધાર્મિક તફાવત
2. કૃષ્ણા અને તુંગભદ્ર વચ્ચે આવેલી જમીન નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
2%
ફક્ત 1
28%
ફક્ત 2
68%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
નીચેનામાંથી કયું/કયાં મંદિર/મંદિરો પલ્લવોએ બંધાવ્યું/બંધાવ્યાં હતાં?
1. દરિયાકિનારે આવેલું મહાબલિપુરમનું મંદિર
2. કૈલાસનાથ મંદિર 3. વિરૂપાક્ષ મંદિર નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
Anonymous Quiz
6%
ફક્ત 1
10%
ફક્ત 2
44%
ફક્ત 1 અને 2
40%
1, 2 અને 3
ગુજરાતમાં સૂર્ય મંદિર કોણે બનાવ્યું?
Anonymous Quiz
76%
ભીમદેવ પહેલો
9%
કર્ણ
12%
વલ્લભરાજ
3%
દુર્લભરકજા
'ઇન્ડિકા' વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. તે મેગેસ્થનિસે ભારત વિશે રચેલો મહત્ત્વપૂર્ણ ગ્રંથ છે.
2. ગ્રીક લેખકોએ તેમના ગ્રંથોમાં 'ઇન્ડિકા'નો સંદર્ભ ટાંક્યો છે. ઉપરોક્તમાંથી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
6%
ફક્ત 1
20%
ફક્ત 2
72%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
ઋગ્વેદ વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. ઋગ્વેદમાં સવારની દેવી અદિતિ અને સાંજની દેવી સંધ્યાનો ઉલ્લેખ જોવા મળે છે.
2. ઋગ્વેદમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
3%
ફક્ત 1
28%
ફક્ત 2
67%
1 અને 2 બંને
2%
બંનેમાંથી એક પણ નહિ
ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે નીચેનાં વિધાનો ધ્યાને લો:
1. બંને સંસારને ભય અને દુ:ખથી ભરેલો માને છે.
2. ગૌતમ બુદ્ધ ઈશ્વરનો ઇનકાર કરે છે, જ્યારે મહાવીર સ્વામી ઈશ્વરનો સ્વીકાર કરે છે. ઉપર પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું/સાચાં છે?
Anonymous Quiz
22%
ફક્ત 1
20%
ફક્ત 2
51%
1 અને 2 બંને
7%
બંનેમાંથી એક પણ નહિ
2025/07/01 08:06:43
Back to Top
HTML Embed Code: