Telegram Web Link
નીચેના પૈકી કયા સ્થળે ખાંડ ઉદ્યોગ જોવા મળતો નથી ?
Anonymous Quiz
19%
ગણદેવી
24%
બારડોલી
25%
તળાજા
31%
જામનગર
કુતિયાણા શહેર કયા જિલ્લામાં આવેલું છે ?
Anonymous Quiz
9%
સુરેન્દ્રનગર
13%
જૂનાગઢ
76%
પોરબંદર
1%
કચ્છ
ભારતીય ગણતંત્રે મૌર્ય રાજવંશનું કયું પ્રતીક અપનાવેલ છે ?
Anonymous Quiz
65%
ચાર ઊભા સિંહ
9%
ગુલાબ
19%
રથનું પૈડું
8%
કમળ
રાજ્યપાલની નિમણૂક માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ?
Anonymous Quiz
4%
21
24%
25
71%
35
1%
40
Forwarded from WORLD INBOX ACADEMY
🎙️Free Current Affairs Mega Seminar - પાલનપુર

🚨 પોલીસ ભરતી 2025 🚨

👮‍♂ PSI & કોન્સ્ટેબલ પરીક્ષા માટે

🏆 પરીક્ષાલક્ષી છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ

📣 પાલનપુરના શૂરવીરો થઈ જાવ તૈયાર..



🔴 ફ્રી કરંટ અફેર્સ મેગા સેમિનાર - પાલનપુર

🗓️ તારીખ - 23 માર્ચ, 2025. રવિવાર

સમય - સવારે 10.00 થી 01.00

📍 સ્થળ - કાનુભાઈ મહેતા હોલ, વિદ્યામંદિર, પાલનપુર



🧑‍🏫 વક્તા - દર્શન રાવલ સર
🔹 સંચાલક WIB ભાવનગર

🧑‍🏫 વક્તા - નિકુલ રાવલ સર
🔹 સંચાલક WIB ગાંધીનગર

🧑‍🏫 વક્તા - દિગ્વિજયસિંહ બીહોલ સર
🔹 સંચાલક WIB સુરત



🎁 સેમિનારમાં ભાગ લેનારને Free IMP Material મળવાપાત્ર થશે...

✍🏻 ફ્રી સેમિનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે આપનું નામ તથા શહેરનું નામ આપેલ લિંક પર મેસેજ કરો.

🟢http://wa.me/918238238989

આભાર..
Forwarded from WORLD INBOX ACADEMY
🔴⭐️ક્લાસ - 3 જનરલ સ્પે. બેચ ⭐️🔴

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 Class - 3 General Special Batch

🔷 બેચ શરૂ - તારીખ 27-03-2025

❇️ બેચ સમય - સવારે 8.00 થી 10.00

🍎 Special Discount - તારીખ 26 માર્ચ,2025 સુધી...

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from World Inbox Academy
💥 ધો.12/FY/SY/TYમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક💥

📍 UPSC-GPSC Foundation BATCH 📍

☄️ 3 Free Demo Lecture
🗓 18,19,20 March, 2025
Daily @ 6 to 8 PM

👨‍💼 Shri R K Sinha Sir
(UPSC/GPSC SPECIALIST

☄️ Free Mentorship Program
☄️ Free Material
☄️ Free Library (8 am to 8 pm)

🏢 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી- વડોદરા 🏢

🏫 SF-13, Second Floor, Ved Transcube Plaza, Central Bus Station, Nr. City Bus Station, Opp. Railway Station, Vadodara
☎️ Call @ 7575080606
Forwarded from World Inbox Academy
🏢 *વર્લ્ડ ઇનબોક્સ એકેડમી*- *વડોદરા* 🏢

🔲 *પોલીસ કોન્સ્ટેબલ ફાસ્ટ્રેક બેચ*

📅 Batch Start From 18 March, 2025
3 PM to 7 PM

🔑 *Fees Only 7999/-*

🧑‍⚖️ *ગુજરાતના ખ્યાતનામ શિક્ષકો દ્વારા અભ્યાસ*
🎯 નવી પદ્ધતિ મુજબ ટેસ્ટ દ્વારા મૂલ્યાંકન

*🏫 11, બીજો માળ, વેદ ટ્રાન્સક્યૂબ પ્લાઝા, સેન્ટ્રલ બસ સ્ટેશન, રેલ્વે સ્ટેશન સામે, સીટી બસ સ્ટેશન પાસે વડોદરા.
*☎️ Call @ 7575080606*📅
દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

🔴2025 ICC Champions Trophy

#current #sports

🔅આયોજક દેશ:
પાકિસ્તાન ( યજમાન )/ દુબઈ _ આરબ અમીરાત...

🌟8 શ્રેષ્ઠ ODI ટીમો ભાગ

🇮🇳વિજેતા - ભારત🇮🇳

• ઉપવિજેતા - ન્યુઝીલેન્ડ

#WIB JUNAGADH.

🏆Player of the Tournamenet - રચિન Ravindra - ન્યૂઝીલેન્ડ

🏆ROHIT SHARMA WON POTM AWARD IN THE CT FINAL

*🌟ICC Champions Trophy વિશે પરીક્ષા-લક્ષી માહિતી...*

💥પરિચય:
ICC Champions Trophy આંતરરાષ્ટ્રીય વનડે (ODI) ક્રિકેટ ટૂર્નામેન્ટ છે, જે *આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આયોજિત* કરવામાં આવે છે. આ ટૂર્નામેન્ટને "મિની વર્લ્ડ કપ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇતિહાસ અને વિકાસ:
💥પ્રથમ આવૃત્તિ: 1998
(ICC KnockOut Tournament તરીકે ઓળખાતી)

💥નામ બદલાવ: 2002માં "ICC Champions Trophy"

મુખ્ય તથ્યો:
🔅1998 થી 2017 સુધી 8 ટૂર્નામેન્ટ યોજાઈ
*🔅2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવી હતી.*

🌟વિજેતા ટીમો:
🔴ભારત (2002, 2013 ,2025 🥳)
🔴દક્ષિણ આફ્રિકા (1998) - 1st

JOIN :

#WIB LIBRARY JUNAGADH.

WORLD INBOX ACADEMY JUNAGADH.

MO.
📱➡️75 75 00 31 11
🛑WORLD INBOX ACADEMY JUNAGADH.

દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)
2025/07/13 06:24:14
Back to Top
HTML Embed Code: