Telegram Web Link
Shree
Std -10 chap-2
સામાજિક વિજ્ઞાન
Shree pinned «https://youtu.be/z6yLmwqinkU?si=hRhvRhqn7Q_GWo48»
Forwarded from Shree
રાધાનું નામ તમે વાંસળીના સૂર મહી... પંક્તિના કવિ...?
Anonymous Quiz
21%
દયારામ
37%
મીરાં
32%
સુરેશ દલાલ
10%
નરસિંહ મહેતા
Forwarded from Shree
"ગાંતા ઝરણા" લલિતનિબંધ સંગ્રહ કોનો છે?
Anonymous Quiz
36%
પ્રવીણ દરજી
28%
મીનું પટેલ
24%
શ્રી દેસાઈ
12%
નટવર હેડાઉ
Forwarded from Shree
"ગાતાં ઝરણા" કાવ્યસંગ્રહ કોનો છે?
Anonymous Quiz
14%
નટવર હેડાઉ
60%
પ્રવીણ દરજી
20%
શ્રી દેસાઈ
6%
અનામિ
આરોગ્ય, સમૃદ્ધિ અને કીર્તિના મહાન પર્વ "ધનતેરસ" ની હાર્દિક શુભકામનાઓ.
ભગવાન ધન્વંતરિની કૃપાથી આપ સૌ ધન અને સારા સ્વાસ્થ્યથી ભરપૂર રહો...
એ જ ભગવાનને પ્રાર્થના.
🙏હેપ્પી ધનતેરસ🙏
દિવાળી નો પાવન પર્વ
આપને અને આપના પરિવાર ને
“સુખ, શાંતિ અને સમૃદ્ધિ”
આપે એવી મારી અને મારા પરિવાર
તરફથી હાર્દિક શુભેચ્છા.
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે,
ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વારને ભૂલતું રહે.

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃદ્ધિ ,ઐશ્વર્ય અને તંદુરસ્તી આપે એવી શુભકામના સાથે નવું આવનારું વરસ આપના માટે ખૂબ ખૂબ લાભદાયી રહે એવી શુભેચ્છા...

🔅🌸🎊 નૂતન વર્ષાભિનંદન 🎊🔅🌸


🥳Happy new year🥳
From-shree
🥳Happy bhai dooj🥳
આજના તુલસી વિવાહના પાવન દિવસે ભગવાન વિષ્ણુ અને માઁ તુલસી  આપની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે અને જીવનમાં સુખ, સમૃદ્ધિનો સંચાર કરે એવી અંતઃકરણ પૂર્વકની શુભેચ્છાઓ. 
દેવઊઠી એકાદશીની આપ સૌને શુભેચ્છાઓ. 
Forwarded from Shree
વેડછી ગાંધી ગ્રામ વિદ્યાપીઠ ની સ્થાપના જુગતરામ દવેએ કરી હતી તેનુ ઉદ્ઘાટન કોના હસ્તે કરવામાં આવ્યું હતું???

1.મોરારજી દેસાઈ
2.ઝાકિર હુસેન
3.ગાંધીજી
4.સરદાર પટેલ
આશાના આકાશમાં વિશ્વાસની દોર વડે આપની સફળતાનો પતંગ સદા નવા મુકામ પ્રાપ્ત કરે તેવી ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ સાથે

💞શુભ મકરસંક્રાંતિ.💞
सजा दो घर को गुलशन सा,
मेरे भगवान आएं हैं
लगे कुटिया भी दुल्हन सी,
अवध में भगवान श्रीराम आएं हैं l

भगवान श्री रामचंद्र जी के आगमन की हार्दिक शुभकामनाएं
Share to your channel. Totally Free Video Lecture Series
2025/07/14 09:45:01
Back to Top
HTML Embed Code: