Telegram Web Link
ગ્રાન્ટ ટ્રંક રોડ કયા બે શહેરોને જોડે છે ?
Anonymous Quiz
9%
મુંબઈ - અમદાવાદ
21%
મુંબઈ - દિલ્હી
56%
દિલ્હી - કોલકાતા
15%
મુંબઈ - કોલકાતા
' સાઇલન્ટ વેલી ' કયા રાજ્યમાં છે ?
Anonymous Quiz
30%
કર્ણાટક
43%
કેરળ
19%
તમિલનાડુ
8%
આસામ
Forwarded from WORLD INBOX ACADEMY
🎨 ધુળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ 🎨
Forwarded from WORLD INBOX ACADEMY
🎨 ધુળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ 🎨
તાજેતરમાં સમાચારમાં રહેલ 'ઇન્દિરા મહિલા શક્તિ યોજના' કયા રાજ્ય સાથે સંકળાયેલ છે ?
Anonymous Quiz
20%
કેરળ
42%
તેલંગાણા
26%
રાજસ્થાન
11%
મધ્યપ્રદેશ
તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા સુશાસન દિવસના અવસર પર 25 ડિસેમ્બર, 2024 ના રોજ રાષ્ટ્રપર્વ વેબસાઈટ અને મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી હતી ?
Anonymous Quiz
33%
ગૃહ મંત્રાલય
50%
સંરક્ષણ મંત્રાલય
13%
કૃષિ મંત્રાલય
3%
નાણા મંત્રાલય
તાજેતરમાં કોના દ્વારા પૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા સહિત પાંચ રાજ્યના નવા રાજ્યપાલોની નિમણૂક કરવામાં આવી છે ?
Anonymous Quiz
10%
વડાપ્રધાન
69%
રાષ્ટ્રપતિ
15%
ગૃહમંત્રી
6%
ઉપરાષ્ટ્રપતિ
તાજેતરમાં કઈ પાર્ટી દ્વારા 'ડૉ.આંબેડકર સન્માન યોજના' લોન્ચ કરવામાં આવી છે ?
Anonymous Quiz
35%
ભાજપ
31%
કોંગ્રેસ
28%
આમ આદમી પાર્ટી
6%
એકપણ નહીં
તાજેતરમાં પંડિત મદન મોહન માલિવયાની કેટલામી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી ?
Anonymous Quiz
20%
163
50%
162
23%
161
7%
160
🥇WORLD INBOX ACADEMY JUNAGADH.

અગત્યના મુદ્દાઓ

🔴 તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતોને 'તાડપત્રો' કહે છે.

🔴 હિમાલયમાં થતા ભુર્જ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલા હસ્તપ્રતોને 'ભોજપત્રો' કહે છે.

🔴 ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખેલા લેખને 'અભિલેખ' કહે છે.

🔴 તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતા લખાણને
'તામ્રપત્ર' કહે છે.

🔴 સૌથી જુના સિક્કાઓ એટલે પંચમાર્ક સિક્કાઓ.

🔴 ઈરાનીઓ સિંધુ નદીને 'હિન્ડોસ' તરીકે ઓળખતા.

🔴 ગ્રીસના લોકો સિંધુ નદીને 'ઇન્ડસ' તરીકે ઓળખતા.

🔴 'ભારત' નામ આપણને ઋગ્વેદમાં જોવા મળે છે.

🔴 મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફાઓમાંથી આદિમાનવએ પ્રાકૃતિક રંગો વડે દોરેલા પક્ષીઓ, હરણ, લાકડાના ભાગ, વૃક્ષો વગેરેના ચિત્રો મળી આવ્યા છે.

🔴 આંધ્રપ્રદેશની કુરનૂલની ગુફાઓમાંથી રાખના અવશેષો મળી આવેલા છે.

🔴 આદિમાનવના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર મિત્ર કૂતરો હતો.

📒📚📚📚📚📚📚📒

#WIB LIBRARY JUNAGADH.

📝📝📝📝📝📝📝📝

WORLD INBOX ACADEMY JUNAGADH.

Mo.
📱➡️ 75 75 00 31 11
નવું રાજ્ય ઝારખંડ કયા રાજ્યમાંથી બનાવવામાં આવ્યું છે ?
Anonymous Quiz
51%
બિહાર
22%
ઉત્તરપ્રદેશ
6%
રાજસ્થાન
21%
ઓરિસ્સા
આંતરરાષ્ટ્રીય ન્યાયાલય જે UNO ની એક સહયોગી સંસ્થા છે તેનું વડુમથક ક્યાં છે ?
Anonymous Quiz
30%
હેગ
29%
સિડની
32%
સ્ટોકહોમ
9%
રોમ
કોની ભલામણને આધારે ગુજરાત પંચાયત ધારો વધુ પ્રગતિશીલ બન્યો ?
Anonymous Quiz
34%
ઝીણાભાઈ દરજી સમિતિ
45%
અશોક મહેતા સમિતિ
13%
નારણ દેસાઈ સમિતિ
8%
વજુભાઈ વાળા સમિતિ
તાજેતરમાં કોના દ્વારા યુરોપિયન દેશ માલ્ડોવાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવામાં આવ્યા ?
Anonymous Quiz
33%
Ms. Maia Sandu
46%
Volodymyr Zelenskyy
13%
Vladimir Putin
8%
એકપણ નહીં
તાજેતરમાં સમાચારમાં રહેલ 'જમ્મુ અને કાશ્મીર બેંક' ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી ?
Anonymous Quiz
17%
1938
41%
1948
32%
1958
9%
1968
તાજેતરમાં ક્યાની બે યુનિવર્સિટીઓ ( ક્વિન્સ યુનિવર્સિટી બેલફાસ્ટ અને કોવેન્ટ્રી યુનિવર્સિટી ) દ્વારા ગુજરાતના ગિફ્ટ સિટી ખાતે આંતરરાષ્ટ્રીય કેમ્પસ સ્થાપવા માટે અરજી દાખલ કરવામાં આવી છે ?
Anonymous Quiz
29%
ઓસ્ટ્રેલિયા
31%
જાપાન
24%
રશિયા
15%
યુ.કે.
2025/07/10 19:40:13
Back to Top
HTML Embed Code: