Forwarded from World Inbox Academy Junagadh
Final_LRD_Result_for_Website_Dt12032025.pdf
27.9 MB
🔰લોકરક્ષકની શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવારોની યાદી 🔰
Forwarded from World Inbox Academy Junagadh
5_6235402377524942393.pdf
580.8 KB
#GSSSB
જા. ક્ર. ૨૨૬/૨૦૨૩૨૪, સંશોધન મદદનીશ, વર્ગ-૩ અને આંકડા મદદનીશ, વર્ગ-૩ સંવર્ગના ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા બાબતની અગત્યની સુચના.

Forwarded from WORLD INBOX ACADEMY
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
🔥 Happy Holika Dahan 🔥
Forwarded from WORLD INBOX ACADEMY
10_વર્ષીય_ભરતી_કેલેન્ડર.pdf
6.1 MB
શિક્ષણ વિભાગનું આગામી દસ વર્ષીય કેલેન્ડર
Forwarded from World Inbox Academy Junagadh
🌟આવ્યો ફાગણિયો🌟
🔴વલસાડના ધરમપુરમાં દેવી માતાના મુખોટા પહેરી વાજિંત્રોના તાલે નૃત્ય કરી હોળીનો ફાળો ઉઘરાવવાની આદિવાસી પરંપરા આજે પણ જીવંત
💥હોળીના પર્વે હાટ બજારમાં પગમાં લાકડી બાંધી નૃત્ય કરતા ઘૂંઘરી ઘોડાવાળા આકર્ષણનું કેન્દ્ર બને છે.
WORLD INBOX ACADEMY JUNAGADH.
MO.
75 75 00 31 11

🥇WORLD INBOX ACADEMY JUNAGADH.
💥વર્તમાન બાબતો
🔴તાજેતરમાં આસામ રાજ્ય સરકારે પોતાનો ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના જાહેર કરી છે.
🔴તાજેતરમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અરુણાચલ પ્રદેશ રાજ્યમાં વિશ્વની સૌથી લાંબી બે-લેનવાળી સેલા ટનલનું ઉદ્ઘાટન કર્યું.
✨ઇસરોએ તાજેતરમાં સેમી-ક્રાયોજેનિક એન્જિન (SE2000) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે.
✨ તાજેતરમાં, ભારતે ચીન અને જાપાનથી આયાત થતા પાણી શુદ્ધિકરણ રસાયણો પર પ્રતિ ટન $986 સુધીની એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી લાદી છે.
✨ તાજેતરમાં, 10 માર્ચે 'કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ સ્થાપના દિવસ' ઉજવવામાં આવ્યો.
✨ 'વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ' (WAVES) મહારાષ્ટ્રમાં યોજાશે.
♦️ તાજેતરમાં પ્રધાનમંત્રી દ્વારા સુરત ફૂડ સિક્યુરિટી સેચ્યુરેશન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
♦️ ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન 31 માર્ચ સુધીમાં જીંદ-સોનીપત રૂટ પર શરૂ થશે.
💠 તાજેતરમાં નવી દિલ્હીમાં 'મહિલા સંચાલિત વિકસિત ભારત પરિષદ' 2025નું આયોજન કરવામાં આવ્યું છે.
💠 'મોરેશિયસ દિવસ' દર વર્ષે 12 માર્ચે ઉજવવામાં આવે છે.
🔅 તાજેતરમાં રાજસ્થાન કેબિનેટે કોચિંગ સેન્ટરોનું નિયમન કરવા માટેના બિલને મંજૂરી આપી છે.
🔅તાજેતરમાં નાગપુરમાં પતંજલિ મેગા ફૂડ એન્ડ હર્બલ પાર્કનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
🌟 નીતા અંબાણીને તાજેતરમાં 71મા મિસ વર્લ્ડ ફાઇનલમાં 'હ્યુમેનિટેરિયન એવોર્ડ' મળ્યો.
🌟 તાજેતરમાં, IIT ગુવાહાટીએ એક એવું વાહક કાપડ વિકસાવ્યું છે જે વીજળી અને સૂર્યપ્રકાશને ગરમીમાં રૂપાંતરિત કરે છે.
JOIN :-
🌟WIB LIBRARY JUNAGADH.
🌟WORLD INBOX ACADEMY JUNAGADH.
MO.
📱➡️ 75 75 00 31 11

⭐️ પરીક્ષા સમયપત્રક
👉 દરરોજ અવનવી માહિતી તેમજ સરકારી ભરતીની તમામ પ્રકારની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે World Inbox Telegram Channel ને આજે જ JOIN કરો :
👇👇👇👇👇👇👇👇👇👇
https://www.tg-me.com/worldinboxacademyjunagadh

🛑જામનગર મહાનગર પાલિકા દ્વારા વિવિધ જગ્યા પર ભરતી જાહેર...
Forwarded from World Inbox Academy Junagadh
10_વર્ષીય_ભરતી_કેલેન્ડર.pdf
6.1 MB
📖 શિક્ષણ વિભાગનું 10 વર્ષિય ભરતી કેલેન્ડર જાહેર...
Forwarded from World Inbox Academy Junagadh
SCAN_N_12032025175559_001 (1).pdf
1.5 MB
રેવન્યુ તલાટી ભરતી નિયમમાં ફેરફાર
સ્નાતક કક્ષા મીનીમમ લાયકાત
સ્નાતક કક્ષા મીનીમમ લાયકાત
Forwarded from World Inbox Academy Junagadh
નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું ક્યુ જોડકું સાચું છે ?
Anonymous Quiz
21%
આઘાત - પ્રત્યાઘાત
45%
વસ્ત્ર - અંબર
22%
અધમ - ઉચ્ચ
12%
વાદી - પ્રતિવાદી
Forwarded from World Inbox Academy Junagadh
કમ્પ્યૂટર સાક્ષરતા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?
Anonymous Quiz
18%
2 ઓક્ટોબર
31%
10 ડિસેમ્બર
37%
2 ડિસેમ્બર
14%
13 માર્ચ
Forwarded from World Inbox Academy Junagadh
'અધૂરો ઘડો છલકાઇ ઘણો'
આ કહેવત સાથે ન બંધબેસતી કહેવત જણાવો.
આ કહેવત સાથે ન બંધબેસતી કહેવત જણાવો.
Anonymous Quiz
11%
ખોટો રૂપિયો ચળકે ઘણો
20%
ખાલી ચણો વાગે ઘણો
35%
અલ્પજ્ઞાની જ વિદ્વતાનો ડોળ કરે
34%
હોય શાન તો જગમાં માન
Forwarded from World Inbox Academy Junagadh
વસ્તુ ભરવાની લાકડા કે ધાતુની મોટી પેટી એટલે શું ?
Anonymous Quiz
73%
પટારો
18%
બક્સો
7%
ખટારો
2%
કોફીન
Forwarded from World Inbox Academy Junagadh
રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં કોણ કામગીરી સંભાળે છે ?
Anonymous Quiz
15%
લોકસભાના અધ્યક્ષ
74%
સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ
7%
વડાપ્રધાન
5%
એટર્ની જનરલ
Forwarded from World Inbox Academy Junagadh
નીચેના પૈકી કયા જોડકા સાચા છે ?
1. બંધારણ સુધારણાની પ્રક્રિયા - જાપાન 2. પ્રજાસત્તાક - ફ્રાન્સ 3. મૌલિક કર્તવ્ય - અમેરિકા 4. સંઘાત્મક વ્યવસ્થા - કેનેડા
1. બંધારણ સુધારણાની પ્રક્રિયા - જાપાન 2. પ્રજાસત્તાક - ફ્રાન્સ 3. મૌલિક કર્તવ્ય - અમેરિકા 4. સંઘાત્મક વ્યવસ્થા - કેનેડા
Anonymous Quiz
11%
1 અને 2
37%
2 અને 3
39%
2 અને 4
12%
એકપણ નહીં
Forwarded from World Inbox Academy Junagadh
કયા વીટો હેઠળ રાષ્ટ્રપતિને ખરડો પુનઃ વિચારણા માટે પાછો મોકલવાની સત્તા છે ?
Anonymous Quiz
29%
એબ્સોલ્યુટ વીટો
42%
પોકેટ વીટો
8%
સોકેટ વીટો
20%
સસ્પેન્સિવ વીટો