Telegram Web Link
ગુજરાત પુસ્તકાલય મંડળની સ્થાપના ક્યારે થઈ ?
Anonymous Quiz
27%
ઈ.સ. 1939
40%
ઈ.સ. 1889
25%
ઈ.સ. 1942
8%
ઈ.સ. 1950
Forwarded from WORLD INBOX ACADEMY
🇮🇳 India 🇮🇳
Forwarded from WORLD INBOX ACADEMY
🔴⭐️ક્લાસ - 3 જનરલ સ્પે. બેચ ⭐️🔴

🎊નવી બેચ માટે એડમિશન પ્રક્રિયા શરૂ 🎊

📚 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમી ગાંધીનગર 📚

📣 શ્રેષ્ઠ પરિણામ આપતી સમગ્ર ગુજરાતની એકમાત્ર સંસ્થા...



📚 Class - 3 General Special Batch

🔷 બેચ શરૂ - તારીખ 27-03-2025

❇️ બેચ સમય - સવારે 8.00 થી 10.00

🍎 Special Discount - તારીખ 26 માર્ચ,2025 સુધી...

🎁 વર્લ્ડ ઇનબૉક્સ એકેડમીનાં જૂના વિદ્યાર્થીઓને વિશેષ ડિસ્કાઉન્ટ મળવા પાત્ર..

રજીસ્ટ્રેશન માટે ક્લિક કરો
http://wa.me/918238238787


📱 World Inbox My Class Application Free



🔷વધુ વિગત માટે સંપર્ક

☎️
7575061818
☎️
8238238787
☎️
8238238989


Follow Us On Our Social Media

🟣 Instagram -
https://www.instagram.com/world.inbox/

🔴 YouTube -
https://www.youtube.com/@WorldInbox

🔵 Telegram -
https://www.tg-me.com/world_inbox_academy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
વલસાડ શહેર કઈ નદીના કિનારે આવેલું છે ?
Anonymous Quiz
27%
તાપી
13%
મહી
45%
ઔરંગા
15%
પૂર્ણા
પ્રાચીન સૂર્યકુંડ ક્યાં આવેલો છે ?
Anonymous Quiz
20%
ભરુચ
25%
ઈડર
46%
વડનગર
9%
કચ્છ
વાત્રક સિંચાઇ યોજનાનું સ્થળ જણાવો.
Anonymous Quiz
12%
પહાડિયા
40%
રાજસ્થલી
40%
કડાણા
8%
જીતગઢ
સૌરાષ્ટ્રમાં તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે, પ્રાચીન પુસ્તકોમાં શ્રીકૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડનું પાણી ચામડીના રોગ વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે સ્કંધ પુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
Anonymous Quiz
13%
ઉષ્મજલ કુંડ
62%
તત્પોદક કુંડ
16%
અગ્નજલ કુંડ
9%
તત્પોજન કુંડ
તાજેતરમાં ભારતે ક્રિકેટ જગતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 કયા દેશને હરાવીને પોતાના નામે કરી ?
Anonymous Quiz
9%
ઓસ્ટ્રેલિયા
82%
ન્યૂઝીલેન્ડ
6%
દક્ષિણ આફ્રિકા
3%
પાકિસ્તાન
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

🔴2025 ICC Champions Trophy

#current #sports

🔅આયોજક દેશ:
પાકિસ્તાન ( યજમાન )/ દુબઈ _ આરબ અમીરાત...

🌟8 શ્રેષ્ઠ ODI ટીમો ભાગ

🇮🇳વિજેતા - ભારત🇮🇳

• ઉપવિજેતા - ન્યુઝીલેન્ડ

#WIB JUNAGADH.

🏆Player of the Tournamenet - રચિન Ravindra - ન્યૂઝીલેન્ડ

🏆ROHIT SHARMA WON POTM AWARD IN THE CT FINAL

*🌟ICC Champions Trophy વિશે પરીક્ષા-લક્ષી માહિતી...*

💥પરિચય:
ICC Champions Trophy આંતરરાષ્ટ્રીય વનડે (ODI) ક્રિકેટ ટૂર્નામેન્ટ છે, જે *આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા આયોજિત* કરવામાં આવે છે. આ ટૂર્નામેન્ટને "મિની વર્લ્ડ કપ" તરીકે પણ ઓળખવામાં આવે છે.

ઇતિહાસ અને વિકાસ:
💥પ્રથમ આવૃત્તિ: 1998
(ICC KnockOut Tournament તરીકે ઓળખાતી)

💥નામ બદલાવ: 2002માં "ICC Champions Trophy"

મુખ્ય તથ્યો:
🔅1998 થી 2017 સુધી 8 ટૂર્નામેન્ટ યોજાઈ
*🔅2017ની ફાઈનલમાં પાકિસ્તાને ભારતને 180 રનથી હરાવી હતી.*

🌟વિજેતા ટીમો:
🔴ભારત (2002, 2013 ,2025 🥳)
🔴દક્ષિણ આફ્રિકા (1998) - 1st

JOIN :

#WIB LIBRARY JUNAGADH.

WORLD INBOX ACADEMY JUNAGADH.

MO.
📱➡️75 75 00 31 11
Forwarded from WORLD INBOX ACADEMY
🟦🟥 PSI Special Workshop Program 🟥🟦

🔔વર્લ્ડ ઇનબોક્સ એકેડમી - ગાંધીનગર🔔

🆘 PSI મુખ્ય પરીક્ષા🆘

✏️ Special Workshop Program

❇️ તારીખ - 17 થી 23 માર્ચ, 2025

🔵 ફી ફક્ત Rs.1000/-

🎁 વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગર શાખાના PSI Batchના તમામ વિધાર્થીઓ માટે નિઃશુલ્ક આયોજન

🟣વર્કશોપમાં રજીસ્ટ્રેશન માટે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરવો.

વધુ વિગત માટે સંપર્ક
☎️ 7575061818
☎️ 8238238787
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY
🎉 ⭐️Dy.S.O.All Gujarat Rank-4⭐️  🎉

વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરના સફળ ઉમેદવાર 
નિરાલી પ્રજાપતિનેDy.S.Oની પરીક્ષામાં 
All Gujarat Rank-4ની ભવ્ય સફળતા બદલ

વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ

💐💐💐💐💐💐💐💐💐💐💐
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Forwarded from WORLD INBOX ACADEMY
🎉 ⭐️Dy.S.O.All Gujarat Rank-4⭐️  🎉

વર્લ્ડ ઇનબોક્સ એકેડમી ગાંધીનગરના સફળ ઉમેદવાર 
નિરાલી પ્રજાપતિનેDy.S.Oની પરીક્ષામાં 
All Gujarat Rank-4ની ભવ્ય સફળતા બદલ

વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ

💐💐💐💐💐💐💐💐💐💐💐
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
💥શિક્ષણ સહાયક સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા

દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)
રાસ્કાવિયર યોજના કઈ નદીનું પાણી લાવે છે ?
Anonymous Quiz
19%
નર્મદા
38%
સાબરમતી
21%
તાપી
22%
મહી
નર્મદા નદી ગુજરાતમાં કયા સ્થળેથી પ્રવેશે છે ?
Anonymous Quiz
46%
હરણફાળ
13%
કેવડિયા કોલોની
17%
શૂલપાણેશ્વર
24%
હાટકેશ્વર
🛑WORLD INBOX ACADEMY JUNAGADH.

દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇

(https://www.tg-me.com/worldinboxacademyjunagadh)
2025/07/12 15:42:39
Back to Top
HTML Embed Code: