Telegram Web Link
Forwarded from GUJARAT GOVERNMENT EXAM PREPARATION (Nilesh Jadav)
Clerk materials🏹, [14.05.21 15:35]
*💐Quiz & Debate group💐*


*🌺કયા જનરલે રાણી લક્ષ્મીબાઈને પરાજીત કર્યા હતા?*

A. "હ્યૂ રોજ " 🌺
B. "હેક્‍ટર મોનરો "
C. "ડેવિડ જેમ્‍સ "
D. "રૉબર્ટ ક્‍લાઇવ

*🌺મલિક અમ્‍બરએ 1610માં કયા શહેરની સ્‍થાપના કરી હતી?*

A. ઔરંગાબાદ 🌺
B. અમદાવાદ
C. આગરા
D. ઇલાહાબાદ

*🌺આમાંથી કયા મંદિરનું નિર્માણ વિમલ શાહે કર્યુ હતું?*

A. "પેરૂમલ મંદિર "
B. "કૈલાશનાથ મંદિર "
C. "આદિનાથ મંદિર " 🌺
D. "કામાખ્‍યા મંદિર "

*🌺ગાયક અતા અલી ખાન કયા નામથી જાણીતા છે?*

A. તાનસેન 🌺
B. "સ્‍વામી હરિદાસ "
C. જયદેવ
D. સૂરદાસ

*🌺1956 સુધી મધ્‍યપ્રદેશની રાજધાની આમાંથી ક્‍યાં શહેરમાં હતી?*

A. મુમ્‍બઈ
B. "નાગપુર " 🌺
C. નાસિક
D. શિમલા

*🌺મહારાષ્ટ્રમાં 'લાલ મહેલ' કયા પ્રસિદ્ધ ભારતીય શાસકનું નિવાસ સ્‍થાન હતું?*

A. શિવાજી 🌺
B. ઔરંગજેબ
C.અશોક
D. "હર્ષવર્ધન "

*🌺પથ્‍વીરાજ ચૌહાણ અને કન્‍નૌજનાં રાજા જયચંદની વચ્‍ચે શું સંબંધ હતું?*

A. "પૃથ્‍વીરાજ ચૌહાણ તેમનાં ભાઈ હતા. "
B. "પૃથ્‍વીરાજ ચૌહાણ તેમનાં બનેવી હતા. 🌺
C. "પૃથ્‍વીરાજ ચૌહાણ એમનાં ભત્રીજા હતા. "
D. "પૃથ્‍વીરાજ ચૌહાણ એમના કાકા હતા. "

*🌺ભારતની સ્‍વાધીનતા પૂર્વ કયા પ્રદેશમાં સૌપ્રથમ ટપાલ ટિકટની શરૂઆત થઈ હતી?*

A. હૈદરાબાદ
B. મૈસૂર
C. અવધ
D. કાઠિયાવાડ🌺

*🌺કોહિનૂર નામ કોણે આપ્યું ?*

A. "નાદિર શાહ "🌺
B. જહાંગીર
C. "અહમદ શાહ અબદલી "
D. "શાહજહાં "

*🌺કયા મુગલ સમ્રાટે રામ અને સીતાનાં ચિત્ર વાળા સોનાનાં સિક્કા ચલાવ્‍યા હતા?*

A. અકબર 🌺
B. બાબર
C. જહાંગીર
D. ઔરંગજેબ

*🌺કયા દેશની રાજધાનીમાં લાલ બહાદુર શાસ્ત્રીએ છેલ્લા શ્વાસ લીધા હતા?*

A. ઉઝબેકિસ્તાન 🌺
B. કઝાખસ્તાન
C. તાજીકીસ્તાન
D. "અફઘાનીસ્તાન "

*🌺કયા યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે ?*

A. પ્રાચીન
B. મોર્યા
C. "ગુપ્તા " 🌺
D. "મોઘલ "

@clerk_materials
🛑 સાંસ્કૃતિક વનો🛑

🅾પુનિત વન - 2004
➡️ગાંધીનગર

🅾માંગલ્ય વન - 2005
➡️અંબાજી(બનાસકાંઠા)

🅾તીર્થંકર વન - 2006
➡️તારંગા(મહેસાણા)

🅾હરીહર વન - 2007
➡️સોમનાથ(ગીર સોમનાથ)

🅾ભક્તિ વન - 2008
➡️ચોટીલા(સુરેન્દ્રનગર)

🅾શ્યામળ વન - 2009
➡️શામળાજી(અરવલ્લી)

🅾પાવક વન - 2010
➡️પાલીતાણા(ભાવનગર)

🅾વિરાસત વન - 2011
➡️પાવાગઢ(પંચમહાલ)

🅾ગોવિંદગુરુ સ્મૃતિ વન-2012
➡️માનગઢ હિલ ગાઢડા(મહીસાગર)

🅾નાગેશ વન - 2013
➡️દ્વારકા

🅾શક્તિ વન - 2014
➡️કાગવડ(જેતપુર-રાજકોટ)

🅾જાનકી વન -2015
➡️વાંસદા(નવસારી)

🅾આમ્ર વન - 2016
➡️ધરમપુર(વલસાડ)

🅾એકતા વન -2016
➡️બારડોલી(સુરત)

🅾મહીસાગર વન - 2016
➡️વહેળાની ખાડી(આણંદ)

🅾શહીદ વન - 2016
➡️ભુચરમોરી(ધ્રોલ-જામનગર)

🅾વિરાંજલી વન - 2017
➡️પાલ-દઢવાવ(સાબરકાંઠા)

🅾રક્ષક વન- 2018
➡️સરસપૂરગામ(કચ્છ)

🅾જડેશ્વર વન - 2019
➡️ઓઢવ(અમદાવાદ)

🅾રામવન - 2020
➡️રાજકોટ
Photo from Nilesh C. Jadav
final-contractbasemodelschoolteacher05192021121019370.pdf
219.2 KB
final-contractbasemodelschoolteacher05192021121019370.pdf
સ્કૂલ ઓફ એકસલન્સ માં
ધોરણ-6 થી 8 શિક્ષક ભરતી
(11 માસ કરાર આધારિત)
💥 *બ્રેકીંગ: શિક્ષકોને આચાર્ય બનવાની રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી HMAT પરીક્ષા જાહેર*👇🏻
✍🏻 *https://bit.ly/3pTsGfy*
💥🆕 *શિક્ષણ સહાયક ભરતી નવી ખાલી જગ્યાઓ ડીકલેર*


TAT શિક્ષણ સહાયક ગ્રાન્ટેડ માધ્યમિક કુલ, જીલ્લાવાઈઝ અને શાળાવાઈઝ ખાલી જગ્યાઓ ડીકલેર

🎯 *ગ્રાન્ટેડ માધ્યમિક કુલ ખાલી જગ્યાઓ*
http://bit.ly/3gOkTNf

🎯 *માધ્યમિક ભરતી જીલ્લાવાઈઝ જગ્યાઓ*
http://bit.ly/2Su494I

🎯 *માધ્યમિક ભરતી શાળાવાઈઝ જગ્યાઓ*
http://bit.ly/3vO7TeJ


તમારા વિષય માટે કયા જીલ્લામા કેટલી જગ્યા છે.
♧ ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો શોધવાનું સૂત્ર :

|(60x-11y)÷2|

જયાં x = કલાક,
y= મિનિટ
ઉદા. 2:30 માટે
|( 60×2 - 11×30)÷ 2 |
= |(120 - 330)÷2|
= |(-210) ÷2|
= |-105|
= 105°
☆ 2:30 કલાકે ઘડિયાળના બે કાંટા વચ્ચે નો ખૂણો 105° અને 255° નો થાય.
Forwarded from Future College students
📱JOIN OUR TELEGRAM CHANNEL 📕📱
GUJARAT GOVERNMENT EXAM PREPARATION
👉 http://www.tg-me.com/njadav

EDUCATION - EXAM - JOB
👉 http://www.tg-me.com/ncjadav

STD-1 TO 5 TEACHERS
👉https://www.tg-me.com/teachers1to5

PRIMARY TEACHER (GUJARAT)
👉 https://www.tg-me.com/pritechguj

TET, TAT, HTAT EXAM
👉 https://www.tg-me.com/tettathtat

POLICE, TALATI, CLERK EXAM
👉 http://www.tg-me.com/Policetalaticlerk

ONLINE TEST (STD-3 TO 8)
👉 http://www.tg-me.com/std6to8onlinetest

NMMS, PSE, SSE, NAVODAYA, DRAWING etc Exam Materials
www.tg-me.com/onlinetestnc
ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માં પસંદગી પામેલ ઉમેદવારોને તા.6/8/21 ના રોજ શાળા ફાળવણી પત્ર અને નિમણુંક હુકમ આપવામાં આવશે..
👉🏻GSERC
https://www.gserc.in/
💥 *TAT ભરતી શાળા ફાળવણી પત્ર જાહેર*

🧑‍🏫 *ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી શાળા ફાળવણી લીસ્ટ*
https://bit.ly/3zHt44w
આજ નો દિવસ
28 જુલાઈ
વિશ્વ હિપેટાઇટિસ દિવસ
💥 *TAT ભરતી Breaking News*
🧑‍🏫 *ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી Waiting લીસ્ટ જાહેર 2021*

📲વિષયવાઈઝ Waiting લીસ્ટ જોવા માટે
👉https://bit.ly/3zKl96A
*🔥ગ્રાન્ટેડ માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી - 2021🔥*

*🔥ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી અન્યવે જિલ્લા વાઇસ કુલ ઉમેદવારોની સંખ્યા ...હાજર ઉમેદવારોની સંખ્યા ..અને ગેરહાજર ઉમેદવારોની સંખ્યા નું લિસ્ટ🔥*
🇹 🇪 🇹// 🇹 🇦 🇹
🇧 🇪 🇸 🇹 -- 🇫 🇮 🇱 🇪
*💥📚 પ્રશ્નો આવનારી TAT અને TET 1 પરીક્ષા માટે Most Imp બાલવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો ના અનામીકા એકેડેમી દ્વારા તૈયાર કરેલા 999 વન લાઈનર પ્રશ્નો ફ્રી ડાઉનલોડ કરો.*

*🌀 ટાટ મા 40 ગુણ માટે અને ટેટ-1 મા 30 ગુણ માટે મનોવિજ્ઞાન અને શિક્ષણના સિધ્ધાંતો ના પ્રશ્નો પૂછાય છે.*

*👌🏽 આ ફાઈલ ડાઉનલોડ કરવા નીચેની લિન્ક ખોલો.*
👉🏿https://goo.gl/cexFDj
2024/05/18 01:42:55
Back to Top
HTML Embed Code: